gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહેસાણામાં ખતરનાક ઘટના: પ્રેમીએ પ્રેમિકાની કારથી ટક્કર મારી કરી હત્યા, એક શંકાના આધારે થયો ભાંડાફોડ …

G METRO NEWS by G METRO NEWS
December 9, 2025
in GUJARAT
0 0
0
મહેસાણામાં ખતરનાક ઘટના: પ્રેમીએ પ્રેમિકાની કારથી ટક્કર મારી કરી હત્યા, એક શંકાના આધારે થયો ભાંડાફોડ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mehsana Accident and Crime Case: મહેસાણામાં એવો કિસ્સો સામે આવ્યો છે જ્યાં અકસ્માત, અકસ્માત નહીં પણ ‘પ્રી-પ્લાન્ડ મર્ડર’ હતું. ફિલ્મી ઢબે અકસ્માતને કુદરતી મોતમાં ખપાવવાનો પ્રયાસ હતો પણ આખરે કથિત પ્રેમીનો ભાંડો ફૂટી ગયો અને પોલીસ તપાસમાં સત્ય બહાર આવી ગયું. 

કથિત પ્રેમી પવનનો ફોન આવ્યો..

મહેસાણાના ઊંઝામાં શ્યામ વિહાર ચોકડી તરફ જતા બ્રિજ ઉપરથી અકસ્માતે નીચે પડી ગયેલી 39 વર્ષની મહિલા કેસમાં પોલીસ તપાસમાં નવો વળાંક આવ્યો છે. મૃતક 39 વર્ષીય લવિના ડિસોઝા મૂળ મુંબઈની વતની હતી જે નોકરી અર્થે ગુજરાતમાં આવી હતી. 3 ડિસેમ્બરની રાત્રે લવિના ડિસોઝા તેના મિત્ર કુમારપાળ સાથે 8 થી 9 વાગ્યાની આસપાસ તે શ્યામવિહાર ચોકડી તરફ જતા બ્રિજ પર બેઠા હતા. જ્યાં લવિનાના કથિત પ્રેમી પવન રાજગોરનો ફોન આવ્યો હતો, જે પાલનપુરનો વતની છે. ફોન સ્પીકર પર હતો એટલે પવનની વાતો લવિના ડિસોઝા અને તેનો મિત્ર સાંભળી રહ્યા હતા. જ્યાં લવિનાને પવન રાજગોર પાસેથી ચેન અને પૈસા લેવાના હતા જે બાબતે લવિનાના મિત્ર કુમારપાળે ફોન લઈ ઉગ્ર બોલાચાલી અને ગાળાગાળી કરી હતી. 

‘લવિના મારી લવર છે’

જે બાદ પવને ફોન કાપી નાખ્યો હતો. અને બે મિનિટ બાદ અચાનક કાર લઈને આવી એક્ટિવાને જોરથી અડફેટે લીધું હતું. ટક્કર એટલી ભયંકર હતી કે લવિના ઊંચા બ્રિજ પરથી નીચે પટકાઈ હતી અને મોતને ભેટી હતી. લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. ત્યારે ડંફાસ મારવા પવન ગાડી લઈને પરત ફર્યો હતો અને જોરશોરથી બૂમો પાડી હતી કે ‘લવિના મારી લવર છે’, બાદમાં લોકોનો રોષ જોતાં તે કાર પડતી મૂકીને ભાગી છૂટયો હતો. આ કેસને અકસ્માતમાં ખપાવવા પહેલાં પવન રાજગોરે લવિના ઓવરબ્રિજ ઉપરથી નીચે પડી જતાં મોત થયું હોવાની નાટક કર્યું હતું. 

પતિને શંકા, ફોન કટ કર્યો અને ફરિયાદ નોંધાવી

લવિનાને એક દીકરો હર્ષિલ છે અને તેનો પતિ રવિન્દ્ર શર્મા મુંબઈમાં જ રહે છે. પોલીસે અકસ્માતની જાણ કરવા દીકરા હર્ષિલને ફોન કર્યો હતો.  બાદમાં દીકરા હર્ષિલે પિતા રવિન્દ્ર શર્માને રડતાં રડતા સમગ્ર ઘટના જણાવતા કહ્યું હતું કે મમ્મીને કોઈ કારવાળાએ ટક્કર મારી છે, ઘડીના છઠ્ઠા ભાગે જ પતિ રવિન્દ્રને શંકા ગઈ અને પવન રાજગોરને ફોન કર્યો હતો જેને કાપી નાખતા શંકા હત્યાની આશંકામાં ફેરવાઇ હતી. જેથી ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 

આ પણ વાંચો: કચ્છના ઈશ્વર આશ્રમના વિવાદ મામલે હાઈકોર્ટનો મહત્ત્વનો નિર્દેશ, અંતિમ આદેશ સુધી હાલના મહંત કરશે સંચાલન

