gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ક્યારે લાગુ થશે આઠમું પગાર પંચ? કોને કોને મળશે લાભ? સરકારે સંસદમાં આપ્યો જવાબ | state finance minist…

G METRO NEWS by G METRO NEWS
December 9, 2025
in INDIA
0 0
0
ક્યારે લાગુ થશે આઠમું પગાર પંચ? કોને કોને મળશે લાભ? સરકારે સંસદમાં આપ્યો જવાબ | state finance minist…
2
VIEWS
Share on FacebookShare on Twitter

8th Pay Commission: 8મા પગાર પંચની ભલામણો આવવામાં હવે માત્ર 17 મહિનાનો સમય રહ્યો છે. તે પહેલા કેન્દ્ર સરકારે સોમવારે ફરી એકવાર કમિશનની શરતો અંગે ચાલી રહેલી અટકળો પર વિરામ લગાવતા સ્પષ્ટ જાણકારી આપી છે. નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સંસદમાં 8મા પગાર પંચ અંગે સ્પષ્ટ માહિતી આપી છે. તેમણે કમિશનની ભલામણોના અમલીકરણ માટે ફંડની વ્યવસ્થા અંગે પણ જવાબ આપ્યો.

સંસદમાં ચર્ચા દરમિયાન નાણા રાજ્યમંત્રીએ જણાવ્યું કે, કેન્દ્ર સરકારના કર્મચારીઓની વર્તમાન સંખ્યા લગભગ 50.14 લાખ છે, જ્યારે લગભગ 69 લાખ પેન્શનરો પણ છે. આઠમું પગાર પંચ લાગુ થયા આ તમામને લાભ આપવામાં આવશે.  કેન્દ્રીય મંત્રીએ લેખિત જવાબમાં  8મા પગાર પંચના ટર્મ ઓફ રેફરન્સ અને તેના અમલીકરણની તારીખ જેવા સવાલોના પણ જવાબ આપ્યા. તેમને પૂછવામાં આવ્યું કે, નાણાકીય વર્ષ 2026-27ના બજેટમાં 8મા પગાર પંચ માટે ફંડ ફાળવણી માટે શું યોજના છે. શું સરકાર પેન્શનરો અને કર્મચારીઓની ફરિયાદોનું નિરાકરણ લાવશે?

ક્યારે લાગુ થશે આઠમું પગાર પંચ?

જ્યારથી 8મા પગાર પંચની જાહેરાત થઈ છે, ત્યારથી બધા કર્મચારીઓ અને પેન્શનરોમાં સૌથી મોટો સવાલ એ જ હતો કે તે ક્યારથી લાગુ થશે. કેન્દ્રીય મંત્રીએ સંસદમાં આ સવાલનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, કમિશનની ભલામણો લાગુ કરવાની તારીખ બાદમાં જાહેર કરવામાં આવશે. હાલમાં કમિશને તેની રચનાના 18 મહિનાની અંદર તેની ભલામણો કોઈ પણ સંજોગોમાં સબમિટ કરવી પડશે. 7મા પગાર પંચની મુદત 31 ડિસેમ્બર, 2025ના રોજ સમાપ્ત થઈ જશે, પરંતુ 8મા પગાર પંચના લાગુ થવાની તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

કેન્દ્ર સરકારે ટર્મ ઓફ રેફરન્સને મંજૂરી આપી

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, કમિશનની ભલામણોને લાગુ કરવા માટે જરૂરી ફંડ પર સમયસર નિર્ણય કરવામાં આવશે. તેના માટે પૂર્વ-નિર્ધારિત પ્રક્રિયાનું પણ પાલન કરવામાં આવશે. 41 દિવસ પહેલા 8મા પગાર પંચની રચના થઈ ત્યારથી, ઘણા પગલાં લેવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે તેના ટર્મ ઓફ રેફરન્સને મંજૂરી આપી દીધી છે, જેની ગેઝેટ નોટિફિકેશન પણ 3 નવેમ્બર, 2025ના રોજ જારી કરવામાં આવી ચૂકી છે.  

