gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ચૂંટણી લડવાની ઉંમર ઘટાડો, રિમોર્ટ વોટિંગ શરૂ કરો’ લોકસભામાં બોલ્યા શિવસેના નેતા | Maharashtra : Shr…

G METRO NEWS by G METRO NEWS
December 9, 2025
in INDIA
0 0
0
‘ચૂંટણી લડવાની ઉંમર ઘટાડો, રિમોર્ટ વોટિંગ શરૂ કરો’ લોકસભામાં બોલ્યા શિવસેના નેતા | Maharashtra : Shr…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Parliament Session : શિવસેનાએ મંગળવારે સંસદમાં ચૂંટણી પ્રક્રિયામાં વ્યાપક સુધારા કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને સરકાર સમક્ષ તમામ ચૂંટણીઓ માટે ‘એકલ મતદાર યાદી’ અને ‘રિમોર્ટ વોટિંગ’નો અધિકાર સુનિશ્ચિત કરવાની માંગ કરી હતી.

ચૂંટણી લડવા માટેની ઉંમર ઘટાડો : શિવસેના સાંસદ

શિવસેનાના સાંસદ શ્રીકાંત શિંદેએ લોકસભામાં ચૂંટણી સુધારાઓ પરની ચર્ચા દરમિયાન કહ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયામાં મોટા સુધારાની આવશ્યકતા છે અને આ દિશામાં સરકારના તમામ પ્રયાસો યોગ્ય છે, જેમાં વિશેષ ગહન પુનરીક્ષણ (SIR)ની પ્રક્રિયા પણ સામેલ છે. તેમણે ચૂંટણી લડવાની ન્યૂનતમ ઉંમર 25 વર્ષથી ઘટાડીને 18 અથવા 21 વર્ષ કરવાનો સૂચન કર્યુંછે. શ્રીકાંત શિંદેએ દલીલ કરી કે, જ્યારે 18 વર્ષની ઉંમર પ્રાપ્ત કર્યા પછી યુવાનોને મતદાન કરવાનો અધિકાર મળે છે, તો પછી ચૂંટણી લડવા માટે ન્યૂનતમ ઉંમર 18 કે 21 વર્ષ કરવામાં કોઈ મુશ્કેલી ન હોવી જોઈએ.

આ પણ વાંચો : VIDEO : 25 લોકોના જીવ લેનારી ગોવાની નાઇટ ક્લબને તોડી પડાઈ, ફરાર માલિકો વિરુદ્ધ બ્લૂ કોર્નર નોટિસ

એકલ મતદાર યાદી લાગુ કરો : શ્રીકાંત શિંદે

શિવસેનાના સાંસદે કેન્દ્ર સરકારને ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ ના સૂચનની સાથે સાથે તમામ ચૂંટણીઓ માટે ‘એકલ મતદાર યાદી’ લાગુ કરવા માટે પણ અપીલ કરી હતી. આ ઉપરાંત, તેમણે પોતાના મતદાન કેન્દ્રથી દૂર બેઠેલા મતદારોને ત્યાંથી જ મત નાખવાની વ્યવસ્થા એટલે કે ‘રિમોર્ટ વોટિંગ’ નો અધિકાર સુનિશ્ચિત કરવાની પણ માંગ કરી હતી.

શિંદેએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન

તેમણે વિપક્ષ પર નિશાન સાધતા આરોપ લગાવ્યો કે કોંગ્રેસના શાસનકાળમાં મતદાન પેટીઓમાં એસિડ નાખીને મતપત્રોને નષ્ટ કરવામાં આવતા હતા. તેમણે કહ્યું કે કેટલાક રાજકીય પક્ષોને મતદાર યાદીઓના વિશેષ ગહન પુનરીક્ષણ (SIR) થી એટલા માટે મુશ્કેલી છે, કારણ કે તેઓ માત્ર ‘વોટ બેંકની રાજનીતિ’ કરી રહ્યા છે.

