gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બંકિમ દા કહીને બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાયનું અપમાન કર્યું, વડાપ્રધાન માફી માંગે’, CM મમતા બેનર્જી ભડક્…

G METRO NEWS by G METRO NEWS
December 9, 2025
in INDIA
0 0
0
બંકિમ દા કહીને બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાયનું અપમાન કર્યું, વડાપ્રધાન માફી માંગે’, CM મમતા બેનર્જી ભડક્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mamata Banerjee demands PM’s apology over Bankim da remark: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે માફીની માગ કરી છે.  મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે, વડાપ્રધાને નવલકથાકાર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયને ‘બંકિમ દા’ કહીને તેમનું અપમાન કર્યું છે. કૂચ બિહાર જિલ્લામાં એક રેલીને સંબોધિત કરતા મમતા બેનર્જીએ કહ્યું કે, ‘જ્યારે દેશને આઝાદી મળી ત્યારે વડાપ્રધાનનો જન્મ પણ નહોતો થયો. તેમ છતાં તેમણે બંગાળના સૌથી મોટા સાંસ્કૃતિક પ્રતીકોમાંથી એકને આટલા સાધારણ રીતે સંબોધિત કર્યા.  પીએમ મોદીએ તેમને ન્યૂનતમ સન્માન પણ ન આપ્યું જેના તેઓ હકદાર છે. તમારે આ માટે રાષ્ટ્રની માફી માગવી જોઈએ.’

આ ઉપરાંત સીએમ મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પાસેથી મદદ ન લેવાની વાત પણ કરી. તેમણે કહ્યું કે, ‘અમને કેન્દ્ર સરકાર તરફથી કોઈ મદદ નથી જોઈતી. બંગાળ સરકાર તમામ યોજનાઓ પોતાના દમ પર ચલાવી રહી છે. એક દિવસ પહેલા કેન્દ્રએ રાજ્યને નોટિસ મોકલીને ત્રિમાસિક લેબર બજેટની વિગતો માગી હતી. 6 ડિસેમ્બર સુધીમાં જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો, પરંતુ હું કહેવા માંગુ છું કે તમારી નોટિસનું કોઈ મહત્વ નથી.’

ક્યાંથી શરૂ થયો વિવાદ?

વાસ્તવમાં આ સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે સોમવારે લોકસભામાં રાષ્ટ્રગીત ‘વંદે માતરમ’ના 150 વર્ષ પૂરા થવા પર થયેલી ચર્ચા દરમિયાન વડાપ્રધાને લેખકનો ઉલ્લેખ ‘બંકિમ દા’ કહીને કર્યો. ટીએમસી સાંસદ સૌગત રોયે ‘દા’ શબ્દના પ્રયોગ સામે વાંધો ઉઠાવ્યો અને વડાપ્રધાનને તેમને ‘બંકિમ બાબુ’ કહેવાનો આગ્રહ કર્યો.

પીએમ મોદીએ તરત જ તેમની ભાવના સ્વીકારી અને કહ્યું કે, ‘હું બંકિમ બાબુ’ કહીશ. આભાર, હું તમારી ભાવનાઓનું સન્માન કરું છું. ત્યારબાદ હળવા અંદાજમાં પીએમએ પૂછ્યું કે શું હવે હું રોયને પણ ”દાદા” કહી શકુ છું?

ભાજપ પર સાધ્યું નિશાન

ભાજપ પર નિશાન સાધતા મમતા બેનર્જીએ દાવો કર્યો કે, જો ભાજપ બંગાળમાં સત્તામાં આવે તો તે રાજ્યની સંસ્કૃતિ, ભાષા અને વારસાને નષ્ટ કરી દેશે. તેમણે એ પણ દાવો કર્યો કે, SIP પ્રક્રિયા બાદ અંતિમ મતદાર યાદી પ્રકાશિત થતાંની સાથે જ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીઓ જાહેર કરવામાં આવશે, જેથી કોઈ તેને કોર્ટમાં પડકારી ન શકે.

