gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તુમને વોટિંગ કીયા યા નહિ..તેમ કહી સમાના વૃધ્ધ દંપતીને ઘરમાં બંધક બનાવી લૂંટી લીધાઃ બે લૂંટારા કેમેરા…

G METRO NEWS by G METRO NEWS
April 28, 2026
in GUJARAT
0 0
0
તુમને વોટિંગ કીયા યા નહિ..તેમ કહી સમાના વૃધ્ધ દંપતીને ઘરમાં બંધક બનાવી લૂંટી લીધાઃ બે લૂંટારા કેમેરા…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ શહેરના સમા વિસ્તારની સંતોષી નગર સોસાયટીમાં આજે બપોરે એક મકાનમાં ઘૂસી ગયેલા બે લૂંટારાઓએ એકલવાયા વૃધ્ધ દંપતીને ચાકુની અણીએ  બંધક બનાવી રોકડ અને દાગીનાની લૂંટ ચલાવી હોવાના બનેલા બનાવને પગલે સ્થાનિક રહેવાસીઓમાં ભય ફેલાયો છે.

સંતોષી નગરમાં રહેતા ૮૨ વર્ષીય ટીપી રાધાકૃષ્ણન અને તેમના ૭૩ વર્ષીય પત્ની આજે બપોરે ઘરમાં હતા તે દરમિયાન એક યુવક આવ્યો હતો અને તુમને વોટિંગ કીયા યા નહિ…તેમ પૂછ્યંુ હતું.જેથી વૃધ્ધે અમારું વોટર કાર્ડ સુધારીને આવ્યું નથી તેવો જવાબ આપ્યો હતો.આ સાથે જ લૂંટારાએ બીજા સાગરીતને બોલાવ્યો હતો અને બંને જણા વૃધ્ધને ધક્કો મારીને અંદર ઘૂસી ગયા હતા.

એક લૂંટારાએ વૃધ્ધનું નાક દબાવી દઇ ગળા પર ચાકુ મૂકી દીધું હતું અને અંદર ઢસડી જઇ જે કાંઇ હોય તે આપી દે નહિંતર મારી નાંખીશ …તેમ કહ્યું હતું.જેથી વૃધ્ધે મારકે ક્યા મિલેગા..તેવો જવાબ આપ્યો હતો. આ વખતે બીજા લૂંટારાએ તિજોરી અને સામાન ફેંદવા માંડયો હતો.જે દરમિયાન વૃધ્ધના પત્ની ટોઇલેટમાંથી બહાર આવતાં તેમને પણ મોંઢામાં ડૂચો મારીને ધમકાવ્યા હતા.

તુમને વોટિંગ કીયા યા નહિ..તેમ કહી સમાના વૃધ્ધ દંપતીને ઘરમાં બંધક બનાવી લૂંટી લીધાઃ બે લૂંટારા કેમેરામાં કેદ 2 - imageપ્રાથમિક વિગતો મુજબ,લૂંટારાઓ વીંટી, ચેઇન,બંગડી,ચાંદીના સિક્કા ઉપરાંત મોબાઇલ,અને રોકડ મળી અંદાજે રૃ.એક લાખ ઉપરાંતની મત્તા લૂંટી ફરાર થઇ ગયા હતા.ફતેગંજ પોલીસે બનાવ અંગે મોડીરાત્રે ગુનો નોંધવા તજવીજ કરી હતી.

વૃધ્ધ દંપતીને મદદ ના મળે તે માટે મોબાઇલ લૂંટી દરવાજો બંધ કરી ગયા

વૃધ્ધ દંપતીને તાત્કાલિક મદદ ના મળે તે હેતુથી બંને લૂંટારા તેમનો મોબાઇલ લૂંટી ગયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ,બંને લૂંટારા જે રીતે ઘરમાં દાખલ થયા અને ભાગ્યા ત્યાં સુધીની હિલચાલ સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે.લૂંટારાઓએ દંપતીને બંધક બનાવ્યા બાદ તેમને તાત્કાલિક મદદ ના મળે તે માટે મોબાઇલ આચકી લીધો હતો.

ત્યારબાદ તેઓ બહારથી દરવાજો પણ બંધ કરી ગયા હતા.જેથી દંપતીએ બારી ખખડાવી પાછળ રહેતી મહિલા પાસે મદદ માગતા થોડી જ વારમાં રહીશો ભેગા થઇ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી.

