gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનામાં વધ્યાભાવથી ઘટાડો: જો કે ચાંદીના ભાવ રૂ.1000 ઉછળ્યા | Gold prices fall due to rising prices: …

G METRO NEWS by G METRO NEWS
December 7, 2025
in Business
0 0
0
સોનામાં વધ્યાભાવથી ઘટાડો: જો કે ચાંદીના ભાવ રૂ.1000 ઉછળ્યા | Gold prices fall due to rising prices: …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જો કે બંધ બજારે સોનાના ભાવમાં ઘટાડો જ્યારે ચાંદીના ભાવમાં વૃદ્ધી જોવા મળી હતી. વિશ્વ બજારના સમાચાર બન્ને કિંમતી ધાતુઓમાં સામસામા રાહ બતાવી રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ઉંચામાં ભાવ ૪૨૩૫થી ૪૨૩૬ ડોલર થયા પછી ભાવ ઘટી નીચામાં ૪૨૦૦ની સપાટીની અંદર ઉતરી છેલ્લે સપ્તાહના અંતે ભાવ ૪૧૯૭થી ૪૧૯૮ ડોલર બોલાઈ રહ્યાના નિર્દેશો હતા. ડોલર ઈન્ડેક્સ ઉંચકાતાં વૈશ્વિક સોનામાં ઉછાળે ફંડોની વેચવાલી દેખાઈ હતી. 

દરમિયાન, ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ નીચામાં ૯૮.૮૧ તથા ઉંચામાં ૯૯.૧૩ થઈ છેલ્લે ૯૮.૯૯ રહ્યાના નિર્દેશો હતા. અમેરિકામાં કન્ઝયુમર સેન્ટીમેન્ટનો ઈન્ડેકસ પાંચ મહિનાની પીછેહટ પછી પ્રથમ વખત ઉંચકાયાના સમાચાર મળ્યા હતા.

દરમિયાન, અમેરિકામાં હવે મંગળવાર તથા બુધવાર દરમિયાન ફેડરલ રિધર્વની બે દિવસીય મિટિંગ મળવાની છે. આ મિટિંગમાં વ્યાજના દરમાં વધુ ઘટાડો જાહેર થવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. અમેરિકામાં તાજેતરમાં બહાર પડેલા ખાનગી ક્ષેત્રના જોબગ્રોથના આંકડા નબળા આવ્યા છે. આના પગલે વ્યાજ દરમાંમ ઘટાડો થવાની શક્યતા વધી છે. 

દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના ૧૦ ગ્રામના રૂ.૧૨૮૦૭૭ વાળા ઘટી રૂ.૧૨૭૫૫૦ રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૧૨૮૯૫૨ વાળા રૂ.૧૨૮૦૫૦ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવવ જીએસટી વગર કિલોના રૂ.૧૭૮૨૧૦થી વધી રૂ.૧૭૯૦૦૦ બોલાઈ રહ્યા હતા. 

મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના ૫૮.૧૫થી ૫૮.૧૬ વાળા વદી છેલ્લે ભાવ ૫૮.૩૪થી ૫૮.૩૫ ડોલર રહ્યા હતા.

દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ રૂ.૫૦૦ ઘટી ૯૯૫ના ભાવ રૂ.૧૩૧૭૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૩૨૦૦૦ રહ્યા હતા અમદાવાદ ચાંદીના ભાવ રૂ.૧૦૦૦ વધી રૂ.૧૭૫૦૦૦ બોલાતા થયા હતા.

વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૧૬૬૦થી ૧૬૬૧ વાળા જો કે ઘટી છેલ્લે ભાવ ૧૬૪૩ થી ૧૬૪૪ ડોલર રહ્યા હતા. જ્યારે પેલેડીયમના ભાવ ૧૪૬૬થી ૧૪૬૭ વાળા નીચામાં ભાવ ૧૪૪૬ તથા ઉંચામાં ૧૪૭૩ થઈ છેલ્લે ભાવ ૧૪૬૧થી ૧૪૬૨ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં કોપરના ભાવ છેલ્લે ૧.૬૬૫ ટકા ઉંચા રહ્યા હતા. ક્રૂડતેલના વૈશ્વિક ભાવ વધ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ઉંચામાં ૬૪.૦૯ થઈ છેલ્લે ભાવ ૬૩.૭૫ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૬૦.૫૦ થઈ છેલ્લે ભાવ ૬૦.૦૮ ડોલર રહ્યા હતા.

