gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાબરકાંઠાના વડાલીમાં પ્રેમલગ્ન બાદ બે સમાજ વચ્ચે ધીંગાણું, સગીર યુવતીના પરિવારે યુવકના મકાનમાં કરી ત…

G METRO NEWS by G METRO NEWS
December 7, 2025
in GUJARAT
0 0
0
સાબરકાંઠાના વડાલીમાં પ્રેમલગ્ન બાદ બે સમાજ વચ્ચે ધીંગાણું, સગીર યુવતીના પરિવારે યુવકના મકાનમાં કરી ત…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Sabarkantha News: સાબરકાંઠાના વડાલીમાં સગીરાએ પ્રેમલગ્ન કરી લેતા બે સમાજના જુથ આમને સામને આવી ગયા છે. યુવકના મકાન પર લાકડી અને પથ્થરમારો થતાં 7 થી 9 જેટલા લોકો ઘાયલ થયા છે. જેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઉગ્ર ધીંગાણા બાદ હાલ પરિસ્થિતિ પર પોલીસે સંપૂર્ણપણે કાબૂ મેળવી લીધો છે. 

મળતી માહિતી અનુસાર  એક સમાજના યુવકે બીજા સમાજની સગીર યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા બાદ મામલો બીચક્યો હતો. એમાં પણ યુવકના પરિવારે યુવતીને સ્વીકારવાની ના કહેતા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જે બાદ યુવતીના પરિવારના લોકોએ મળીને યુવકના મકાન પર હુમલો કર્યો હતો. મોટી સંખ્યામાં એક સમાજનું ટોળું એકઠું થઈ ગયું હતું અને ધમાલ મચાવી લાકડી અને પથ્થરો મારી બારી-બારણાં અને કાચ તોડી નાખી મકાનને મોટું નુકસાન કર્યું હતું. વાતાવરણ એટલું તંગદિલીભર્યું બની ગયું હતું કે Dysp સહિતના પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો.  

આ પણ વાંચો: VIDEO: બચાવો…બચાવો… ભરૂચના જંબુસર નજીક દરિયામાં બોટ પલટવાની ઘટનાનો ખતરનાક વીડિયો આવ્યો સામે

હાલમાં વડાલીમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. સામાજિક આગેવાનો યુવતી અને યુવકના બંને પરિવારોને સમજાવટના પ્રત્યનો કરી રહ્યા છે.  ફરી હંગામો ન થાય તેની પૂરતી તકેદારી રાખવા 24 કલાક પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે જૂથ અથડામણની ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી મકાનમાં તોડફોડ કરનાર શખ્સો વિરુદ્ધ અને બાળલગ્ન અંગે પણ એક્શન લેવાની તૈયારી કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…
GUJARAT

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…

September 23, 2026
અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….
GUJARAT

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

September 23, 2026
નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …

September 23, 2026
Next Post
નર્મદા: ‘BJP-AAP નેતાઓની મિલીભગતથી લાખોનો તોડકાંડ’, નામ કે પુરાવા વગર ભાજપ સાંસદે ભ્રષ્ટાચારનો બોમ્બ…

નર્મદા: 'BJP-AAP નેતાઓની મિલીભગતથી લાખોનો તોડકાંડ', નામ કે પુરાવા વગર ભાજપ સાંસદે ભ્રષ્ટાચારનો બોમ્બ...

સુરતમાં યુવકને હની ટ્રેપની જાળમાં ફસાવનાર યુવતી સહિત 2ની ધરપકડ, બિલ્ડર પાસેથી રૂ.20 લાખનો કર્યો તોડ …

સુરતમાં યુવકને હની ટ્રેપની જાળમાં ફસાવનાર યુવતી સહિત 2ની ધરપકડ, બિલ્ડર પાસેથી રૂ.20 લાખનો કર્યો તોડ ...

VIDEO: 5 સેકન્ડમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, દીવાલોમાં તિરાડો દેખાતા લોકો બહાર દોડી ગયા હતા | 5 stor…

VIDEO: 5 સેકન્ડમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, દીવાલોમાં તિરાડો દેખાતા લોકો બહાર દોડી ગયા હતા | 5 stor...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શ્રીમતી કે. ડી. પટેલ હાઇસ્કૂલ -રાલેજ રાજ્યકક્ષાના કલા મહાકુંભમાં વિજેતા

શ્રીમતી કે. ડી. પટેલ હાઇસ્કૂલ -રાલેજ રાજ્યકક્ષાના કલા મહાકુંભમાં વિજેતા

1 year ago
પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો

પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો

6 months ago
સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના 25 તાલુકામાં કમોસમી વરસાદ, નવસારીમાં 2 કલાકમાં 2 ઇંચ | Unseasonal rain in …

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના 25 તાલુકામાં કમોસમી વરસાદ, નવસારીમાં 2 કલાકમાં 2 ઇંચ | Unseasonal rain in …

11 months ago
વાંઠવાળી ગામે કરોડોની સરકારી જમીનનું બારોબારીયું : તલાટી સસ્પેન્ડ | Crores of government land stolen…

વાંઠવાળી ગામે કરોડોની સરકારી જમીનનું બારોબારીયું : તલાટી સસ્પેન્ડ | Crores of government land stolen…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News