TMC સાંસદોએ કર્યું મૌન પ્રદર્શન

‘વંદે માતરમ’ પર ચર્ચા બાદ આજે TMC સાંસદોએ સંસદના સેન્ટ્રલ હોલમાં મૌન પ્રદર્શન કર્યું. તેમણે આરોપ લગાવ્યો કે, ભાજપે બંગાળના મહાન સાહિત્યકારો રવિન્દ્રનાથ ટાગોર અને બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાયનું અપમાન કર્યું છે. સાંસદો સેન્ટ્રલ હોલમાં ટાગોર અને ચટ્ટોપાધ્યાયની તસવીરો લઈને મૌન બેઠા હતા. બાદમાં તેઓ બંધારણ ખંડના પ્રવેશદ્વાર પર ઉભા રહ્યા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઉ.પ્રદેશમાં આંધી વ્યાધિ ઉપાધી : 120નાં મોત | Thunderstorm outbreak in Uttar Pradesh: 120 deaths
INDIA

ઉ.પ્રદેશમાં આંધી વ્યાધિ ઉપાધી : 120નાં મોત | Thunderstorm outbreak in Uttar Pradesh: 120 deaths

May 15, 2026
દિલ્હીમાં બ્રિક્સની બેઠકમાં ઇરાને અમેરિકા માટે કહ્યું : ‘એક સામ્રાજ્ય પતનના આરે’ | At the BRICS meet…
INDIA

દિલ્હીમાં બ્રિક્સની બેઠકમાં ઇરાને અમેરિકા માટે કહ્યું : ‘એક સામ્રાજ્ય પતનના આરે’ | At the BRICS meet…

May 15, 2026
જે.ડી.વાન્સને પ્રમુખ ટ્રમ્પ ચીન શા માટે ન લઇ ગયા ? વાન્સે કહ્યું : ‘હું વ્હાઇટ હાઉસમાં એકલતા અનુભવું…
INDIA

જે.ડી.વાન્સને પ્રમુખ ટ્રમ્પ ચીન શા માટે ન લઇ ગયા ? વાન્સે કહ્યું : ‘હું વ્હાઇટ હાઉસમાં એકલતા અનુભવું…

May 15, 2026
Next Post
વડોદરાના ફતેગંજ બ્રિજ પાસે અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ : ડ્રાઇવરનો આબાદ બચાવ | Car smashed in accident…

વડોદરાના ફતેગંજ બ્રિજ પાસે અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ : ડ્રાઇવરનો આબાદ બચાવ | Car smashed in accident...

વડોદરામાંથી હવે હેરોઇન પકડાયું, છાણીમાંથી 2.26 લાખના ડ્રગ્સ સાથે પેડલર પકડાયો : પંજાબ કનેક્શન | Hero…

વડોદરામાંથી હવે હેરોઇન પકડાયું, છાણીમાંથી 2.26 લાખના ડ્રગ્સ સાથે પેડલર પકડાયો : પંજાબ કનેક્શન | Hero...

અમદાવાદમાં ‘બોર્નવીટા’ના બોક્સની આડમાં દારૂની હેરાફેરી: રૂ. 1.32 કરોડનો મુદ્દામાલ જપ્ત | ahmedabad L…

અમદાવાદમાં 'બોર્નવીટા'ના બોક્સની આડમાં દારૂની હેરાફેરી: રૂ. 1.32 કરોડનો મુદ્દામાલ જપ્ત | ahmedabad L...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હી, પંજાબ અને હરિયાણા હજુ પણ ધુમ્મસના સકંજામાં, ઉત્તર પ્રદેશમાં 9 લોકોના મોત

દિલ્હી, પંજાબ અને હરિયાણા હજુ પણ ધુમ્મસના સકંજામાં, ઉત્તર પ્રદેશમાં 9 લોકોના મોત

5 months ago
‘મહા’પોલિટિક્સ: કાકા-ભત્રીજાએ હાથ મિલાવતા NCPમાં જ વિરોધ! નારાજ દિગ્ગજ કોંગ્રેસમાં જોડાયા | Pawar Un…

‘મહા’પોલિટિક્સ: કાકા-ભત્રીજાએ હાથ મિલાવતા NCPમાં જ વિરોધ! નારાજ દિગ્ગજ કોંગ્રેસમાં જોડાયા | Pawar Un…

5 months ago
જામનગરમાં અંબર ચોકડી વિસ્તારમાં ટ્રાફિક શાખાની ઝુંબેશ : ડાર્ક ફિલ્મ-નંબર પ્લેટ સહિતના ટ્રાફિક નિયમન …

જામનગરમાં અંબર ચોકડી વિસ્તારમાં ટ્રાફિક શાખાની ઝુંબેશ : ડાર્ક ફિલ્મ-નંબર પ્લેટ સહિતના ટ્રાફિક નિયમન …

10 months ago
વડોદરા પાસે ફાજલપુર ગામે ઉપદ્રવી વાંદરો પાંજરે પુરાયો | A nuisance monkey was caged in Fajalpur vill…

વડોદરા પાસે ફાજલપુર ગામે ઉપદ્રવી વાંદરો પાંજરે પુરાયો | A nuisance monkey was caged in Fajalpur vill…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News