આરોપી જેલના સળિયા પાછળ

પતિની ફરિયાદ અને મોબાઈલ કોલ ડિટેલ્સના આધારે ઊંઝા પોલીસે ગણતરીના કલાકોમાં કેસ ઉકેલી દીધો હતો અને અકસ્માત નહીં પણ સુનિયોજીત હત્યા હોવાનો પર્દાફાશ કર્યો હતો. ઊંઝા પોલીસે આરોપી પવન રાજગોરની ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોબાઇલ શોપના એકાઉન્ટ મેનેજર દ્વારા ૨.૩૨ કરોડની ઉચાપત | Mobile shop account manager embezzles Rs 2 32…
GUJARAT

મોબાઇલ શોપના એકાઉન્ટ મેનેજર દ્વારા ૨.૩૨ કરોડની ઉચાપત | Mobile shop account manager embezzles Rs 2 32…

May 20, 2026
રેડ કરે તે પહેલા ખનન માફિયાઓને સાવધાન કરી દે સાવલી તાલુકામાં મહી નદીના કાંઠે રાત-દિવસ ગેરકાયદે ખનન |…
GUJARAT

રેડ કરે તે પહેલા ખનન માફિયાઓને સાવધાન કરી દે સાવલી તાલુકામાં મહી નદીના કાંઠે રાત-દિવસ ગેરકાયદે ખનન |…

May 20, 2026
એમ.એસ.યુનિ.માં પ્રવેશ માટે 12453 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા | students apply for admission in msu
GUJARAT

એમ.એસ.યુનિ.માં પ્રવેશ માટે 12453 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા | students apply for admission in msu

May 20, 2026
Next Post
VIDEO: ઉત્તરાખંડના નૈનિતાલની હોટલમાં વિકરાળ આગ, બે લોકો ફસાયા, રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું | National…

VIDEO: ઉત્તરાખંડના નૈનિતાલની હોટલમાં વિકરાળ આગ, બે લોકો ફસાયા, રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું | National...

‘ચૂંટણી લડવાની ઉંમર ઘટાડો, રિમોર્ટ વોટિંગ શરૂ કરો’ લોકસભામાં બોલ્યા શિવસેના નેતા | Maharashtra : Shr…

‘ચૂંટણી લડવાની ઉંમર ઘટાડો, રિમોર્ટ વોટિંગ શરૂ કરો’ લોકસભામાં બોલ્યા શિવસેના નેતા | Maharashtra : Shr...

વૈષ્ણોદેવીથી પરત ફરી રહેલા ગુજરાતી યાત્રાળુઓને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3 લોકોના મોત, અનેક ઈજાગ્રસ…

વૈષ્ણોદેવીથી પરત ફરી રહેલા ગુજરાતી યાત્રાળુઓને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3 લોકોના મોત, અનેક ઈજાગ્રસ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત પોલીસમાં બદલીનો દોર, 23 બિનહથિયારી પોલીસ ઈન્સ્પેક્ટરના ટ્રાન્સફરના આદેશ, જુઓ યાદી | 23 unarme…

ગુજરાત પોલીસમાં બદલીનો દોર, 23 બિનહથિયારી પોલીસ ઈન્સ્પેક્ટરના ટ્રાન્સફરના આદેશ, જુઓ યાદી | 23 unarme…

2 weeks ago
જામનગરમાં જમીનના વિવાદમાં રિક્ષા ચાલકના માથામાં પાઇપ ફટકારી માથું ફોડી નાખ્યું : સાત ટાંકા લેવા પડ્ય…

જામનગરમાં જમીનના વિવાદમાં રિક્ષા ચાલકના માથામાં પાઇપ ફટકારી માથું ફોડી નાખ્યું : સાત ટાંકા લેવા પડ્ય…

7 months ago
અમદાવાદ: ગંદકી ફેલાવતા 10 એકમો સીલ, 400ને નોટિસ ફટકારી AMCએ રૂ. 3.57 લાખનો દંડ વસૂલ્યો | AMC seals 1…

અમદાવાદ: ગંદકી ફેલાવતા 10 એકમો સીલ, 400ને નોટિસ ફટકારી AMCએ રૂ. 3.57 લાખનો દંડ વસૂલ્યો | AMC seals 1…

4 months ago
ગોધરા-ડેરોલમાં કોરોનાકાળથી બંધ ટ્રેનોના સ્ટોપેજ ફરી શરૂ કરવા સાંસદની માંગ | MP demands resumption of…

ગોધરા-ડેરોલમાં કોરોનાકાળથી બંધ ટ્રેનોના સ્ટોપેજ ફરી શરૂ કરવા સાંસદની માંગ | MP demands resumption of…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News