ચોર-લૂંટારા પેંધા પડયા હોવાથી સંતોષી નગરમાં પોલીસ પોઇન્ટ મૂકવા માગ

સંતોષીનગર સોસાયટીના રહીશોએ કહ્યંુ હતું કે,અમારા વિસ્તારમાં ચોર અને લૂંટારા પેંધા પડી ગયા છે.વૃધ્ધ દંપતીના પાસેના ઘરમાં અગાઉ પણ ચોરીનો બનાવ બન્યો હતો.અમારી સોસાયટીમાં અગાઉ ગણપતિ ઉત્સવ વખતે પણ બે મકાનના તાળા તૂટયા હતા.જ્યારે સામે મહાદેવનગરમાં પણ ગેટ કાપી ગયા હતા.આ ઉપરાંત સોસાયટીના મનિષ એપાર્ટમેન્ટના બે ફ્લેટમાં પણ ચોરીનો બનાવ બન્યો હતો.જેથી અમે પોલીસ પોઇન્ટ મૂકવા માટે ફતેગંજ પોલીસ સમક્ષ માગણી કરતાં તેમણે તૈયારી પણ બતાવી હતી.પરંતુ આજ સુધી પોઇન્ટ મુકાયો નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રોડ ક્રોસ કરતા વૃદ્ધનું બાઇકની ટક્કરથી બેભાન હાલતમાં મોત | Emon chinnap mwan a malo mwirin an a kkuf…
GUJARAT

રોડ ક્રોસ કરતા વૃદ્ધનું બાઇકની ટક્કરથી બેભાન હાલતમાં મોત | Emon chinnap mwan a malo mwirin an a kkuf…

June 12, 2026
બહેરામપુરામાં પરિવાર સૂતો હતો અને જાળી ખોલી ચોરી કરી | Ewe famini ra annut me ewe neset a suk me a s…
GUJARAT

બહેરામપુરામાં પરિવાર સૂતો હતો અને જાળી ખોલી ચોરી કરી | Ewe famini ra annut me ewe neset a suk me a s…

June 12, 2026
ગાંધીનગર: વહીવટી પ્રશ્નો મુદ્દે વકીલો અને ડિસ્ટ્રિક્ટ જજ વચ્ચે વિવાદ, 700થી વધુ વકીલોના ધરણાં યથાવત,…
GUJARAT

ગાંધીનગર: વહીવટી પ્રશ્નો મુદ્દે વકીલો અને ડિસ્ટ્રિક્ટ જજ વચ્ચે વિવાદ, 700થી વધુ વકીલોના ધરણાં યથાવત,…

June 12, 2026
Next Post
રાજ્યોને હીટ સ્ટ્રોક મેનેજમેન્ટ યુનિટ બનાવવા કેન્દ્રનો નિર્દેશ | Centre directs states to set up hea…

રાજ્યોને હીટ સ્ટ્રોક મેનેજમેન્ટ યુનિટ બનાવવા કેન્દ્રનો નિર્દેશ | Centre directs states to set up hea...

પોલીટેકનિક સહિતના મતગણતરીના સ્થળે 1100થી વધુ પોલીસનો બંદોબસ્ત | more than 1100 police deployed on co…

પોલીટેકનિક સહિતના મતગણતરીના સ્થળે 1100થી વધુ પોલીસનો બંદોબસ્ત | more than 1100 police deployed on co...

પશ્ચિમ બંગાળમાં આવતીકાલે 142 બેઠક પર મતદાન, ચાર મેએ પરિણામ | Voting for 142 seats in West Bengal tom…

પશ્ચિમ બંગાળમાં આવતીકાલે 142 બેઠક પર મતદાન, ચાર મેએ પરિણામ | Voting for 142 seats in West Bengal tom...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુલેમાની પથ્થરથી હથિયારની ઇજા ન થવાનો દાવો કરી રૂ.20 કરોડની ઠગાઈનો પ્રયાસ, ત્રણ સામે ગુનો નોંધાયો | …

સુલેમાની પથ્થરથી હથિયારની ઇજા ન થવાનો દાવો કરી રૂ.20 કરોડની ઠગાઈનો પ્રયાસ, ત્રણ સામે ગુનો નોંધાયો | …

1 day ago
ધ્રોલમાં લોખંડની સાંકળમાં હીંચકા ખાઈ રહેલી 13 વર્ષની માસુમ બાળકીને એકાએક ગળે ટૂંપો આવી જતાં કરુણ મૃત…

ધ્રોલમાં લોખંડની સાંકળમાં હીંચકા ખાઈ રહેલી 13 વર્ષની માસુમ બાળકીને એકાએક ગળે ટૂંપો આવી જતાં કરુણ મૃત…

9 months ago
બૂટલેગર મનોજ પાપડના રિમાન્ડ પૂરા થતા જેલમાં | Bootlegger Manoj Papad in jail after his remand ends

બૂટલેગર મનોજ પાપડના રિમાન્ડ પૂરા થતા જેલમાં | Bootlegger Manoj Papad in jail after his remand ends

3 weeks ago
વીજ લાઈનોનું મેન્ટેનન્સ નથી થતું, ચોમાસામાં લોકો હેરાન થશે, વીજ કર્મચારીઓના જ સંગઠનની ચેતવણી | peopl…

વીજ લાઈનોનું મેન્ટેનન્સ નથી થતું, ચોમાસામાં લોકો હેરાન થશે, વીજ કર્મચારીઓના જ સંગઠનની ચેતવણી | peopl…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News