gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ચાંદી રૂ.3500 ઉછળી રૂ.1 લાખ 80 હજાર: ત્રણ દિવસમાં રૂ.6000ની તેજી | Silver rises by Rs 3500 to Rs 1 l…

G METRO NEWS by G METRO NEWS
December 9, 2025
in Business
0 0
0
ચાંદી રૂ.3500 ઉછળી રૂ.1 લાખ 80 હજાર: ત્રણ દિવસમાં રૂ.6000ની તેજી | Silver rises by Rs 3500 to Rs 1 l…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : વૈશ્વિક બજારમાં ચાંદીના ભાવ આજે ઉછળતા જોવા મળ્યા હતા અને તેના પગલે અમદાવાદ ઝવેરી બજારમાં ચાંદીના ભાવ કિલોના વધુ રૂ.૩૫૦૦ ઉછળી રૂ.૧ લાખ ૮૦ હજાર સપાટીને આંબી ગયા હતા.  ચાંદીના ભાવ ત્રણ દિવસમાં રૂ.૬૦૦૦ વધી જતાં ઝવેરી બજારમાં આશ્ચર્ય ફેલાયું હતુ.

મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ આરંભમાં નીચા ખુલ્યા પછી ફરી વધી આવ્યા હતા. કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયો ઝડપી ઉંચકાતાં તથા વિશ્વ બજારમાં સોનાના ભાવ ઘટયાના સમાચાર મળ્યા હતા.

વિશ્વ બજારમાં આજે ચાંદીના ભાવ ઔંશના ૫૮.૪૦થી ૫૮.૪૧ ડોલરવાળા વધી ઉંચામાં ભાવ ૫૮.૯૨ થઈ ૫૮.૬૩થી ૫૮.૬૪ ડોલર રહ્યા હતા. જો કે વૈશ્વિક સોનાના ભાવ ઔંશના ઉંચામાં ૪૨૧૨ થયા પછી નીચામાં ભાવ ૪૧૭૦ થઈ ૪૨૦૨થી ૪૨૦૩ ડોલર રહ્યાના સમાચાર મળ્યા હતા.

અમેરિકામાં ફેડરલ રિઝર્વ દ્વારા બુધવારે (આજે) જાહેર થનારા વ્યાજ દરમાં ઘટાડા પૂર્વે વિશ્વ બજારમાં સોનામાં બેતરફી ઉછળકૂદ દેખાઈ હતી, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના ૯૯૫ના રૂ.૧૩૧૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૩૨૦૦૦ના મથાળે જળવાઈ રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૨૬૮૯૯ ખુલી રૂ.૧૨૭૪૬૨ બંધ રહ્યા હતા.  જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૧૨૭૪૦૯ ખુલી રૂ.૧૨૭૯૭૪ બંધ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગરરૂ.૧૭૭૦૫૪ ખુલી રૂ.૧૭૮૮૯૩ બંધ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૧૬૬૦ વાળા નીચામાં ૧૬૩૩ થઈ ૧૬૪૮થી ૧૬૪૯ ડોલર રહ્યા હતા.  પેલેડીયમના ભાવ ૧૪૭૨થી ૧૪૭૩ વાળા નીચામાં ૧૪૫૭ તથા ઉંચામાં ભાવ ૧૪૮૩ થઈ ૧૪૭૪થી ૧૪૭૫ ડોલર રહ્યા હતા.

વૈશ્વિક કોપરના ભાવ આજે ઘટયા પછી ફરી વધી આવ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના નીચામાં ૬૨.૨૪ થઈ ૬૨.૭૪ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૫૮.૫૮ થઈ ૫૯.૧૨ ડોલર રહ્યા હતા. રશિયા તથા યુક્રેન વચ્ચે યુદ્ધવિરામ માટે હવે પ્રગતિ કેવી આગળ વધે છે તેના પર બજારની નજર રહી હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ડૉલર સામે રુપિયો કેમ નબળો પડ્યો? પાકિસ્તાન સહિતના અન્ય દેશોની કરન્સી મજબૂત થઈ, જાણો કેમ | Indian Rup…
Business

