gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO: ઉત્તરાખંડના નૈનિતાલની હોટલમાં વિકરાળ આગ, બે લોકો ફસાયા, રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું | National…

G METRO NEWS by G METRO NEWS
December 9, 2025
in INDIA
0 0
0
VIDEO: ઉત્તરાખંડના નૈનિતાલની હોટલમાં વિકરાળ આગ, બે લોકો ફસાયા, રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું | National…
0
VIEWS
Share on FacebookShare on Twitter

National News: ગોવા નાઈટ ક્લબ આગકાંડના પડઘા હજુ તો શાંત થયા નથી ત્યાં વધુ એક મોટી આગની ઘટના ઉત્તરાખંડના નૈનિતાલમાં બની છે. ચાઇના બાબા વિસ્તારમાં શિશુ મંદિર સ્કૂલની બાજુમાં આવેલી ઇમારતમાં આગ ચપેટમાં આવી જતાં બે લોકો ફસાયા હતા. જેમને બચાવી લેવામાં આવ્યા છે. આગમાં ઇમારતનો તમામ સામાન બળીને ખાક થઈ ગયો છે.

એક કલાક અને દસ મિનિટમાં આગ પર કાબુ

આગની ઘટનાની વિગત આપતા નૈનિતાલના SDM નવાજીશ ખાલીકે કહ્યું કે ‘ સાંજે 7:24 વાગ્યે, અમને ચાઇના બાબા વિસ્તારમાં શિશુ મંદિર સ્કૂલની બાજુમાં આવેલી ઇમારતમાં આગ લાગી હોવાની માહિતી મળી હતી. અમે તાત્કાલિક ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને સંપર્ક કર્યો હતો. એક કલાક અને દસ મિનિટમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો’

કોઈ જાનહાનિ થઈ નથી

વધુમાં SDM નવાજીશ ખાલીકે જણાવ્યું કે ‘આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, ફાયર ટીમોએ બે ફસાયેલા લોકોને બચાવી લીધા છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ઘટનાની નોંધ લીધી છે. તેમણે રાત્રે પણ ફાયર ટેન્કર સાથે ટીમ સ્થળ પર રાખવા નિર્દેશ કર્યો છે’

ઇમારત સંપૂર્ણપણે લાકડાની બનેલી હતી

તો  નૈનિતાલના ચીફ ફાયર ઓફિસર ગૌરવ કિરારે જણાવ્યું કે ‘ઇમારત સંપૂર્ણપણે લાકડાની બનેલી હોવાથી, આગ ઝડપથી ફેલાઈ ગઈ. ત્રણ ફાયર ટેન્કરને ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા હતા. આગ આસપાસની ઇમારતોમાં ફેલાઈ ન હતી. ઘટનામાં કોઈનું મોત થયું નથી’

પ્રત્યક્ષદર્શીએ શું કહ્યું?

મહત્વનું છે કે જ્યાં લાગી તેની પડખે જ શિશુ મંદિર સ્કૂલ આવેલી છે અને પ્રવાસીઓની ભીડ પણ આ વિસ્તારમાં હોય છે, જો આગ વહેલી લાગી હોત તો મોટી દુર્ઘટના સર્જાઇ હોત, પણ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. હાજર એક પ્રત્યક્ષદર્શીએ ઘટનાની આપવીતી જણાવતા કહ્યું કે સાંજે અચાનક, ઇમારતમાંથી આગની જ્વાળાઓ નીકળવા લાગી. આ જોઈને અમે ગભરાઈ ગયા હતા. અમે તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી.  કેટલાક લોકો અંદર ફસાયેલા હતા. આગ એટલી તીવ્ર હતી કે કોઈ અંદર જવાની હિંમત કરી શક્યું ન હતું. ફાયરની ટીમે આવીને બે લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. 

આ પણ વાંચો: VIDEO : 25 લોકોના જીવ લેનારી ગોવાની નાઇટ ક્લબને તોડી પડાઈ, ફરાર માલિકો વિરુદ્ધ બ્લૂ કોર્નર નોટિસ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
‘ચૂંટણી લડવાની ઉંમર ઘટાડો, રિમોર્ટ વોટિંગ શરૂ કરો’ લોકસભામાં બોલ્યા શિવસેના નેતા | Maharashtra : Shr…

‘ચૂંટણી લડવાની ઉંમર ઘટાડો, રિમોર્ટ વોટિંગ શરૂ કરો’ લોકસભામાં બોલ્યા શિવસેના નેતા | Maharashtra : Shr...

વૈષ્ણોદેવીથી પરત ફરી રહેલા ગુજરાતી યાત્રાળુઓને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3 લોકોના મોત, અનેક ઈજાગ્રસ…

વૈષ્ણોદેવીથી પરત ફરી રહેલા ગુજરાતી યાત્રાળુઓને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3 લોકોના મોત, અનેક ઈજાગ્રસ...

વાસણા રાઠોડના પાટિયા પાસે ગાડીની ટક્કરે હરસોલી ગામની મહિલાનું મોત | A woman from Harsoli village die…

વાસણા રાઠોડના પાટિયા પાસે ગાડીની ટક્કરે હરસોલી ગામની મહિલાનું મોત | A woman from Harsoli village die...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિવાળીના દિવસે જ પિતાએ પુત્રને ધારિયુ મારીને મોતને ઘાટ ઉતારી દીધો | father killed son in family matt…

દિવાળીના દિવસે જ પિતાએ પુત્રને ધારિયુ મારીને મોતને ઘાટ ઉતારી દીધો | father killed son in family matt…

8 months ago
‘ઈરાન સામેનું યુદ્ધ ક્યારે પૂરું થશે તેનો ચોક્કસ સમય ના આપી શકાય’, ઈઝરાયલના ભારત સ્થિત રાજદૂત | No T…

‘ઈરાન સામેનું યુદ્ધ ક્યારે પૂરું થશે તેનો ચોક્કસ સમય ના આપી શકાય’, ઈઝરાયલના ભારત સ્થિત રાજદૂત | No T…

3 months ago
બળવાખોર સાંસદોની લિસ્ટમાં ‘કાબા-મદીના ગીત’ વાળા સયાની ઘોષ પણ સામેલ, મમતા બેનર્જા હવે શું કરશે? | TMC…

બળવાખોર સાંસદોની લિસ્ટમાં ‘કાબા-મદીના ગીત’ વાળા સયાની ઘોષ પણ સામેલ, મમતા બેનર્જા હવે શું કરશે? | TMC…

3 weeks ago
આજે આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ટકરાશે મોનથા વાવાઝોડું: શાળાઓ બંધ, ટ્રેન-ફ્લાઈટ્સ રદ, મોટા પાયે સ્થળાં…

આજે આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ટકરાશે મોનથા વાવાઝોડું: શાળાઓ બંધ, ટ્રેન-ફ્લાઈટ્સ રદ, મોટા પાયે સ્થળાં…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News