gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO: અમદાવાદ પોલીસ પર રૂ.180 કરોડના ‘રિક્ષા હપ્તા કાંડ’નો આરોપ: કોંગ્રેસે સ્ટિંગ ઓપરેશન દ્વારા સ્ટ…

G METRO NEWS by G METRO NEWS
December 8, 2025
in GUJARAT
0 0
0
VIDEO: અમદાવાદ પોલીસ પર રૂ.180 કરોડના ‘રિક્ષા હપ્તા કાંડ’નો આરોપ: કોંગ્રેસે સ્ટિંગ ઓપરેશન દ્વારા સ્ટ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Congress Alleges On Ahmedabad Police : ગુજરાતની રાજનીતિમાં હલચલ મચાવે તેવો એક ચોંકાવનારો દાવો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. કોંગ્રેસે સ્ટિંગ ઓપરેશન થકી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરતાં જણાવ્યું છે કે, અમદાવાદ શહેરમાં દોડતી મોટાભાગની રિક્ષાચાલકો પાસેથી પોલીસના વહીવટદારો દ્વારા દર મહિને રિક્ષા દીઠ રૂ. 1000નો હપ્તો વસૂલવામાં આવે છે. આ હપ્તો વસૂલવા માટે પોલીસ દ્વારા રિક્ષાચાલકોને વિશિષ્ટ સ્ટીકર આપીને એક ખાસ મોડસ ઓપરેન્ડીથી ઉઘરાણી કરવામાં આવતી હોવાનો ગંભીર આક્ષેપ મૂકવામાં આવ્યો છે.

માસિક રૂ. 1000 હપ્તો, વાર્ષિક રૂ. 180 કરોડનું કૌભાંડ!

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હેમાંગ રાવલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપવામાં આવી હતી. તેમણે સ્ટિંગ ઓપરેશનના તારણો રજૂ કરતાં જણાવ્યું હતું કે, રિક્ષાચાલકો સાથેની વાતચીતમાં સામે આવ્યું કે પોલીસ વહીવટદાર દ્વારા દર મહિને રિક્ષાનો રૂ. 1000નો હપ્તો લેવામાં આવે છે. કોંગ્રેસના દાવા મુજબ, અમદાવાદ શહેરમાં કુલ 3 લાખ રિક્ષાઓ છે, જેમાંથી અંદાજે 1.5 લાખ જેટલી રિક્ષા શટલ રિક્ષા તરીકે (જેની પરમિશન આરટીઓ નિયમ મુજબ નથી) ચલાવવામાં આવે છે.

“જો 1.5 લાખ શટલ રિક્ષા પાસેથી વાર્ષિક રૂ. 12000 (માસિક રૂ. 1000) લેખે હપ્તો વસૂલવામાં આવે તો, માત્ર અમદાવાદમાં જ પોલીસ વહીવટદારના માધ્યમથી રૂ. 180 કરોડથી વધારે હપ્તાની ગેરકાયદેસર ઉઘરાણી થાય છે.” સમગ્ર ગુજરાતમાં આ ભ્રષ્ટાચારી કૌભાંડ રૂ. 1000 કરોડથી વધુનું હોવાની શંકા પણ કોંગ્રેસે વ્યક્ત કરી છે.

સ્ટીકરની મોડસ ઓપરેન્ડી: હપ્તો ભર્યાનું ‘પ્રમાણ’ 

કોંગ્રેસે આ ઉઘરાણી પાછળની ચોક્કસ પદ્ધતિ (મોડસ ઓપરેન્ડી) સમજાવતા જણાવ્યું હતું કે,

– હપ્તો આપનાર રિક્ષામાં વિશિષ્ટ પ્રકારનું સ્ટીકર લગાવવામાં આવે છે.

– આ સ્ટીકર હપ્તો ભર્યાનું પ્રમાણ ગણાય છે.

– સ્ટીકર લગાવેલી રિક્ષાઓને પોઈન્ટ પર પોલીસ દ્વારા રોકવામાં આવતી નથી.

– દર મહિને આ સ્ટીકરની ડિઝાઇન બદલવામાં આવે છે અને દિવાળી જેવા તહેવારોમાં ખાસ દીવા સ્વરૂપનું સ્ટીકર લગાડવામાં આવે છે.

આ પણ વાંચો: રાજકુમાર જાટ કેસ: ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની તારીખ નક્કી! ગાંધીનગર FSLમાં કાગળ કાર્યવાહી શરૂ

કોંગ્રેસની મુખ્ય માંગણીઓ

આ સમગ્ર કૌભાંડ મામલે કોંગ્રેસે ગુજરાત સરકાર અને પોલીસ તંત્ર પાસે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. સ્ટીકર આધારિત હપ્તા ઉઘરાણીના મુદ્દે તાત્કાલિક અને ગંભીર તપાસ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવે. ગરીબ રિક્ષાચાલકોને તેમના જીવનનિર્વાહ માટે શેરિંગ પેસેન્જર લઈને ચાલવાની કાયદેસર છૂટ આપવામાં આવે.

