gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નારણપુરામાં બાઈકચાલકે જાણીજોઈને કાર સાથે બાઈક અથડાવી, ઉગ્ર બોલાચાલીમાં હાથફેરો કરી 2.50 લાખ રોકડા લઈ…

G METRO NEWS by G METRO NEWS
December 7, 2025
in GUJARAT
0 0
0
નારણપુરામાં બાઈકચાલકે જાણીજોઈને કાર સાથે બાઈક અથડાવી, ઉગ્ર બોલાચાલીમાં હાથફેરો કરી 2.50 લાખ રોકડા લઈ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Crime: અમદાવાદના નારણપુરા વિસ્તારમાં બે શખસે એક નવી તરકીબ અપનાવીને ચોરીને અંજામ આપ્યો છે. મોટરસાયકલ પર આવેલા બે અજાણ્યા ઈસમોએ સૌપ્રથમ એક કારને સામાન્ય ટક્કર મારીને વાદ-વિવાદ ઊભો કર્યો હતો, જેથી કારચાલકનું ધ્યાન ભંગ થાય. કારચાલક બોલાચાલીમાં વ્યસ્ત થયો તે દરમિયાન, ચોરોએ નજર ચૂકવીને કારની અંદર મૂકેલો એક થેલો ચોરી લીધો હતો, જેમાં રૂપિયા 2,50,000 રોકડા સહિત ફરિયાદીના પાનકાર્ડ, આધારકાર્ડ અને બેંકની ચેકબુક જેવા અનેક મહત્વના દસ્તાવેજો હતા. આ ઘટના બાદ બંને આરોપીઓ તાત્કાલિક સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા, અને આ આખી ઘટના અંગેની ફરિયાદ નારણપુરા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે.

આ પણ વાંચોઃ Indigo Crisis: એરલાઇન્સના આશ્વાસન વચ્ચે આજે પણ અમદાવાદમાં ઘણી ફ્લાઈટ્સ રદ, જુઓ યાદી

શુ હતી ઘટના? 

આ ચોરીની ઘટના અંગે મળેલી માહિતી પ્રમાણે, સાબરમતીના રહેવાસી ફરિયાદી અલ્પેશભાઈ સુખડીયા, જે નવરંગપુરા ખાતે ‘કેપિટલ ટ્રાવેલ્સ’ની ઓફિસ ધરાવે છે, તેઓ ગત 6 ડિસેમ્બર, 2025ના રોજ સાંજે 6.30 વાગ્યે પોતાની કારમાં ઘરે જઈ રહ્યા હતા. જ્યારે તેઓ નારણપુરા ફાટક પાસે કપિલકુંજ સોસાયટીના ગેટ નંબર 1 સામેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પલ્સર જેવી મોટરસાયકલ પર આવેલા બે શખસોએ તેમની કારના પાછળના ભાગે જાણી જોઈને સામાન્ય ટક્કર મારી હતી. ટક્કર માર્યા બાદ તરત જ આ બંને ઈસમોએ કારના કાચ પર જોરથી હાથ પછાડીને અલ્પેશભાઈ સાથે ઉગ્ર બોલાચાલી કરવાનું નાટક શરૂ કર્યું હતું.

આ પણ વાંચોઃ અમદાવાદના જમાલપુરમાં વાસ્તુ પ્રસંગે ગાજરનો હલવો ખાધા પછી 34 લોકોને ફૂડ પોઈઝનિંગ

બોલાચાલી દરમિયાન જ્યારે ફરિયાદી અલ્પેશભાઈએ કારનો ડાબી બાજુનો કાચ ખોલ્યો, તે જ સમયે મોટરસાયકલ પર પાછળ બેઠેલા શખસે તેમની નજર ચૂકવીને ચપળતાથી કારની આગળની સીટ પર મૂકેલો કાળા કલરનો થેલો ચોરી લીધો હતો. થેલો ચોરી થયા બાદ બંને ચોર શખ્સો તરત જ પોતાની મોટરસાયકલ લઈને ઉસ્માનપુરા રેલવે ક્રોસિંગ તરફ ભાગી ગયા હતા. 

અઢી લાખ રોકડ સહિત દસ્તાવેજો ચોરાયા

ચોરાયેલા થેલામાં રૂપિયા 2,50,000 રોકડા, ICICI બેંકની ઓરીજનલ ચેક બુક, પાનકાર્ડ, આધારકાર્ડ, ડેબીટ કાર્ડ, તેમજ ઓફિસની ચાવીઓ જેવી કિંમતી વસ્તુઓ હતી. અલ્પેશભાઈએ ચોરોને પકડવા બૂમાબૂમ કરી હતી, પરંતુ તેઓ પકડાયા નહોતા. તેમણે પોલીસને આપેલા વર્ણન મુજબ, ચાલકે હેલ્મેટ પહેર્યું હતું, જ્યારે પાછળ બેઠેલા શખ્સે કાળું જેકેટ, વાદળી જીન્સ પહેર્યું હતું અને મોઢા પર કાળું મફલર બાંધેલું હતું. આ સમગ્ર મામલે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શહેરના આડોડીયાવાસ અને ખેડૂતવાસમાં પોલીસનું કોમ્બિંગ | Police combing the city’s slums and farmers’ s…
GUJARAT

