gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુપ્રીમ કોર્ટના આદેશનો ઉલાળીયો : સુરત પાલિકાના પાલનપોર લેક ગાર્ડનમાં સળગાવાયો કચરો | Supreme Court o…

G METRO NEWS by G METRO NEWS
December 8, 2025
in GUJARAT
0 0
0
સુપ્રીમ કોર્ટના આદેશનો ઉલાળીયો : સુરત પાલિકાના પાલનપોર લેક ગાર્ડનમાં સળગાવાયો કચરો | Supreme Court o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Corporation : પ્રદૂષણને ધ્યાને લઇને સુપ્રીમ કોર્ટે અગાઉ આપેલા આદેશ મુજબ કોઈ પણ જાહેર સ્થળોએ કચરો સળગાવવા પર પ્રતિબંધ જાહેર કર્યો હતો. આ આદેશનો અનાદર કરીને સામાન્ય નાગરિક જાહેરમાં કચરો સળગાવે તો શિક્ષાત્મક કાર્યવાહી પણ કરવામાં આવે છે. પરંતુ કોર્ટના આદેશનું પાલન ખુદ સુરત પાલિકા જ કરી રહી હોવાનું બહાર આવ્યું છે. સુરત પાલિકાના પાલનપોર ગાર્ડનમાં ગાર્ડનનો કચરાનો નિકાલ ડિસ્પોઝલ સાઈટ પર કરવાના બદલે ગાર્ડનમાં જ સળગાવવામાં આવી રહ્યો છે. 

સુરત શહેરને વર્ષ 2024 ના વાયુ સર્વેક્ષણમાં સમગ્ર દેશમાં પહેલો નંબરનો એવોર્ડ સુરત પાલિકાને મળ્યો છે પરંતુ સુરત પાલિકા આ એવોર્ડને જાળવી લેવામાં નિષ્ફળ બની રહી છે. પાલિકા પ્રદુષણ અટકાવવા માટે ગ્રીન વ્હીકલ પોલીસી સહિતની અનેક કામગીરી કરી રહી છે  પરંતુ પાલિકાના ગાર્ડનમાંથી નીકળતા વેસ્ટનો સાયન્ટીફીક નિકાલ નહીં થતા પાલિકાની મહેનત પર પાણી ફરી વળી રહ્યું છે. 

સુરત પાલિકાના રાંદેર ઝોનમાં પાલનપોર ખાતેના લેક ગાર્ડન માવજતના અભાવે મુરઝાઈ રહ્યો છે. પાલિકાના આ ગાર્ડનમાં સફાઈ યોગ્ય થતી ન હોવાથી ગાર્ડનમાં ગંદકી જોવા મળી રહી છે.  ગાર્ડનમાં કચરો કેટલીક વખત ભેગો કરવામાં આવે છે પરંતુ ગાર્ડનમાં જ ભેગો કરવામા આવે છે અને આ કચરાને સળગાવી દેવામાં આવે છે. આ ગાર્ડનના કચરાને ડમ્પિંગ સાઈટ પર નિકાલ ન થતા સળગાવી દેવાતા હોવાથી કોર્ટના આદેશનું પાલન થતું નથી અને પ્રદુષણ પણ થઈ રહ્યું છે. જો કોઈ નાગરિક આવી રીતે જાહેરમાં કચરો સળગાવી પ્રદુષણ કરે તો તેની સામે પાલિકા શિક્ષાત્મક કાર્યવાહી કરે છે પરંતુ પાલિકાના જ ગાર્ડનમાં કચરો જાહેરમાં સળગાવી પ્રદૂષણ વધારો કરવા સાથે લોકોના આરોગ્ય સામે ખતરો હોવા ઉપરાંત અકસ્માતનો પણ ભય રહેલો છે. પાલિકાના ગાર્ડનમાં જ ચાલી રહેલી આ પ્રવૃત્તિ પાલિકા અટકાવી શકતી ન હોવાથી લોકોમાં પાલિકા તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.  

સુપ્રીમ કોર્ટના આદેશનો ઉલાળીયો : સુરત પાલિકાના પાલનપોર લેક ગાર્ડનમાં સળગાવાયો કચરો 2 - image

પાલનપોર લેક ગાર્ડનમાં તૂટેલા રમત-ગમતના સાધનોની અકસ્માતની ભીતિ 

પાલનપોર લેક ગાર્ડનમાં નિયમોનો ભંગ કરીને કચરો સળગાવવામાં આવી રહ્યો છે તેની સાથે સાથે ગાજ્ઞડનનું મેઈન્ટેનન્સ યોગ્ય થતું ન હોવાનું પણ બહાર આવ્યું છે.  ગાર્ડનમાં રમત ગમતના સાધનો તૂટેલા છે તેને રિપેર પણ કરવામાં આવતા ન હોવાથી બાળકોને ઈજા થાય તેવી ભીતિ સતત વ્યક્ત થઈ રહી છે. 