કોંગ્રેસનું કહેવું છે કે, જો આરટીઓના નિયમ મુજબ પેસેન્જર બેસાડવાની છૂટ અપાય તો હપ્તા ઉઘરાવતું ગેરકાયદેસર નેટવર્ક આપોઆપ તૂટી પડે. વધુમાં, કોંગ્રેસે એ પણ સ્વીકાર્યું કે અમદાવાદના રીલીફ રોડ, રતનપોળ, ગાંધીરોડ, કાળુપુર, સ્ટેશન જેવા વિસ્તારોમાં શેરિંગ રિક્ષા વડે જ સામાન્ય જનતાનું ટ્રાન્સપોર્ટેશન શક્ય બને છે.

પોલીસનો પ્રત્યુત્તર

અમદાવાદ પોલીસ પર કોંગ્રેસના ગંભીર આક્ષેપ મામલે જ્યારે તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારે પોલીસ અધિકારીઓએ આ બાબતે કોઈ પ્રત્યુત્તર આપ્યો નહોતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતના લોકાયુક્ત તરીકે નિવૃત્ત જસ્ટિસ બિરેન વૈષ્ણવની નિમણૂક, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લેવડાવ્યા શપ…
GUJARAT

ગુજરાતના લોકાયુક્ત તરીકે નિવૃત્ત જસ્ટિસ બિરેન વૈષ્ણવની નિમણૂક, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લેવડાવ્યા શપ…

May 13, 2026
અમદાવાદ: NEET પેપર લીક મુદ્દે NSUIના ઉગ્ર દેખાવો, ગુજરાત યુનિવર્સિટી નજીક કાર્યકરોની અટકાયત | Ahmeda…
GUJARAT

અમદાવાદ: NEET પેપર લીક મુદ્દે NSUIના ઉગ્ર દેખાવો, ગુજરાત યુનિવર્સિટી નજીક કાર્યકરોની અટકાયત | Ahmeda…

May 13, 2026
જામનગરમાં RTE ફોર્મ રદ થવાના પ્રકરણમાં NSUI અને યુથ કોંગ્રેસની રજૂઆતને સફળતા : બંને વિદ્યાર્થીઓને શા…
GUJARAT

જામનગરમાં RTE ફોર્મ રદ થવાના પ્રકરણમાં NSUI અને યુથ કોંગ્રેસની રજૂઆતને સફળતા : બંને વિદ્યાર્થીઓને શા…

May 13, 2026
Next Post
અમદાવાદમાં સિગારેટના પૈસા બાબતે લોહિયાળ ખેલ: ત્રણ યુવકો દુકાનદાર પર કર્યો જીવલેણ હુમલો | ahmedabad s…

અમદાવાદમાં સિગારેટના પૈસા બાબતે લોહિયાળ ખેલ: ત્રણ યુવકો દુકાનદાર પર કર્યો જીવલેણ હુમલો | ahmedabad s...

અમરેલીમાં ખનીજ માફિયા બેફામ: શેત્રુંજી નદીમાંથી લાખોનો મુદ્દામાલ જપ્ત, પણ ‘આરોપીઓ’ ફરાર! | Amreli ne…

અમરેલીમાં ખનીજ માફિયા બેફામ: શેત્રુંજી નદીમાંથી લાખોનો મુદ્દામાલ જપ્ત, પણ 'આરોપીઓ' ફરાર! | Amreli ne...

ભાવનગરમાંથી રૂ.719 કરોડના આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ, દુબઈ-ચીન કનેક્શન ખૂલ્યું | gujarat cyber …

ભાવનગરમાંથી રૂ.719 કરોડના આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ, દુબઈ-ચીન કનેક્શન ખૂલ્યું | gujarat cyber ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બળજબરીપૂર્વક બાંગ્લાદેશ મોકલી અને ભૂલનું ભાન થતાં પાછી બોલાવી, આસામની રહીમા બેગમની પીડા | rahima beg…

બળજબરીપૂર્વક બાંગ્લાદેશ મોકલી અને ભૂલનું ભાન થતાં પાછી બોલાવી, આસામની રહીમા બેગમની પીડા | rahima beg…

12 months ago
ચાંદી હવે ‘લાખેણી’ : સોનું રૂ. 91,500ની વિક્રમી ટોચે | Gold hits record high of Rs 91 500

ચાંદી હવે ‘લાખેણી’ : સોનું રૂ. 91,500ની વિક્રમી ટોચે | Gold hits record high of Rs 91 500

1 year ago
દશરથમાં કાર શો-રૃમના કેશિયરે 26 લાખ વગે કરતાં ઓડિટમાં ભાંડો ફૂટયો | cashier of car showroom cheated …

દશરથમાં કાર શો-રૃમના કેશિયરે 26 લાખ વગે કરતાં ઓડિટમાં ભાંડો ફૂટયો | cashier of car showroom cheated …

4 weeks ago
બાજવા રેલવે ઓવર બ્રિજ પર રાત્રે અંધારપટથી વાહનચાલકો પરેશાન | Motorists troubled by darkness at night…

બાજવા રેલવે ઓવર બ્રિજ પર રાત્રે અંધારપટથી વાહનચાલકો પરેશાન | Motorists troubled by darkness at night…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News