gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

એક કર્મચારીના ખુલ્લા પત્રએ ઈન્ડિગોની આંતરિક પોલ ખોલી | An employee’s open letter reveals IndiGo’s in…

G METRO NEWS by G METRO NEWS
December 8, 2025
in INDIA
0 0
0
એક કર્મચારીના ખુલ્લા પત્રએ ઈન્ડિગોની આંતરિક પોલ ખોલી | An employee’s open letter reveals IndiGo’s in…
2
VIEWS
Share on FacebookShare on Twitter

– અંદરથી ખોખલી થઈ રહેલી એરલાઈનની દર્દનાક કહાની

– કંપનીના ટોચના અધિકારીઓ વિદેશમાં ઊડી રહ્યા હતા ત્યારે પાયલટો એક કલાકના આરામ માટે તરસી રહ્યા હતા

નવી દિલ્હી: ભારતની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગો તાજેતરમાં ફ્લાઈટ સંકટ ઉપરાંત એક વાયરલ ખુલા પત્રને કારણે પણ ચર્ચામાં છે, જે એરલાઈનના જ એક કર્મચારીએ લખ્યો છે. આ પત્ર કંપનીની અંદર વર્ષોથી એકત્ર થતા તણાવ, કામ કરવાની ખરાબ પરિસ્થિતિ, વ્યવસ્થાગત ઉપેક્ષા અને ભયના વાતાવરણની માર્મિક  સાબિતી પૂરે છે. કર્મચારીનો દાવો છે કે ઈન્ડિગોનું આજનું સંકટ કોઈ અચાનક ઊભી થયેલી સમસ્યા નથી, પણ વર્ષોથી જારી દમનકારી કાર્ય સંંસ્કૃતિ અને ચેતવણીઓની ઉપેક્ષાનું પરિણામ છે.

પત્ર લેખક અનુસાર કંપનીની હાલની કટોકટી અચાનક નહિ, પણ વર્ષોની ઉપેક્ષા, દમનકારી નિર્ણયો અને અહંકારથી ઉદ્ભવી છે

કર્મચારીએ જણાવ્યું કે ૨૦૦૬માં ઈન્ડિગોની શરૂઆત ગર્વથી યુક્ત હતી, પણ કંપનીના વધતા વ્યાપ સાથે આ ગર્વ ધીમે ધીમે અહંકાર અને પછી લાલચમાં તબદીલ થઈ ગયો. એરલાઈનની ભીતર આ માન્યતા દ્રઢ થઈ ગઈ કે આપણે એટલા મહાન થઈ ગયા છીએ કે અસફળ થવાની કોઈ શક્યતા જ નથી. સાથે જ અનેક ખોટા નિર્ણયો લેવાયા, જેમાં નવા પ્રતિસ્પર્ધીઓ, જેવા કે આકાસા એરને નબળા પાડવાના હેતુથી વિશેષ રુટ પર અનાવશ્યક વધુ ફ્લાઈટ ચલાવવા જેવા કૃત્યો સામેલ હતા. પ્રવાસીઓ ભલે એરલાઈનની સમયની પાબંદીથી ખુશ હોય, પણ આ બધુ સ્ટાફની ભલાઈ અને ઓપરેશનલ વ્યવસ્થાના ભોગે હાંસલ થયું હતું.

પત્રનો સૌથી ચોંકાવનારો હિસ્સો હતો નેતૃત્વ સામે કરાયેલા સવાલો. કર્મચારીએ આરોપ લગાવ્યો કે એવા લોકો પણ વાઈસ પ્રેસિડન્ટ બની ગયા જેમને મૂળભૂત ઈમેલ લખવાનો પણ અનુભવ નહોતો. આ પદો પર અમુક કર્મચારીઓને શક્તિશાળી બનાવવાનો જ એકમાત્ર હેતુ હતો. પરિણામે પાયલટ, એન્જિનીયર અને ગ્રાઉન્ડ સ્ટાફ જેવા ફ્રન્ટલાઈન કર્મચારી લગાતાર દબાવમાં આવી ગયા. થકાન, સુરક્ષા જોખમ અને કાર્યભાર વિશે ફરિયાદ કરનારા પાયલટોને દમદાટી, ધમકી અને અપમાનનો સામનો કરવો પડયો.

પત્ર લખનાર અનુસાર ગ્રાઉન્ડ સ્ટાફની સ્થિતિ તો વધુ દયનીય થઈ ગઈ. માત્ર ૧૬ હજારથી ૧૮ હજાર માસિક વેતનમાં તેમની પાસે ત્રણ લોકોનું કામ કરાવવમાં આવતું. કેબિન ક્રૂ કિચનમાં બેસીને રડતા હતા, જ્યારે એન્જિનીયર એક સાથે અનેક વિમાનોની જવાબદારી પર્યાપ્ત આરામ વિના સંભાળતા હતા. કર્મચારીઓના કહેવા મુજબ વાતાવરણ એટલું તો તણાવયુક્ત હતું કે પ્રવાસીઓને ગ્રાહક કહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો, જેથી તેમનાથી ભાવનાત્મક અંતર બનેલું રહે.

