gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અકોટા અને મકરપુરામાં ઓછા પ્રેશરના લીધે પાણી વિના હજારો લોકોને હાલાકી | Thousands of people suffer wi…

G METRO NEWS by G METRO NEWS
December 7, 2025
in GUJARAT
0 0
0
અકોટા અને મકરપુરામાં ઓછા પ્રેશરના લીધે પાણી વિના હજારો લોકોને હાલાકી | Thousands of people suffer wi…
1
VIEWS
Share on FacebookShare on Twitter

શહેરમાં છાશવારે પાણીની લાઈનમાં ભંગાણની ઘટનાઓ સામે આવે છે. પાણીની લાઈન તૂટવાથી પાણીના વેડફાટ સાથે જે તે વિસ્તારમાં પાણીની સમસ્યા ઉદ્ભવે છે અને માર્ગના સમારકામ, ટ્રાફિક સહિતના પ્રશ્નો જટિલ બને છે. આજે શહેરના એકોટા અને મકરપુરા વિસ્તારમાં પાણીની લાઈનોમાં ભંગાણથી હજારો લીટર ચોખ્ખું પાણી વહી ગયું હતું.

આજે વોર્ડ નં – ૧૯માં સમાવિષ્ટ મકરપુરા પોલીસ સ્ટેશન પાસેથી રેતી ભરીને પસાર થતા ડમ્પરનું પાછળનું પૈડું રસ્તામાં ખૂંપી જતા ફસાયું હતું. મહિલા સામાજિક કાર્યકરે કહ્યું હતું કે, ગઈકાલે પાણીની લાઈનમાં ભંગાણ થતા પાણીનો વેડફાટ થઈ રહ્યો હોઈમ્યુ. કોર્પોરેશનનું ધ્યાન દોર્યું હતું અને કોઈદુઘર્ટના નસર્જાય તે માટે વહેલી તકે સમારકામની માગ કરી હતી. તેમ છતાં સમારકામ ન થતા આજે પણ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે અને અહીં બાજુમાંથી પસાર થતું ડમ્પર માર્ગ પરભૂવો પડતા ફસાયું હતું,

જ્યારે વોર્ડ નં-૧૨માં સમાવિષ્ટ અકોટા વિસ્તારમાં ઊર્મિ સર્કલથી અકોટા પોલીસ લાઈન તરફના મુખ્ય માર્ગ પર પાણીની લાઈનમાં ભંગાણ થતા અડધો કિ.મી. સુધીના માર્ગ પર પાણીની રેલમછેલ થઈ હતી. સામાજિક કાર્યકરનું કહેવું હતું કે, શહેરના અનેક વિસ્તારોમાં પાણીનો કકળાટ છે ત્યારે અવાર નવાર આ પ્રકારે પાણીનો વેડફાટ મ્યુ. કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઊભા કરે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…
GUJARAT

October 5, 2026
છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Next Post
કારમાં બોગસ નંબર પ્લેટલગાવી મ.પ્ર.થી દારુ લાવતા બે ઝડપાયા, બે ફરાર | Two arrested for bringing liquo…

કારમાં બોગસ નંબર પ્લેટલગાવી મ.પ્ર.થી દારુ લાવતા બે ઝડપાયા, બે ફરાર | Two arrested for bringing liquo...

ધ્રાંગધ્રાના કંકાવટી ગામે કરૂણ ઘટના: પિતા સાથે ટ્રેક્ટરમાં બેઠેલા બાળકનું ટાયરમાં આવી જતા મોત | Sure…

ધ્રાંગધ્રાના કંકાવટી ગામે કરૂણ ઘટના: પિતા સાથે ટ્રેક્ટરમાં બેઠેલા બાળકનું ટાયરમાં આવી જતા મોત | Sure...

VIDEO: ‘ફટાકડા ફોડતા લાગી આગ…’, ગોવાના નાઇટ ક્લબમાં અગ્નિકાંડ મામલે CMનો મોટો ખુલાસો, 4 અધિકારીની …

VIDEO: 'ફટાકડા ફોડતા લાગી આગ...', ગોવાના નાઇટ ક્લબમાં અગ્નિકાંડ મામલે CMનો મોટો ખુલાસો, 4 અધિકારીની ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: બોમ્બ બ્લાસ્ટના ધમકીભર્યા ઈ-મેઈલ કરનાર યુવતીને હાઈકોર્ટના શરતી જામીન | Bomb Threat Accused …

10 months ago
રાયસંગપરમાં એક જ પરિવારના 10 સભ્ય પર લેન્ડ ગ્રેબિંગનો ગુનો | Land grabbing crime against 10 members …

11 months ago
અમદાવાદ: સુભાષ બ્રિજની બંને બાજુ નવા બ્રિજ બનશે, હયાત બ્રિજને રિપેર કરી મજબૂત બનાવાશે | Ahmedabad’s …

9 months ago
ગ્રાન્ટ આવી ગઈ છતાં NHM કર્મચારીઓને 22 દિવસથી પગાર નહીં મળતા વિવાદ | Controversy over NHM employees …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News