gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાસણ-રાંધેજા રોડ ઉપર હિટ એન્ડ રન વાહનની અડફેટે ચાંદખેડાના આધેડનું મોત | Middle aged man from Chandkh…

G METRO NEWS by G METRO NEWS
December 8, 2025
in GUJARAT
0 0
0
વાસણ-રાંધેજા રોડ ઉપર હિટ એન્ડ રન વાહનની અડફેટે ચાંદખેડાના આધેડનું મોત | Middle aged man from Chandkh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જિલ્લાના માર્ગો ઉપર વધતી જતી અકસ્માતની બનાવોઓ વચ્ચે

મોપેડ સવાર આધેડને ફંગોળી અજાણ્યો વાહન ચાલક ફરાર થયો ઃ પેથાપુર પોલીસની શોધખોળ

ગાંધીનગર :  ગાંધીનગર નજીક આવેલા વાસણ ગામથી રાંધેજા ચોકડી તરફ જતા રોડ
પર એક પૂરઝડપે આવી રહેલા અજાણ્યા વાહન ચાલકે સ્કૂટર પર જઈ રહેલા એક વ્યક્તિને
અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા આધેડનું ગાંધીનગર સિવિલ
હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

ગાંધીનગર જિલ્લાના માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે
અને તેમાં પણ હિટ એન્ડ રનના બનાવોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. આ
સ્થિતિમાં શહેર નજીક આવેલા રાંધેજા વાસણ માર્ગ ઉપર વધુ એક હિટ એન્ડ રનની ઘટના
પ્રકાશમાં આવી છે. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. આ ઘટના અંગે પોલીસ
સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે મૂળ રાજસ્થાનના શિરોહી જિલ્લાના અને હાલ અમદાવાદના
ચાંદખેડામાં અરીહંતનગરમાં રહેતા રાજુભાઈ લીલારામ સુથાર ઉ.વ. ૪૮
, શનિવારે સાંજેના
સુમારે પોતાનું જ્યુપીટર સ્કૂટર લઈને વાસણ મહાદેવ ગામથી રાંધેજા ચોકડી તરફ જઈ
રહ્યા હતા. તે સમયે પાછળથી પૂરઝડપે આવેલા કોઈ અજાણ્યા વાહન ચાલકે રાજુભાઈના
સ્કૂટરને જોરદાર ટક્કર મારી હતી.

અકસ્માત સર્જીને વાહન ચાલક ઘટનાસ્થળેથી નાસી છૂટયો હતો.
અકસ્માતને કારણે રાજુભાઈને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને
તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે
, માથામાં થયેલી
ગંભીર ઈજાઓને કારણે સારવાર કારગત નીવડી ન હતી અને રાત્રે ફરજ પરના તબીબે તેમને મૃત
જાહેર કર્યા હતા. મૃતકના નાના ભાઈ નારાયણલાલ લીલારામ સુથારને ફોન દ્વારા જાણ થતાં
તેઓ તુરંત સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. તેમણે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ
પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે ફરાર થઈ ગયેલા વાહનચાલકની
શોધખોળ શરૃ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત નેચર પાર્કમાં એર કુલર, ફુવારા, પાણીના હોજ અને ઈલેક્ટ્રોલ પાઉડરથી પ્રાણી-પક્ષીઓને ગરમીથી બચાવવાન…
GUJARAT

May 12, 2026
વડોદરામાં JCB પર જોખમી સવારીનો વિડીયો વાયરલ : પોલીસ કાર્યવાહી કરશે | Video of dangerous ride on JCB …

માણેજામાં 55 વર્ષીય મહિલાનો અગમ્ય કારણોસર આપઘાત | 55 year old woman commits suicide in Maneja of vad…

Next Post
અંતરિક્ષમાં ભારત-રશિયાની મિત્રતા એક ઓર્બિટમાં બન્નેના સ્પેસ સ્ટેશનો

પત્ની સાથે બોલાચાલી થયા પછી પતિએ ચોથા માળેથી પડતું મૂક્યું | Husband falls from fourth floor after a…

પત્ની સાથે બોલાચાલી થયા પછી પતિએ ચોથા માળેથી પડતું મૂક્યું | Husband falls from fourth floor after a...

રસ્તા વચ્ચે ભૂંડ આવી જતા રિક્ષા પલટી જતા દંપતી પૈકી પત્નીનું મોત | Wife of couple dies after ricksha…

રસ્તા વચ્ચે ભૂંડ આવી જતા રિક્ષા પલટી જતા દંપતી પૈકી પત્નીનું મોત | Wife of couple dies after ricksha...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉદ્દેશ આયાત ઘટાડવાનો, પણ ગોલ્ડ બોન્ડના રૂ. 1.12 લાખ કરોડનો બોજ | The aim is to reduce imports but th…

1 year ago
દારૂની 1392 બોટલ અને 912 બિયરના ટીન સાથે 2 ઝડપાયા | 2 arrested with 1392 bottles of liquor and 912 b…

7 months ago
વરસાદી પાણીનો સંગ્રહ કરવા AMC ના ૧૨૩૦ બિલ્ડિંગમાં દોઢ વર્ષમાં વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ નંખાશે | coll…

6 months ago
BIG NEWS: લોકસભામાં વક્ફ સંશોધન બિલ પસાર, પક્ષમાં 288 અને વિરોધમાં 232 મત પડ્યા | Waqf Amendment Bil…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News