પત્રમાં એવિયેશન નિયામક પર પણ ગંભીર આરોપ લગાવાયા હતા, જેવા કે વિદેશ જનારા પાયલટોના લાયસન્સ વેરિફાય કરવામાં હેતુપૂર્વકનો વિલંબ અને અનૌપચારિક કીમતો પર કામ કરવાના ઈશારા કરવામાં આવતા. થકાન સંબંધિત નિયમો સખત હોવા છતાં કર્મચારીઓ પાસે કોઈ યુનિયન નહોતું તેમજ નહોતો કોઈ બચાવનો મંચ.

કર્મચારીનો નિષ્કર્ષ બેહદ કઠોર છે. આજ ઉડાનો રદ થવા પર, વિલંબ થવા પર અને કર્મચારીઓની તંગી જેવી સમસ્યાઓ વાસ્તવમાં વર્ષોથી સીસ્ટમ નિષ્ફળતાનું અંતિમ પરિણામ છે. તેમના કહેવા મુજબ અમે વર્ષોથી તૂટી ગયા છીએ, જ્યારે નેતૃત્વ વિદેશોમાં ઉડી રહ્યું હતું ત્યારે અમે માત્ર એક કલાકના અતિરિક્ત આરામ માટે તરસી રહ્યા હતા.

ઈન્ડિગોએ હજી સુધી આ પત્ર વિશે કોઈ પ્રતિક્રિયા નથી આપી, પણ આ ખુલાસો એરલાઈન ઉદ્યોગ અને પ્રવાસીઓ બંને વચ્ચે ઊંડી ચર્ચા અને ચિંતાને ઈંધણ પૂરુ પાડી રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
એરપોર્ટ સર્કલ પાસે નશેબાજ કાર ચાલકે બે વાહન ચાલકને ટક્કર મારી | Drunk car driver hits two vehicles n…

એરપોર્ટ સર્કલ પાસે નશેબાજ કાર ચાલકે બે વાહન ચાલકને ટક્કર મારી | Drunk car driver hits two vehicles n...

ભારે અરાજક્તાના છ દિવસ : ઈન્ડિગોની વધુ 650 ફ્લાઈટ રદ | Six days of chaos: IndiGo cancels 650 more fl…

ભારે અરાજક્તાના છ દિવસ : ઈન્ડિગોની વધુ 650 ફ્લાઈટ રદ | Six days of chaos: IndiGo cancels 650 more fl...

ગોવાની નાઇટ ક્લબમાં આગનું તાંડવ : 25 લોકોનાં મોત | Fire breaks out at Goa nightclub: 25 dead

ગોવાની નાઇટ ક્લબમાં આગનું તાંડવ : 25 લોકોનાં મોત | Fire breaks out at Goa nightclub: 25 dead

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉદ્ધવ ઠાકરેની એ ભૂલ જેણે BMCની સત્તા છીનવી, નહીંતર પરિણામ કંઇક જુદા જ હોત! | BMC Election Result: Ho…

ઉદ્ધવ ઠાકરેની એ ભૂલ જેણે BMCની સત્તા છીનવી, નહીંતર પરિણામ કંઇક જુદા જ હોત! | BMC Election Result: Ho…

7 months ago
રિટર્નની મુદ્દત વધારવા માંગ: 2.25 કરોડથી વધુ ઇન્કમટેક્સ રિટર્ન ભરવાના બાકી, માત્ર 4 દિવસનો સમય બાકી …

રિટર્નની મુદ્દત વધારવા માંગ: 2.25 કરોડથી વધુ ઇન્કમટેક્સ રિટર્ન ભરવાના બાકી, માત્ર 4 દિવસનો સમય બાકી …

11 months ago
યુનિ.માં તા.૧૬ થી ૧૮ મે દરમિયાન એફવાયની પ્રવેશ પરીક્ષાઓ લેવાશે | all entrance test for admission in …

યુનિ.માં તા.૧૬ થી ૧૮ મે દરમિયાન એફવાયની પ્રવેશ પરીક્ષાઓ લેવાશે | all entrance test for admission in …

4 months ago
કુંભારવાડામાં નકલી એન્જીન ઓઈલ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ | Factory manufacturing fake engine oil bust…

કુંભારવાડામાં નકલી એન્જીન ઓઈલ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ | Factory manufacturing fake engine oil bust…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News