gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનું વધુ રૂ.3500 તથા ચાંદી રૂ.10000 ગબડી: પ્લેટીનમમાં પીછેહટ | Gold plunges by Rs 3500 and silver b…

G METRO NEWS by G METRO NEWS
February 18, 2026
in Business
0 0
0
સોનું વધુ રૂ.3500 તથા ચાંદી રૂ.10000 ગબડી: પ્લેટીનમમાં પીછેહટ | Gold plunges by Rs 3500 and silver b…
1
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે  સોના-ચાંદીના ભાવમાં ઘટાડો વેગથી આગળ વધ્યો હતો. વિશ્વ બજાર ગબડતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરી હતી. ઝવેરી બજારમાં તૂટતી બજારે નવી માગના અભાવે માનસ વિશ્વ બજાર પાછળ વેંચવાનું રહ્યું હતું.  વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ વધતાં સોનામાં ફંડોનું સેલીંગ જળવાઈ રહ્યાના વાવડ મળ્યા હકા. વૈસ્વિક સોનાના ભાવ ઔંસના ૫૦૦૩ વાળા ગબડી નીચામાં ભાવ ૪૮૬૦ થઈ ૪૯૩૭થી ૪૯૩૮ ડોલર રહ્યા હતા. 

દરમિયાન, ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૩૫૦૦ તૂટી ગયા હતા. જ્યારે ચાંદીના ભાવ કિલોના રૂ.૧૦ હજાર ગબડયા હતા. વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભબાવ ઔંસના ૭૬.૯૯ વાળા નીચામાં ભાવ રૂ.૭૨.૮૦ થઈ ૭૪.૮૩થી ૭૪.૮૪ ડોલર રહ્યા હતા. 

અમદાવાદ બજારમાં ચાંદીના ભાવ ગબડી રૂ.૨૩૫૦૦૦ બોલાયા હતા જ્યારે અમદાવાદ સોનાના ભાવ તૂટી ૯૯૫ના રૂ.૧૫૫૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૬૦૦૦ બોલાયા હતા. વિશ્વ બજારમાં અન્ય કિંમતી ધાતુઓના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. પ્લેટીનમના ભાવ ઔંસના ૨૦૩૯ વાળા નીચામાં ભાવ ૧૯૮૬ થઈ ૨૦૧૧ થી ૨૦૧૨ ડોલર રહ્યા હતા.

પેલેડીયમના  ભાવ ૧૬૯૮ વાળા નીચામાં ભાવ ૧૬૫૯ થઈ ૧૬૮૧થી ૧૬૮૨ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૨.૦૬ ટકા તૂટયા હતા. જોકે વિશ્વ બજારમાં આજે જ્યારે વિવિધ કોમોડિટીઝના ભાવ તૂટી રહ્યા હતા ત્યારે ક્રૂડતેલના ભાવ ઉંચકાયા હતા.  બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૬૭.૯૧ વાળા વધી ૬૯.૦૪ થઈ ૬૮.૬૭ ડોલર રહ્યા હતા.

યુએસ ક્રૂડના ભાવ ૬૩.૦૪ વાળા વધી ૬૪.૧૪ થઈ ૬૩.૭૫ ડોલર રહ્યા હતા. અમેરિકા તથા ઈરાન વચ્ચે તેમ જ રશિયા અને યુક્રેન વચ્ચે થઈ રહેલી વાટાઘાટો પર બજારની નજર રહી હતી.  અમેરિકા સાથે વાતચીત પૂર્વે ઈરાને મિસાઈલ ફાયર કર્યાના સમાચારની અસર ક્રૂડતેલ બજાર પર દેખાઈ હતી. રશિયા તથા યુક્રેન વચ્ચે પણ વાતચીત પૂર્વે તંગદિલી તથા ઘર્ષણ વધ્યાના નિર્દેશો મળ્યા હતા.

દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર તૂટી ૯૯૫ના રૂ.૧૫૦૫૯૦ થઈ રૂ.૧૫૧૨૫૭ રહ્યા હતા જ્યારે ૯૯૯ના ઘટી રૂ.૧૫૧૧૯૫ થઈ રૂ.૧૫૧૮૬૫ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી  વગર તૂટી રૂ.૨૩૨૯૫૫ રહ્યા હતા. મુંબઈ બજારમાં પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૩૦૦૦ તૂટી રૂ.૬૧૬૭૯ બોલાયા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
એઆઈનો ઉપયોગ સમાજના ફાયદા માટે થાય તે જરૂરી : વડાપ્રધાન મોદી | AI must be used for the benefit of soc…

એઆઈનો ઉપયોગ સમાજના ફાયદા માટે થાય તે જરૂરી : વડાપ્રધાન મોદી | AI must be used for the benefit of soc...

વકીલોના એઆઇથી તૈયાર ડ્રાફ્ટમાં ફેક ચુકાદાની વણજાર, સુપ્રીમ નારાજ | Fake verdict in lawyers’ AI prepa…

વકીલોના એઆઇથી તૈયાર ડ્રાફ્ટમાં ફેક ચુકાદાની વણજાર, સુપ્રીમ નારાજ | Fake verdict in lawyers' AI prepa...

ભારત-ફ્રાન્સ વચ્ચે સંરક્ષણ, ટેક્નોલોજી સહિતના 21 કરાર | India France sign 21 agreements including de…

ભારત-ફ્રાન્સ વચ્ચે સંરક્ષણ, ટેક્નોલોજી સહિતના 21 કરાર | India France sign 21 agreements including de...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સિહોરમાં ધાર્મિક સ્થળ પાસે ગટરના વહેતા પાણીથી દર્શનાર્થીઓ પરેશાન | Pilgrims troubled by flowing sewa…

સિહોરમાં ધાર્મિક સ્થળ પાસે ગટરના વહેતા પાણીથી દર્શનાર્થીઓ પરેશાન | Pilgrims troubled by flowing sewa…

11 months ago
આણંદ અને ખેડા જિલ્લામાં આજે દિવાળી પર્વની ઉમંગભેર ઉજવણી થશે | Diwali festival will be celebrated wit…

આણંદ અને ખેડા જિલ્લામાં આજે દિવાળી પર્વની ઉમંગભેર ઉજવણી થશે | Diwali festival will be celebrated wit…

9 months ago
લાલુના યાદવના ‘લાલ’ને RJDની કમાન, હવે તેજસ્વી યાદવ ‘સુપર બોસ’, વિપક્ષે કહ્યું- ’22 કેસવાળો અધ્યક્ષ’ …

લાલુના યાદવના ‘લાલ’ને RJDની કમાન, હવે તેજસ્વી યાદવ ‘સુપર બોસ’, વિપક્ષે કહ્યું- ’22 કેસવાળો અધ્યક્ષ’ …

5 months ago
તલવાર, ચાકુના ઘા મારી યુવકને લોહી લુહાણ કરી ઢોર માર માર્યો | Ewe anuon a atake ren ketilas

તલવાર, ચાકુના ઘા મારી યુવકને લોહી લુહાણ કરી ઢોર માર માર્યો | Ewe anuon a atake ren ketilas

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News