ડૉલર સામે રુપિયો કેમ નબળો પડ્યો? પાકિસ્તાન સહિતના અન્ય દેશોની કરન્સી મજબૂત થઈ, જાણો કેમ | Indian Rup…

May 30, 2026
ત્રણ વાગ્યા બાદ મંદીનું વાવાઝોડું, સેન્સેક્સમાં 1092 પોઈન્ટનું ગાબડું | A storm of recession after 3…
Business

ત્રણ વાગ્યા બાદ મંદીનું વાવાઝોડું, સેન્સેક્સમાં 1092 પોઈન્ટનું ગાબડું | A storm of recession after 3…

May 30, 2026
વૈશ્વિક બજારોમાં તેજી છતાં ભારતીય માર્કેટ ફ્લોપ: Global Equity ETFમાં ભારતનું રિટર્ન માઇનસ 7.5%, સાઉ…
Business

વૈશ્વિક બજારોમાં તેજી છતાં ભારતીય માર્કેટ ફ્લોપ: Global Equity ETFમાં ભારતનું રિટર્ન માઇનસ 7.5%, સાઉ…

May 30, 2026
Next Post
‘અમેરિકા કોઈ ઉપકાર નથી કરી રહ્યો…’ ચોખા પર ટેરિફ ઝિંકવાની ધમકી આપનાર ટ્રમ્પને જવાબ | Trump Threat …

‘અમેરિકા કોઈ ઉપકાર નથી કરી રહ્યો...’ ચોખા પર ટેરિફ ઝિંકવાની ધમકી આપનાર ટ્રમ્પને જવાબ | Trump Threat ...

કચ્છના ઈશ્વર આશ્રમના વિવાદ મામલે હાઈકોર્ટનો મહત્ત્વનો નિર્દેશ, અંતિમ આદેશ સુધી હાલના મહંત કરશે સંચાલ…

કચ્છના ઈશ્વર આશ્રમના વિવાદ મામલે હાઈકોર્ટનો મહત્ત્વનો નિર્દેશ, અંતિમ આદેશ સુધી હાલના મહંત કરશે સંચાલ...

મહેસાણામાં ખતરનાક ઘટના: પ્રેમીએ પ્રેમિકાની કારથી ટક્કર મારી કરી હત્યા, એક શંકાના આધારે થયો ભાંડાફોડ …

મહેસાણામાં ખતરનાક ઘટના: પ્રેમીએ પ્રેમિકાની કારથી ટક્કર મારી કરી હત્યા, એક શંકાના આધારે થયો ભાંડાફોડ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં પેરાશૂટ લઈને ઊડતો યુવક સીધો વીજ વાયર પર ભટકાયો! 100 ફૂટથી નીચે પડ્યો છતાં બચી ગયો | Jamnag…

જામનગરમાં પેરાશૂટ લઈને ઊડતો યુવક સીધો વીજ વાયર પર ભટકાયો! 100 ફૂટથી નીચે પડ્યો છતાં બચી ગયો | Jamnag…

5 months ago
માંજલપુરમાં કુતરાને શૌચ કરાવી ગંદકી નહીં કરાવવાનું કહેતા માલિક દ્વારા મહિલા ઉપર હુમલો | Woman attack…

માંજલપુરમાં કુતરાને શૌચ કરાવી ગંદકી નહીં કરાવવાનું કહેતા માલિક દ્વારા મહિલા ઉપર હુમલો | Woman attack…

3 months ago
ભાવનગરના કેટલાક વિસ્તારમાં ઇ-બસ સેવા શરૂ ન કરાઈ, લોકોમાં નારાજગી | E bus service not started in some…

ભાવનગરના કેટલાક વિસ્તારમાં ઇ-બસ સેવા શરૂ ન કરાઈ, લોકોમાં નારાજગી | E bus service not started in some…

3 months ago
વડોદરાના સમા બ્રીજ અને મકરપુરા GIDC જતા રસ્તાને નડતરરૂપ EMEની કમ્પાઉન્ડ વોલ હટાવી પહોળા કરવા માગ | D…

વડોદરાના સમા બ્રીજ અને મકરપુરા GIDC જતા રસ્તાને નડતરરૂપ EMEની કમ્પાઉન્ડ વોલ હટાવી પહોળા કરવા માગ | D…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News