શહેરના આડોડીયાવાસ અને ખેડૂતવાસમાં પોલીસનું કોમ્બિંગ | Police combing the city’s slums and farmers’ s…

May 18, 2026
નવી સ્ટ્રોમ વોટર લાઈન નાંખવાના કામમા ગેરરીતી, એડીશનલ સીટી ઈજનેર સહિત મ્યુનિ.ના ચાર ઈજનેર સસ્પેન્ડ | …
GUJARAT

નવી સ્ટ્રોમ વોટર લાઈન નાંખવાના કામમા ગેરરીતી, એડીશનલ સીટી ઈજનેર સહિત મ્યુનિ.ના ચાર ઈજનેર સસ્પેન્ડ | …

May 18, 2026
મેઘાણીનગરમાં અકસ્માત: સ્પીડમાં બાઈક પરથી પટકાયા બે યુવક, એકનું મોત | Emon a mano emon a feiengau mwi…
GUJARAT

મેઘાણીનગરમાં અકસ્માત: સ્પીડમાં બાઈક પરથી પટકાયા બે યુવક, એકનું મોત | Emon a mano emon a feiengau mwi…

May 18, 2026
Next Post
સુરત: મેયર-કમિશ્નર સહિતના અધિકારીઓ-પદાધિકારીઓ બેસે તેની સામે સેન્ટ્રલ ઝોનની ઓફિસના દરવાજે જ દબાણ | I…

સુરત: મેયર-કમિશ્નર સહિતના અધિકારીઓ-પદાધિકારીઓ બેસે તેની સામે સેન્ટ્રલ ઝોનની ઓફિસના દરવાજે જ દબાણ | I...

સુરતના ડભોલી વિસ્તારમાં રોંગ સાઈડ આવતા લગ્નના વરઘોડાના કારણે ત્રણ કિલોમીટર ટ્રાફિક જામ | 3 km traffi…

સુરતના ડભોલી વિસ્તારમાં રોંગ સાઈડ આવતા લગ્નના વરઘોડાના કારણે ત્રણ કિલોમીટર ટ્રાફિક જામ | 3 km traffi...

અમદાવાદમાં બ્રિજ-રોડની કામગીરી માટે 273 લીલાછમ વૃક્ષોનું નિકંદન કાઢવાની શરૂઆત | ahmedabad 273 trees …

અમદાવાદમાં બ્રિજ-રોડની કામગીરી માટે 273 લીલાછમ વૃક્ષોનું નિકંદન કાઢવાની શરૂઆત | ahmedabad 273 trees ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોંગ્રેસના ધારાસભ્યને ‘CM બદલવાની’ વાત ફેલાવવી ભારે પડી, પક્ષે ફટકારી નોટિસ | Karnataka News CM Sidd…

કોંગ્રેસના ધારાસભ્યને ‘CM બદલવાની’ વાત ફેલાવવી ભારે પડી, પક્ષે ફટકારી નોટિસ | Karnataka News CM Sidd…

9 months ago
અમદાવાદમાં સેલ્સમેનની નજર ચૂકવી મહિલાએ કરી વીંટીની ચોરી, સીસીટીવી કેમેરામાં કેદ થઇ ઘટના | ahmedabad …

અમદાવાદમાં સેલ્સમેનની નજર ચૂકવી મહિલાએ કરી વીંટીની ચોરી, સીસીટીવી કેમેરામાં કેદ થઇ ઘટના | ahmedabad …

6 months ago
VIDEO: ઉત્તરાખંડમાં વરસાદ ફરી આફત બન્યો, ક્યાંક ભૂસ્ખલન તો ક્યાંક વૃક્ષો ધરાશાયી, અનેક લોકો ફસાયા | …

VIDEO: ઉત્તરાખંડમાં વરસાદ ફરી આફત બન્યો, ક્યાંક ભૂસ્ખલન તો ક્યાંક વૃક્ષો ધરાશાયી, અનેક લોકો ફસાયા | …

1 year ago
114 નવા રાફેલ જેટ અને 6 P-81 એરક્રાફ્ટ ખરીદશે ભારત, સૌથી મોટી ડિફેન્સ ડીલને DACની મંજૂરી | dac appro…

114 નવા રાફેલ જેટ અને 6 P-81 એરક્રાફ્ટ ખરીદશે ભારત, સૌથી મોટી ડિફેન્સ ડીલને DACની મંજૂરી | dac appro…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News