gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

નાગરિકતા પહેલાં મતદાર યાદીમાં નામ ! દિલ્હી કોર્ટે સોનિયા ગાંધીને મોકલી નોટિસ | Delhi Court Issues No…

G METRO NEWS by G METRO NEWS
December 9, 2025
in INDIA
0 0
0
નાગરિકતા પહેલાં મતદાર યાદીમાં નામ ! દિલ્હી કોર્ટે સોનિયા ગાંધીને મોકલી નોટિસ | Delhi Court Issues No…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Sonia Gandhi Citizenship Case : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની નાગરિકતાનો વિવાદ ફરી શરૂ થયો છે. દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટે તેમની નાગરિકતાની પુષ્ટિ પહેલાં જ તેમનું નામ મતદાર યાદીમાં સામેલ કરાયું હોવાના દાવા કરતી અરજીના પગલે સોનિયા ગાંધીને નોટિસ પાઠવી છે. અરજદારે દાવો કર્યો છે કે, તેમનું નામ 1980-81ની મતદાર યાદીમાં ગેરકાયદેસર રીતે જોડવામાં આવ્યું હતું. ત્યારબાદ કોર્ટે સોનિયા અને રાજ્ય સરકારને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે. 

કોર્ટે રાજ્ય સરકારને પણ નોટિસ પાઠવી રેકોર્ડ મંગાવ્યો

વાસ્તવમાં અરજદાર વકીલ વિકાસ ત્રિપાઠીએ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં કરેલી અરજી 11 સપ્ટેમ્બરે રદ કરાઈ હતી. મેજિસ્ટ્રેટ કોર્ટે સોનિયા અને દિલ્હી પોલીસને નોટિસ પણ પાઠવી ન હતી. ત્યારબાદ અરજદારે રદ કરાયેલી અરજીને દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટમાં પડકારી હતી. ત્યારે આ મામલે સ્પેશિયલ ન્યાયાધીશ વિશાલ ગોગને સુનાવણી હાથ ધર્યા બાદ સોનિયા ગાંધી અને રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે. દિલ્હી કોર્ટે સરકારને નોટિસ પાઠવીને આખા કેસને રેકોર્ડ (Trial Court Record – TCR) મંગાવ્યો છે. કોર્ટે આગામી સુનાવણી છ જાન્યુઆરીએ હાથ ધરવાનો અને સોનિયા, રાજ્ય સરકાર તેમજ ચૂંટણી અધિકારીોને જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સમગ્ર બાબતને ધ્યાને લઈને તમામ પ્રતિવાદીઓને નિશ્ચિત કરેલી તારીખ સુધીમાં જવાબ દાખલ કરવા કહ્યું છે.

નાગરિકતા પહેલાં મતદાર યાદીમાં નામ કેવી રીતે?

અરજદારે દાવો કર્યો છે કે, 1983માં ભારતીય નાગરિક બન્યા તો 1982ની મતદાર યાદીમાં નામ કેવી રીતે આવી ગયું? અરજીમાં દાવો કરાયો છે કે, ‘સોનિયા ગાંધી 1983માં ભારતીય નાગરિક બન્યા હતા, પરંતુ તેમનું નામ 1982માં જ મતદાર યાદીમાં આવી ગયું હતું. દિલ્હીની નવી દિલ્હી વિધાનસભા ક્ષેત્રની મતદાર યાદીમાં 1980માં જ તેમનું નામ સામેલ હતું, પણ તેઓ તે વખતે ભારતના નાગરિક ન હતા. તેમનું નામ મતદાર યાદીમાંથી 1982માં હટાવાયું હતું અને પછી 1983માં ફરી જોડવામાં આવ્યું હતું. સોનિયા ગાધીએ ભારતીય નાગરિક બનવા માટે એપ્રિલ-1983માં અરજી કરી હતી, જોકે તેઓ 1983માં ભારતીય નાગરિક બન્યા હતા, તેથી મતદાર યાદીમાં નામ સામેલ કરવા માટે કેટલાક નકલી દસ્તાવેજ અપાયા હશે, જે એક ગુનો છે. તેથી કોર્ટ સોનિયા ગાંધી વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપે.’

આ પણ વાંચો : VIDEO : 25 લોકોના જીવ લેનારી ગોવાની નાઇટ ક્લબને તોડી પડાઈ, ફરાર માલિકો વિરુદ્ધ બ્લૂ કોર્નર નોટિસ

અનિયમિતતાની તપાસ કરવાની માંગ

ફરિયાદમાં કહેવાયું છે કે, સોનિયા ગાંધી મૂળ ઈટાલીના નાગરિક છે. તેમનું નામ જાન્યુઆરી-1980માં મતદાર યાદીમાં કથિત રીતે સામેલ કરાયું હતું. જ્યારે નાગરિકતા અધિનિયમ-1955 મુજબ તેમને થોડા સમય બાદ 1983માં નાગરિકતા મળી હતી. ફરિયાદમાં અનિયમિતતાની તપાસ કરવા તેમજ સંબંધિત અધિકારીઓને ગેરકાયદેસર નોંધણી માટે જવાબદાર ઠેરવવા માંગ કરાઈ છે.

