gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સોનાના ખોટા દાગીના સાચા હોવાના બેન્કના વેલ્યૂઅરના અહેવાલના આધારે બેંકે 13.53 લાખની લોન મંજૂર કરી | B…

G METRO NEWS by G METRO NEWS
December 9, 2025
in GUJARAT
0 0
0
સોનાના ખોટા દાગીના સાચા હોવાના બેન્કના વેલ્યૂઅરના અહેવાલના આધારે બેંકે 13.53 લાખની લોન મંજૂર કરી | B…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરામાં ન્યુ વી.આઇ.પી.રોડ અર્થ આઇકોન બિલ્ડિંગમાં આવેલી સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાની બ્રાંચમાં દાગીનાનું મૂલ્યાંકન કરી અહેવાલ આપનાર સોનીએ બે ગ્રાહકો સાથે મળી ખોટા દાગીનાને સાચા હોવાનો અહેવાલ આપતા બેન્ક દ્વારા તેઓને 13.53 લાખની લોન આપવામાં આવી હતી. જે અંગે ભાંડો ફૂટતા વેલ્યૂઅર  અને બે એકાઉન્ટ હોલ્ડર સામે વારસિયા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

ન્યુ કારેલીબાગ પંચમ બ્લોસમ સિદ્ધનાથ પ્લેનેટની બાજુમાં રહેતા સૌરભ દિનેશપ્રસાદ શાહ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાની ન્યુ વી.આઇ.પી.રોડ બ્રાંચમાં મેનેજર તરીકે નોકરી કરે છે. તેમણે વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છેકે, અમારી શાખા દ્વારા ગ્રાહકોને તેમની જરૃરિયાત મુજબ લોનની સુવિધા પૂરી પાડવામાં આવે છે. બ્રાંચમાં એકાઉન્ટ ધરાવતા ગ્રાહકો માટે ગોલ્ડ લોન યોજના છે. અમારી બ્રાંચમાં દિલીપકુમાર નટવરભાઇ સોની (રહે. પિતૃછાયા ગામ કૂવા પાસે, છાણી) ની મૂલ્યાંકનકાર તરીકે નિમણૂંક થઇ હતી. તેઓની દુકાન પટોડિયા પોળમાં શ્રીનાથજી ચેમ્બરમાં શ્રદ્ધા જ્વેલર્સ નામની દુકાન છે. ગત 13-08-2019 ના રોજ બેન્કની શાખામાં જીજ્ઞોશ હસમુખભાઇ સોની (રહે. આશિષ સોસાયટી, છાણી)એ એકાઉન્ટ ખોલાવ્યું હતું. તેમણે 519.450 ગ્રામ વજનના કિંમત રૂપિયા 16.84 લાખના દાગીના ગીરવે મૂકવા માટે આવ્યા હતા. દાગીનાની કિંમત  ચકાસવા માટે દિલીપકુમાર સોનીને આપ્યા હતા. તેમણે આપેલા અહેવાલના આધારે દાગીનાની કિંમત 16.84 લાખ થઇ હતી. તેની સામે તેઓને 9.88 લાખની લોન આપવામાં આવી હતી.

 ત્યારબાદ તા.26-09-2019ના રોજ રફીક અસરફભાઇ મલેકે (રહે. કુંપાડ રોડ જલારામ તલાવડી ગામ, જંબુસર) એકાઉન્ટ ખોલાવ્યું હતું. તેમણે 3.65 લાખની લોનની માગણી કરી હતી. તેમણે 160.400 ગ્રામ દાગીના ગીરવે મૂક્યા હતા. દિલીપકુમારે આપેલા અહેવાલના આધારે દાગીનાની કિંમત 5.24 લાખ થઇ હતી. જેથી,તેઓને 3.65 લાખની લોન આપવામાં આવી હતી. લોન યોજના મુજબ એક વર્ષની મુદ્દત પૂરી થતા સોનાના ફરીથી મૂલ્યાંકન માટે જીજ્ઞોશ સોની તથા રફીક મલેકને ફરીથી હાજર થવા નોટિસ અને રિમાઇન્ડર આપવામાં આવ્યા હતા. પરંતુ, તેઓ હાજર રહેતા ન હતા. ત્યારબાદ એક કમિટીની રચના કરી હતી. જેમાં બેન્ક અધિકારીઓ, ગોલ્ડ મૂલ્યાંકનકાર સંદિપ એચ.સોની તથા દિલીપ સોની હતા. વીડિયોગ્રાફી કરી સોનાના દાગીનાના પેકેટ ખોલી ચેક કરતા સંદિપ સોનીએ દાગીના નકલીહોવાનું જણાવ્યું હતું. આમ, દિલીપ સોનીએ ગ્રાહકો જીજ્ઞોશ તથા રફીક સાથે મળી દાગીના ખોટા હોવાનું જાણવા છતાં દાગીના શુદ્ધ હોવાનો અહેવાલ આપ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દારૃના કેસમાં ત્રણ બૂટલેગરોની સંડોવણીની પોલીસને શંકા | Police suspect involvement of three bootlegge…
GUJARAT