આ પણ વાંચો: નાગરિકતા મામલે કોર્ટે સોનિયા ગાંધી અને દિલ્હી પોલીસને ફટકારી નોટિસ, જાણો શું છે આરોપ

કમિશનની સામે ફિટમેન્ટ ફેક્ટરમાં ફેરફાર કરવાનો પણ પડકાર

પગાર પંચ મૂળભૂત પગાર માળખા, પેન્શન, ભથ્થાં અને અન્ય સુવિધાઓના આધારે પોતાની ભલામણો તૈયાર કરશે. તેનો ઉદ્દેશ્ય કર્મચારીઓ અને પેન્શનરોને વાજબી ચુકવણી અપાવવાનો છે. કમિશનની સામે ફિટમેન્ટ ફેક્ટરમાં ફેરફાર કરવાનો પણ પડકાર છે, જેના આધારે કર્મચારીઓના પગારમાં પણ ફેરફાર થશે. સરકારે કમિશનની રચના પછી ઘણા પગલાં લીધાં છે જેની સીધી અસર કર્મચારીઓના પગાર અને પેન્શન પર પડશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મહારાષ્ટ્રમાં ભયાનક અકસ્માત, બેફામ ગતિએ આવતા ટ્રકે 12 મહિલાને કચડી, 8ના મોત | Samruddhi Expressway T…
INDIA

મહારાષ્ટ્રમાં ભયાનક અકસ્માત, બેફામ ગતિએ આવતા ટ્રકે 12 મહિલાને કચડી, 8ના મોત | Samruddhi Expressway T…

April 1, 2026
મધ્ય પૂર્વ સંકટ પર PM મોદીની અધ્યક્ષતામાં બીજી CCS બેઠક, કહ્યું-‘જનતા પર યુદ્ધની અસર ન પડવી જોઈએ’ | …
INDIA

મધ્ય પૂર્વ સંકટ પર PM મોદીની અધ્યક્ષતામાં બીજી CCS બેઠક, કહ્યું-‘જનતા પર યુદ્ધની અસર ન પડવી જોઈએ’ | …

April 1, 2026
ડીઝલ 25 રૂપિયા મોંઘું, પેટ્રોલના ભાવમાં પણ ભડકો: વધુ એક ખાનગી કંપનીએ કર્યો ભાવવધારો | Petrol & Diese…
INDIA

ડીઝલ 25 રૂપિયા મોંઘું, પેટ્રોલના ભાવમાં પણ ભડકો: વધુ એક ખાનગી કંપનીએ કર્યો ભાવવધારો | Petrol & Diese…

April 1, 2026
Next Post
સોનાના ખોટા દાગીના સાચા હોવાના બેન્કના વેલ્યૂઅરના અહેવાલના આધારે બેંકે 13.53 લાખની લોન મંજૂર કરી | B…

સોનાના ખોટા દાગીના સાચા હોવાના બેન્કના વેલ્યૂઅરના અહેવાલના આધારે બેંકે 13.53 લાખની લોન મંજૂર કરી | B...

વડોદરામાં 1,45,289 મૃત મતદારો મળ્યા અને 2,25,297એ કાયમી સ્થળાંતર કર્યું | 1 45 289 dead voters found…

વડોદરામાં 1,45,289 મૃત મતદારો મળ્યા અને 2,25,297એ કાયમી સ્થળાંતર કર્યું | 1 45 289 dead voters found...

નવાબજારમાં હોમ ડેકોરની દુકાનમાં મધરાતે ભીષણ આગ, આસપાસની દુકાનો બચાવી લીધી | massive fire broke out i…

નવાબજારમાં હોમ ડેકોરની દુકાનમાં મધરાતે ભીષણ આગ, આસપાસની દુકાનો બચાવી લીધી | massive fire broke out i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગર-ઓખા-ભાવનગર ટ્રેન દોઢ માસ સુધી બે સ્ટેશન પર ઉભી નહીં રહે | Bhavnagar Okha Bhavnagar train will…

ભાવનગર-ઓખા-ભાવનગર ટ્રેન દોઢ માસ સુધી બે સ્ટેશન પર ઉભી નહીં રહે | Bhavnagar Okha Bhavnagar train will…

4 months ago
વડોદરા-દહાણું રોડ ટ્રેનમાં પાસધારકો માટે સ્લીપર કોચની માગ | Demand for sleeper coaches for pass hold…

વડોદરા-દહાણું રોડ ટ્રેનમાં પાસધારકો માટે સ્લીપર કોચની માગ | Demand for sleeper coaches for pass hold…

4 months ago
એક્સપ્રેસ વે પર કરજણથી પાદરા સુધી પીછો કરી દારૃની ગાડી પકડી | liquer caught at bharatmala highway

એક્સપ્રેસ વે પર કરજણથી પાદરા સુધી પીછો કરી દારૃની ગાડી પકડી | liquer caught at bharatmala highway

7 months ago
ગુજરાતમાં સસ્તાં અનાજની 17 હજાર દુકાનો બંધ: બેઠકમાં બોલાચાલી બાદ સરકાર સાથે મંત્રણા નિષ્ફળ | Gujarat…

ગુજરાતમાં સસ્તાં અનાજની 17 હજાર દુકાનો બંધ: બેઠકમાં બોલાચાલી બાદ સરકાર સાથે મંત્રણા નિષ્ફળ | Gujarat…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News