અરજદારનો દાવો ખોટો : પ્રિયંકા ગાંધી

કોર્ટની નોટિસ મામલે કોંગ્રેસ પાર્ટી તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ અરજદારના દાવાને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, સોનિયા ગાંધીએ દેશના નાગરિક બન્યા બાદ જ મતદાર તરીકે નોંધણી કરાવી હતી. 80 વર્ષના થવા આવેલા સોનિયાજીએ આખું જીવન દેશની સેવા કરી છે.

આ પણ વાંચો : ‘દેશની તમામ યુનિવર્સિટીઓમાં RSSના કુલપતિ’ લોકસભામાં SIR પર ચર્ચા ટાણે રાહુલ ગાંધીના કેન્દ્ર પર પ્રહાર

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોંગ્રેસ હાઈકમાન્ડ ફરી અસમંજસમાં! કેરલમનો વિવાદ ઉકેલાયો ત્યાં હવે આ રાજ્યમાં CMની ખુરશી માટે ખરાખરીન…
INDIA

કોંગ્રેસ હાઈકમાન્ડ ફરી અસમંજસમાં! કેરલમનો વિવાદ ઉકેલાયો ત્યાં હવે આ રાજ્યમાં CMની ખુરશી માટે ખરાખરીન…

May 16, 2026
સોના-ચાંદી અંગે કેન્દ્ર સરકારનું વધુ એક ફરમાન, DGFTએ બદલ્યા આયાતના નિયમો | govt restricts silver bar…
INDIA

સોના-ચાંદી અંગે કેન્દ્ર સરકારનું વધુ એક ફરમાન, DGFTએ બદલ્યા આયાતના નિયમો | govt restricts silver bar…

May 16, 2026
NEET પેપર લીક કાંડ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: NTAમાં તાબડતોબ બદલાયા ટોચના અધિકારીઓ! | NEET UG 2026 P…
INDIA

NEET પેપર લીક કાંડ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: NTAમાં તાબડતોબ બદલાયા ટોચના અધિકારીઓ! | NEET UG 2026 P…

May 16, 2026
Next Post
સત્ય નદેલાએ PM મોદી સાથે કરી મુલાકાત, ભારતમાં એશિયાનું સૌથી મોટું રોકાણ કરશે માઇક્રોસોફ્ટ | Satya Na…

સત્ય નદેલાએ PM મોદી સાથે કરી મુલાકાત, ભારતમાં એશિયાનું સૌથી મોટું રોકાણ કરશે માઇક્રોસોફ્ટ | Satya Na...

ઈન્ડિગો એરલાઈન્સ પર વધુ એક સંકટ, સરકારે ફ્લાઈટો 10% ઘટાડવાનો આપ્યો આદેશ, CEOએ જોડ્યા હાથ | Indigo CE…

ઈન્ડિગો એરલાઈન્સ પર વધુ એક સંકટ, સરકારે ફ્લાઈટો 10% ઘટાડવાનો આપ્યો આદેશ, CEOએ જોડ્યા હાથ | Indigo CE...

ચાંદી રૂ.3500 ઉછળી રૂ.1 લાખ 80 હજાર: ત્રણ દિવસમાં રૂ.6000ની તેજી | Silver rises by Rs 3500 to Rs 1 l…

ચાંદી રૂ.3500 ઉછળી રૂ.1 લાખ 80 હજાર: ત્રણ દિવસમાં રૂ.6000ની તેજી | Silver rises by Rs 3500 to Rs 1 l...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ.બંગાળમાં 58 લાખ મતદારોના નામ કપાયા, 1.9 કરોડને નોટિસ, SIRમાં કેવી-કેવી ગબરડ પકડાઈ? | 58 Lakh Voter…

પ.બંગાળમાં 58 લાખ મતદારોના નામ કપાયા, 1.9 કરોડને નોટિસ, SIRમાં કેવી-કેવી ગબરડ પકડાઈ? | 58 Lakh Voter…

5 months ago
ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ અને જનરલ ઇન્શ્યોરન્સમાં સરકાર હિસ્સો વેચશે | Government to sell stake in New …

ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ અને જનરલ ઇન્શ્યોરન્સમાં સરકાર હિસ્સો વેચશે | Government to sell stake in New …

11 months ago
ચીખલા હેલીપેડ ખાતેથી એલસીબીએ બાઈક ચોર પકડ્યો

ચીખલા હેલીપેડ ખાતેથી એલસીબીએ બાઈક ચોર પકડ્યો

10 months ago
વધુ 3 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની SIR ડ્રાફ્ટ યાદી જાહેર, ચૂંટણી પંચે 95 લાખ ઉમેદવારોના નામ ર…

વધુ 3 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની SIR ડ્રાફ્ટ યાદી જાહેર, ચૂંટણી પંચે 95 લાખ ઉમેદવારોના નામ ર…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News