gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

યુએસ ટેરિફ અને ધીમી લોન વૃદ્ધિથી બેંકિંગ ક્ષેત્રના જોખમમાં થયેલો વધારો | US tariffs and slow loan gr…

G METRO NEWS by G METRO NEWS
August 31, 2025
in Business
0 0
0
યુએસ ટેરિફ અને ધીમી લોન વૃદ્ધિથી બેંકિંગ ક્ષેત્રના જોખમમાં થયેલો વધારો | US tariffs and slow loan gr…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : ભારતીય શેરબજારમાં બેંકિંગ શેરોમાં સતત નબળાઈ જોવા મળી રહી છે. ૨૧ ઓગસ્ટથી ૨૮ ઓગસ્ટ સુધીમાં, નિફ્ટી બેંક ઇન્ડેક્સ ૧,૯૩૫ પોઇન્ટ એટલે કે ૩.૪% ઘટયો છે. જુલાઈ ૨૦૨૫માં તેણે બનાવેલા ૫૨-સપ્તાહના ઉચ્ચતમ સ્તર ૫૭,૬૨૮ થી તે લગભગ ૬.૮% નીચે આવી ગયો છે.

બ્રોકરેજ હાઉસ એલારા કેપિટલના મતે જો યુએસ લાંબા સમય સુધી ઊંચા ટેરિફ જાળવી રાખે છે, તો ભારતીય બેંકો માટે જોખમ વધી શકે છે. ટેક્સટાઈલ, લેધર અને રત્ન-ઝવેરાત જેવા ક્ષેત્રો સૌથી વધુ પ્રભાવિત થઈ રહ્યા છે, જે બેંકોની કુલ લોનના લગભગ ૨% હિસ્સો ધરાવે છે. નિકાસમાં ઘટાડો અને ઓછી નોકરીઓના કિસ્સામાં, નાની વ્યક્તિગત લોન અને ક્રેડિટ કાર્ડ રિકવરી પણ દબાણ હેઠળ આવી શકે છે.

ખાનગી બેંકોમાં, એચડીએફસી  બેંક પાસે ટેક્સટાઇલ ક્ષેત્રમાં તેની લોનનો ૧.૮% હિસ્સો છે, જ્યારે આઈસીઆઈસીઆઈ  બેંક પાસે ૧.૧% અને એક્સિસ બેંક પાસે ૧.૨% હિસ્સો છે. મધ્યમ કદની ખાનગી બેંકોમાં, સિટી યુનિયન બેંક પાસે ૭.૬%, કરુર વૈશ્ય બેંક પાસે ૫.૫% અને ફેડરલ બેંક પાસે આ ક્ષેત્રમાં ૨.૬% હિસ્સો છે. જાહેર ક્ષેત્રની બેંકોમાં, કેનેરા બેંક, ઇન્ડિયન બેંક અને યુનિયન બેંક પાસે વધુ જોખમ છે. ઇન્ડસઇન્ડ બેંક, કરુર વૈશ્ય બેંક અને RBL બેંકનો પણ જેમ્સ અને જ્વેલરી ક્ષેત્રમાં નોંધપાત્ર હિસ્સો છે.

વિશ્લેષકો કહે છે કે બેંકિંગ સિસ્ટમ પર દબાણ ફક્ત નિકાસમાં ઘટાડાથી જ નહીં પરંતુ સ્થાનિક પરિબળોથી પણ આવી શકે છે. ઓનલાઈન ગેમિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંબંધિત નોકરીઓમાં કાપ વ્યક્તિગત લોન અને ક્રેડિટ કાર્ડ પોર્ટફોલિયોને અસર કરી શકે છે. આ ઉપરાંત, નેટ ઇન્ટરેસ્ટ માર્જિન, એટલે કે બેંકોની મુખ્ય કમાણી, આગામી મહિનાઓમાં અસ્થિર રહેવાની શક્યતા છે.

નાણાકીય વર્ષ ૨૦૨૬ના પહેલા ક્વાર્ટરમાં, બધી શેડયુલ્ડ બેંકોનો ચોખ્ખો નફો ૩.૧% વધીને રૂ.૯૨,૦૦૦ કરોડ થયો હતો.

આમાં, જાહેર ક્ષેત્રની  બેંકોનો નફો ૧૦.૯% વધીને રૂ.૪૭,૦૦૦ કરોડ, જ્યારે ખાનગી બેંકોનો નફો ૩.૯% ઘટીને રૂ.૪૫,૦૦૦ કરોડ થયો હતો. આ વધારો મુખ્યત્વે ટ્રેઝરી ગેઇનથી થયો છે, જ્યારે લોન વૃદ્ધિ અને માર્જિન પર દબાણ જોવા મળ્યું છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ રૂ.22,751 કરોડ પાછા ખેંચી લીધા | Foreign portfolio investors withdrew …

વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ રૂ.22,751 કરોડ પાછા ખેંચી લીધા | Foreign portfolio investors withdrew ...

સારા ચોમાસા અને ખરીફ વાવણીમાં વધારાને કારણે કૃષિ ક્ષેત્રનો વિકાસ 3.7% રહેશે | Agriculture sector gro…

સારા ચોમાસા અને ખરીફ વાવણીમાં વધારાને કારણે કૃષિ ક્ષેત્રનો વિકાસ 3.7% રહેશે | Agriculture sector gro...

નવા સપ્તાહમાં સેન્સેક્સ 78666થી 81082 વચ્ચે અથડાશે | Sensex will hit between 78666 and 81082 in the …

નવા સપ્તાહમાં સેન્સેક્સ 78666થી 81082 વચ્ચે અથડાશે | Sensex will hit between 78666 and 81082 in the ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજસ્થાનમાં મોટી દુર્ઘટના, ગાયને બચાવવા જતાં માલગાડીના 36 ડબા પાટા પરથી ઉતરી ગયા | major train accid…

રાજસ્થાનમાં મોટી દુર્ઘટના, ગાયને બચાવવા જતાં માલગાડીના 36 ડબા પાટા પરથી ઉતરી ગયા | major train accid…

12 months ago
સુરતના પલસાણામાં ધો 10, 12, B.S., નેચરોપેથી ભણેલા 4 બોગસ ડૉક્ટરો ઝડપાયા | 4 bogus doctors caught in …

સુરતના પલસાણામાં ધો 10, 12, B.S., નેચરોપેથી ભણેલા 4 બોગસ ડૉક્ટરો ઝડપાયા | 4 bogus doctors caught in …

1 year ago
સુરતના સરથાણા વિસ્તારમાં 7 કરોડના ખર્ચે બનશે 50 બેડની હોસ્પિટલ | A 50 bed hospital will be built in …

સુરતના સરથાણા વિસ્તારમાં 7 કરોડના ખર્ચે બનશે 50 બેડની હોસ્પિટલ | A 50 bed hospital will be built in …

1 year ago
યુનિ.સત્તાધીશોને હવે વેબસાઈટ અપડેટ કરવાની છે તેવું યાદ આવ્યું | website of msu will be updated

યુનિ.સત્તાધીશોને હવે વેબસાઈટ અપડેટ કરવાની છે તેવું યાદ આવ્યું | website of msu will be updated

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News