gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતના ડભોલી વિસ્તારમાં રોંગ સાઈડ આવતા લગ્નના વરઘોડાના કારણે ત્રણ કિલોમીટર ટ્રાફિક જામ | 3 km traffi…

G METRO NEWS by G METRO NEWS
December 7, 2025
in GUJARAT
0 0
0
સુરતના ડભોલી વિસ્તારમાં રોંગ સાઈડ આવતા લગ્નના વરઘોડાના કારણે ત્રણ કિલોમીટર ટ્રાફિક જામ | 3 km traffi…
1
VIEWS
Share on FacebookShare on Twitter

સુરત શહેરમાં ચાલી રહેલી લગ્નની સિઝનમાં કેટલાક લોકોની મજા  શહેરીજનો માટે સજા બની રહી છે. લગ્નના અનેક વરઘોડા ટ્રાફિકના નિયમોના ભંગ કરીને રોંગ સાઈડમાં કાઢવામાં આવી રહ્યા છે. આજે ડભોલી વિસ્તારમાં રોંગ સાઈડ પર આવતા ડીજે સાથેના વરઘોડાના કારણે ત્રણ કિલોમીટર ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ ટ્રાફિક જામમાં સેંકડો સુરતીઓ સાથે સુરતના મેયર પણ ફસાયા હતા. ટ્રાફિક જામમાં ફસાયેલા મેયરે પોલીસને જાણ કરીને આવી રીતે ન્યુસન્સ રૂપ નીકળતા વરઘોડા માં સામેલ વાહનો સામે શિક્ષાત્મક પગલાં ભરવા માટે સૂચના આપી છે. 

સુરતમાં લગ્નની સિઝન જોરમાં ચાલી રહી છે પરંતુ કેટલાક લોકો લગ્નને દેખાડો બનાવી દેતા હોય છે. લોકો મોટા વાહનો અને ડીજે સાથે વરઘોડા નિકળી રહ્યાં છે તેમાં પણ પીક અવર્સમાં નિકળતા વરઘોડા લોકો માટે આફત બની જાય છે.  આજે આવા જ એક વરઘોડાનો કડવો અનુભવ સુરતના મેયર દક્ષેશ માવાણીને થયો હતો. મેયર માવાણી ડભોલી વિસ્તારમાં એક મુલાકાતે ગયા હતા જ્યાં ડભોલી ચાર રસ્તા પર રોંગ સાઈડ આવતા એક વરઘોડામાં અન્ય લોકો સાથે મેયર પણ ફસાયા હતા. 

ડભોલી ચાર રસ્તા પર ડીજેના મોટા ટ્રેલર સાથે નિકળેલા વરઘોડાના કારણે ત્રણ કિલોમીટર લાંબો  ટ્રાફિક જામ થઈ ગયો હતો.  આ ત્રણ કિલોમીટર જામ થયેલા ટ્રાફિકમાં અન્ય લોકો સાથે ખુદ મેયર પણ ફસાયા હતા. લાંબો સમય સુધી મેયર અને અન્ય લોકો ફસાતા મેયરને લોકોની સમસ્યાનો ખ્યાલ આવ્યો હતો. સ્થળ  સ્થિતિ જોઈને મેયરે પીઆઈને ફોન કરીને સ્થિતિનો ખ્યાલ આપવા સાથે લોકોની હાલાકીની પણ વિગતો આપી હતી. આવી રીતે રોંગ સાઈડ અને મોટા વાહનો સાથે વરઘોડો નીકળ્યો છે તેના કારણે ટ્રાફિકની ભારે સમસ્યા થઈ હોય વાહન ચાલક સામે ગુનો દાખલ કરી પગલાં ભરવાની સુચના મેયરે આપી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એરફોર્સ કમાન્ડિંગ-ઇન ચીફ, સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડનો ચાર્જ સંભાળતા એર માર્શલ શિવાનંદ
GUJARAT

એરફોર્સ કમાન્ડિંગ-ઇન ચીફ, સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડનો ચાર્જ સંભાળતા એર માર્શલ શિવાનંદ

July 1, 2026
અમદાવાદમાં શહીદ વસંત-રજબની સ્મૃતિમાં AMCનો પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો, કોમી એકતા અને માનવતાના મૂલ્ય…
GUJARAT

અમદાવાદમાં શહીદ વસંત-રજબની સ્મૃતિમાં AMCનો પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો, કોમી એકતા અને માનવતાના મૂલ્ય…

July 1, 2026
The World of Toxic Gets Wilder with ‘Ladies & Ladies’: Powerful Women Own the Spotlight as Yash Retu…
GUJARAT

The World of Toxic Gets Wilder with ‘Ladies & Ladies’: Powerful Women Own the Spotlight as Yash Retu…

July 1, 2026
Next Post
અમદાવાદમાં બ્રિજ-રોડની કામગીરી માટે 273 લીલાછમ વૃક્ષોનું નિકંદન કાઢવાની શરૂઆત | ahmedabad 273 trees …

અમદાવાદમાં બ્રિજ-રોડની કામગીરી માટે 273 લીલાછમ વૃક્ષોનું નિકંદન કાઢવાની શરૂઆત | ahmedabad 273 trees ...

52 લાખની લાલચ, રશિયા ભણવા ગયેલો અનુજ યુક્રેન સામે યુદ્ધમાં ઉતર્યા બાદથી ગુમ, પરિજનો બેહાલ | family d…

52 લાખની લાલચ, રશિયા ભણવા ગયેલો અનુજ યુક્રેન સામે યુદ્ધમાં ઉતર્યા બાદથી ગુમ, પરિજનો બેહાલ | family d...

શ્રીલંકામાં દેવદૂત બની ભારતીય સેના: ફિલ્ડ હોસ્પિટલ બનાવી 1250 ઈજાગ્રસ્તોની સારવાર કરી | indian army …

શ્રીલંકામાં દેવદૂત બની ભારતીય સેના: ફિલ્ડ હોસ્પિટલ બનાવી 1250 ઈજાગ્રસ્તોની સારવાર કરી | indian army ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એસબીઆઈના ચીફ મેનેજરના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા | SBI Chief Manager’s 2 day remand approved

એસબીઆઈના ચીફ મેનેજરના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા | SBI Chief Manager’s 2 day remand approved

2 months ago
નડિયાદના પ્રગતિનગર પાસે હાઉસિંગ બોર્ડ દ્વારા ડિમોલિશન : 5 મકાન તોડી પડાયા | Demolition by Housing Bo…

નડિયાદના પ્રગતિનગર પાસે હાઉસિંગ બોર્ડ દ્વારા ડિમોલિશન : 5 મકાન તોડી પડાયા | Demolition by Housing Bo…

5 months ago
નિકાસકારો દ્વારા લોન રિપેમેન્ટમાં રાહત, સાનુકૂળ વિનિમય દર પૂરા પાડવા રજૂઆત | Exporters propose to pr…

નિકાસકારો દ્વારા લોન રિપેમેન્ટમાં રાહત, સાનુકૂળ વિનિમય દર પૂરા પાડવા રજૂઆત | Exporters propose to pr…

10 months ago
ખેડૂતો માટે રૂ. 35 હજાર કરોડની બે કૃષિ યોજનાને મોદીએ લોંચ કરી | Modi launches two agricultural schem…

ખેડૂતો માટે રૂ. 35 હજાર કરોડની બે કૃષિ યોજનાને મોદીએ લોંચ કરી | Modi launches two agricultural schem…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News