દરમિયાન, ડાયરેકટરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલીજન્સ ડીઆરઆઈના જણાવ્યા મુજબ દેશમાં સોનાની ઈમ્પોર્ટ ડયુટી ઘટાડાતાં દાણચોરી ઘટી છે. દાણચોરીના સોનાની જપ્તી ૨૦૨૪-૨૫માં ઘટી ૧૦૭૩ કિલો થઈ છે જે પાછલા વર્ષે ૧૩૬૪ કિલો થઈ ડીઆરઆઈ દ્વારા થઈ હતી જ્યારે સીસીઆઈસી દ્વારા આવી જપ્તી ૩૪૮૦થી ૩૪૮૧ કિલોથી ઘટી ૨૬૦૦ કિલો થયાના સમાચાર મળ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેની સગાઈની ધમાકેદાર જાહેરાત! જાણો કોણ છે તેનો જીવનસાથી?

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેની સગાઈની ધમાકેદાર જાહેરાત! જાણો કોણ છે તેનો જીવનસાથી?

Indigo Crisis: એરલાઇન્સના આશ્વાસન વચ્ચે આજે પણ અમદાવાદમાં ઘણી ફ્લાઈટ્સ રદ, જુઓ યાદી | indigo crisis …

Indigo Crisis: એરલાઇન્સના આશ્વાસન વચ્ચે આજે પણ અમદાવાદમાં ઘણી ફ્લાઈટ્સ રદ, જુઓ યાદી | indigo crisis ...

અમદાવાદના જમાલપુરમાં વાસ્તુ પ્રસંગે ગાજરનો હલવો ખાધા પછી 34 લોકોને ફૂડ પોઈઝનિંગ | ahmedabad jamalpur…

અમદાવાદના જમાલપુરમાં વાસ્તુ પ્રસંગે ગાજરનો હલવો ખાધા પછી 34 લોકોને ફૂડ પોઈઝનિંગ | ahmedabad jamalpur...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તાપક્ષની સાડાસાતી, અમદાવાદમાં સાત વર્ષમાં સાત બ્રિજ વિવાદ,ભાજપની પ્રતિષ્…

અમદાવાદમાં 7 વર્ષમાં 7 બ્રિજ વિવાદોમાં, ભાજપની પ્રતિષ્ઠા દાવ પર, AMCમાં સત્તાપક્ષની સાડાસાતી | 7 Bri…

6 months ago
ટીસીએસના નામે બોગસ વેબસાઈટ બનાવી વડોદરાના ઇન્વેસ્ટરને 26 લાખનો ચૂનો ચોપડ્યો | Vadodara investor dupe…

ટીસીએસના નામે બોગસ વેબસાઈટ બનાવી વડોદરાના ઇન્વેસ્ટરને 26 લાખનો ચૂનો ચોપડ્યો | Vadodara investor dupe…

2 months ago
અમવાદમાં ‘રાષ્ટ્ર નિર્માણના પ્રણેતા : સરદાર વલ્લભભાઈ પટેલ’ વિષય પર એક દિવસીય રાજ્ય સ્તરીય પરિસંવાદ ય…

અમવાદમાં ‘રાષ્ટ્ર નિર્માણના પ્રણેતા : સરદાર વલ્લભભાઈ પટેલ’ વિષય પર એક દિવસીય રાજ્ય સ્તરીય પરિસંવાદ ય…

5 months ago
તા. 11ના વડાપ્રધાન મોદી રાજકોટ આવશે : રોડ શો રદ | PM Modi to visit Rajkot on 11th: Roadshow cancelle…

તા. 11ના વડાપ્રધાન મોદી રાજકોટ આવશે : રોડ શો રદ | PM Modi to visit Rajkot on 11th: Roadshow cancelle…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News