પાલનપોર લેક ગાર્ડન વિશાળ છે પરંતુ તેની માવજત થતી નથી રમત ગમતના સાધનો મુક્યા છે પરંતુ તેનું મેઈન્ટેનન્સ થતું નથી. હીંચકા તુટી ગયા છે અને નાની ચગડોળ પણ તૂટી ગયેલી હાલતમાં છે. ભૂલમાં પણ કોઈ બાળક આ સાધના પાસે જાય તો ઈજા થાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. ગાર્ડનમાં મુકેલી કચરાપેટી તુટેલી છે તેથી મુલાકાતીઓ જાહેરમાં કચરો ફેંકી રહ્યા છે. 

સુપ્રીમ કોર્ટના આદેશનો ઉલાળીયો : સુરત પાલિકાના પાલનપોર લેક ગાર્ડનમાં સળગાવાયો કચરો 3 - image

ગાર્ડનમાં પરબ છે પણ નળ નથી ટોયલેટ બ્લોક છે પણ દરવાજા નથી

સુરત પાલિકાના પાલનપોર લેક ગાર્ડનમાં તમામ સુવિધા ઉભી કરવામા આવી છે અને તેના માટે બોર્ડ પણ લગાવ્યા છે. પરંતુ આ સુવિધા એક વખત શરુ કરાયા બાદ તેની જાળવણી થઈ ન હોવાથી આ સુવિધાનો ઉપયોગ મુલાકાતીઓ કરી શકતા નથી. 

લેક ગાર્ડનમાં પાણી માટે પરબ બનાવવામાં આવી છે પરંતુ તેમાં પાણી નથી અને નળ પણ નથી. આ ઉપરાંત પાણીની આ પરબ ઠેક ઠેકાણે ટુટી ગયેલી હાલતમાં જોવા મળી રહી છે. આવી જ રીતે ટોયલેટ બ્લોક તો બનાવવામાં આવ્યા છે પરંતુ તેના દરવાજા નથી તેથી ઉપયોગ થઈ શકતો નથી. રમત ગમતના સાધન છે અને તે તુટેલા છે અને તેના પર રખડતા કુતરાઓએ કબજો જમાવી દીધો છે.

 આ ગાર્ડન માણસ માટે નહી પરંતુ કુતરા માટે હોય તેમ ઠેક ઠેકાણે કુતરાને ખાવા માટે અને પાણી માટે સાધનો ગોઠવી દેવામાં આવ્યા છે તેના કારણે ગાર્ડનમાં આવતા મુલાકાતીઓ રખડતા કુતરાનો ભોગ બને તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
GUJARAT

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:
GUJARAT

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

September 30, 2026
ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ
GUJARAT

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

September 30, 2026
Next Post
અમદાવાદ: સુભાષબ્રિજ બંધ થતાં ટ્રાફિકથી હજારો લોકો પરેશાન, 24 કલાકમાં વાડજ પાસેનો રસ્તો પહોળો કરવા આદ…

અમદાવાદ: સુભાષબ્રિજ બંધ થતાં ટ્રાફિકથી હજારો લોકો પરેશાન, 24 કલાકમાં વાડજ પાસેનો રસ્તો પહોળો કરવા આદ...

પાન કાર્ડના નામે આવો ઈ-મેઈલ આવે તો ચેતજો! એક ભૂલથી બેંક ખાતું ખાલી થવાનો ખતરો | PIB Income Tax Depar…

પાન કાર્ડના નામે આવો ઈ-મેઈલ આવે તો ચેતજો! એક ભૂલથી બેંક ખાતું ખાલી થવાનો ખતરો | PIB Income Tax Depar...

વડોદરા નજીક અંકોડીયામાં મંડપના ગોડાઉનમાં ભીષણ આગ, દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા! | Vadodara: Intens…

વડોદરા નજીક અંકોડીયામાં મંડપના ગોડાઉનમાં ભીષણ આગ, દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા! | Vadodara: Intens...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વૈશ્વિક સોનું ઉછળીને 5100 ડોલરને પાર | Global gold surges above 5 100

વૈશ્વિક સોનું ઉછળીને 5100 ડોલરને પાર | Global gold surges above 5 100

7 months ago
આંધ્ર પ્રદેશના એક ગામમાં રહસ્યમય બીમારી ફેલાઈ, 20ના મોત, સરકારે સ્વાસ્થ્ય ઈમરજન્સી જાહેર કરી | Andhr…

આંધ્ર પ્રદેશના એક ગામમાં રહસ્યમય બીમારી ફેલાઈ, 20ના મોત, સરકારે સ્વાસ્થ્ય ઈમરજન્સી જાહેર કરી | Andhr…

1 year ago
ગત ટર્મમાં સાથે રહેલા અમદાવાદના કોર્પોરેટરો હવે ચૂંટણીના મેદાનમાં સામ સામે | Those who were together…

ગત ટર્મમાં સાથે રહેલા અમદાવાદના કોર્પોરેટરો હવે ચૂંટણીના મેદાનમાં સામ સામે | Those who were together…

6 months ago
પાલીતાણા ના વાળુકડ ગામની મહિલા ફરાર થઈ જવાની અફવા ફેલાવનાર બે ઇસમોને સુરત પોલીસે પાઠ ભણાવ્યો

પાલીતાણા ના વાળુકડ ગામની મહિલા ફરાર થઈ જવાની અફવા ફેલાવનાર બે ઇસમોને સુરત પોલીસે પાઠ ભણાવ્યો

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News