આ પણ વાંચો : ‘દેશની તમામ યુનિવર્સિટીઓમાં RSSના કુલપતિ’ લોકસભામાં SIR પર ચર્ચા ટાણે રાહુલ ગાંધીના કેન્દ્ર પર પ્રહાર

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પ્રજાને મોંઘવારીનું 'ધીમું ઝેર' : પેટ્રોલ, ડીઝલમાં 90 પૈસાનો વધારો
INDIA

પ્રજાને મોંઘવારીનું 'ધીમું ઝેર' : પેટ્રોલ, ડીઝલમાં 90 પૈસાનો વધારો

May 20, 2026
હડકાયા અને જોખમી કૂતરાઓને ‘ઇન્જેક્શન’થી મારી નાંખવાની સુપ્રીમ કોર્ટની લીલીઝંડી | Supreme Court gives…
INDIA

હડકાયા અને જોખમી કૂતરાઓને ‘ઇન્જેક્શન’થી મારી નાંખવાની સુપ્રીમ કોર્ટની લીલીઝંડી | Supreme Court gives…

May 20, 2026
લીક થયેલું નીટનું પેપર ખરીદનારા વિદ્યાર્થીઓને ત્યાં પણ સીબીઆઈ ત્રાટકી | CBI also raids students who …
INDIA

લીક થયેલું નીટનું પેપર ખરીદનારા વિદ્યાર્થીઓને ત્યાં પણ સીબીઆઈ ત્રાટકી | CBI also raids students who …

May 20, 2026
Next Post
વૈષ્ણોદેવીથી પરત ફરી રહેલા ગુજરાતી યાત્રાળુઓને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3 લોકોના મોત, અનેક ઈજાગ્રસ…

વૈષ્ણોદેવીથી પરત ફરી રહેલા ગુજરાતી યાત્રાળુઓને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3 લોકોના મોત, અનેક ઈજાગ્રસ...

વાસણા રાઠોડના પાટિયા પાસે ગાડીની ટક્કરે હરસોલી ગામની મહિલાનું મોત | A woman from Harsoli village die…

વાસણા રાઠોડના પાટિયા પાસે ગાડીની ટક્કરે હરસોલી ગામની મહિલાનું મોત | A woman from Harsoli village die...

ઇન્ડિગોને ફટકો, દૈનિક ફ્લાઇટ્સ પર સરકારે 10 ટકા કાપ મુક્યો

ઇન્ડિગોને ફટકો, દૈનિક ફ્લાઇટ્સ પર સરકારે 10 ટકા કાપ મુક્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની ટ્રાયલ સફળ, 80 કિમીની ઝડપે દોડી | India’s first hydrogen train trial …

ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની ટ્રાયલ સફળ, 80 કિમીની ઝડપે દોડી | India’s first hydrogen train trial …

3 months ago
ગુજરાત પોલીસ દ્વારા ‘નો ડ્રગ્સ કેમ્પેઇન’ અંતર્ગત એનજીઓ સંસ્થા સાથે યોજાયેલી સાયકલ રેલીનું જામનગરમાં …

ગુજરાત પોલીસ દ્વારા ‘નો ડ્રગ્સ કેમ્પેઇન’ અંતર્ગત એનજીઓ સંસ્થા સાથે યોજાયેલી સાયકલ રેલીનું જામનગરમાં …

4 months ago
એરપોર્ટ પર એન્ટ્રી પાસ માંગતા આસિ. સબ ઇન્સ્પેકટરને લાફો માર્યો | A slap ngeni emon chon aninis non e…

એરપોર્ટ પર એન્ટ્રી પાસ માંગતા આસિ. સબ ઇન્સ્પેકટરને લાફો માર્યો | A slap ngeni emon chon aninis non e…

3 months ago
સાસુ-નણંદના મેણાંટોણાં અને ત્રાસથી પરિણીતાનો આપઘાત | Married woman commits suicide due to harassment…

સાસુ-નણંદના મેણાંટોણાં અને ત્રાસથી પરિણીતાનો આપઘાત | Married woman commits suicide due to harassment…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News