દારૃના કેસમાં ત્રણ બૂટલેગરોની સંડોવણીની પોલીસને શંકા | Police suspect involvement of three bootlegge…

June 9, 2026
કલાલી ગામે યુવકની હત્યા કરનાર આરોપીઓ હજી ફરાર | The accused who murdered a youth in Kalali village a…
GUJARAT

કલાલી ગામે યુવકની હત્યા કરનાર આરોપીઓ હજી ફરાર | The accused who murdered a youth in Kalali village a…

June 9, 2026
દહેજની માગણી કરી પરિણીતા પર ત્રાસ ગુજારતો પતિ | Husband torturing wife by demanding dowry
GUJARAT

દહેજની માગણી કરી પરિણીતા પર ત્રાસ ગુજારતો પતિ | Husband torturing wife by demanding dowry

June 9, 2026
Next Post
વડોદરામાં 1,45,289 મૃત મતદારો મળ્યા અને 2,25,297એ કાયમી સ્થળાંતર કર્યું | 1 45 289 dead voters found…

વડોદરામાં 1,45,289 મૃત મતદારો મળ્યા અને 2,25,297એ કાયમી સ્થળાંતર કર્યું | 1 45 289 dead voters found...

નવાબજારમાં હોમ ડેકોરની દુકાનમાં મધરાતે ભીષણ આગ, આસપાસની દુકાનો બચાવી લીધી | massive fire broke out i…

નવાબજારમાં હોમ ડેકોરની દુકાનમાં મધરાતે ભીષણ આગ, આસપાસની દુકાનો બચાવી લીધી | massive fire broke out i...

ચાલુ બસનું ટાયર નીકળીને બ્રિજની નીચે પડતાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત: ચાંગોદરમાં ગમખ્વાર અકસ્માત | …

ચાલુ બસનું ટાયર નીકળીને બ્રિજની નીચે પડતાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત: ચાંગોદરમાં ગમખ્વાર અકસ્માત | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોશિયલ મીડિયા માટે નેપાળમાં ઠેર ઠેર હિંસા: 19ના મોત, 250 ઈજાગ્રસ્ત, ગૃહમંત્રીનું રાજીનામું | Nepal G…

સોશિયલ મીડિયા માટે નેપાળમાં ઠેર ઠેર હિંસા: 19ના મોત, 250 ઈજાગ્રસ્ત, ગૃહમંત્રીનું રાજીનામું | Nepal G…

9 months ago
PM મોદીએ બહુચરાજીમાં કર્યું બેટરી પ્લાન્ટનું લોકાર્પણ, કહ્યું- આ મેક ઈન ઈન્ડિયાની સફળતા | pm narendr…

PM મોદીએ બહુચરાજીમાં કર્યું બેટરી પ્લાન્ટનું લોકાર્પણ, કહ્યું- આ મેક ઈન ઈન્ડિયાની સફળતા | pm narendr…

10 months ago
લાલપુરના પરપ્રાંતિય યુવાનની બે શખ્સોએ હત્યા નિપજાવ્યાની ઘટના સામે આવતાં ભારે ચકચાર | Huge stir as tw…

લાલપુરના પરપ્રાંતિય યુવાનની બે શખ્સોએ હત્યા નિપજાવ્યાની ઘટના સામે આવતાં ભારે ચકચાર | Huge stir as tw…

11 months ago
IRCTC: રેલ કનેક્ટ એપ અને વેબસાઇટનું સર્વર ડાઉન, ટિકિટ બુકિંગમાં મુસાફરોને મુશ્કેલી | irctc website s…

IRCTC: રેલ કનેક્ટ એપ અને વેબસાઇટનું સર્વર ડાઉન, ટિકિટ બુકિંગમાં મુસાફરોને મુશ્કેલી | irctc website s…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News