gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

૧૯૮૦ની મતદાર યાદી વિવાદમાં સોનિયા ગાંધીને કોર્ટની નોટીસ | notice to sonia gandhit in 1980 voter list…

G METRO NEWS by G METRO NEWS
December 10, 2025
in INDIA
0 0
0
૧૯૮૦ની મતદાર યાદી વિવાદમાં સોનિયા ગાંધીને કોર્ટની નોટીસ | notice to sonia gandhit in 1980 voter list…
0
VIEWS
Share on FacebookShare on Twitter

નવી દિલ્હી,
તા. ૯૧૯૮૦ની મતદાર યાદી વિવાદમાં સોનિયા ગાંધીને કોર્ટની નોટીસ 1 - image

દિલ્હીની એક કોર્ટે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીને વોટર
લિસ્ટ કેસમાં નોટીસ જારી કરી છે. તેમના પર આરોપ છે કે તેઓ ભારતના નાગરિક બન્યા તે
પહેલા જ વોટર બની ગયા હતાં.

દિલ્હીની રાઉઝ એવન્યુ સેશન્સ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં
આવી છે જેમાં મેજિસ્ટ્રેટ કોર્ટના એ આદેશને પડકારવામાં આવ્યો છે જેમાં કોંગ્રેસનાં
વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવાની માંગને ફગાવી દેવામાં આવી
હતી.

આરોપ છે કે સોનિયા ગાંધીએ વર્ષ ૧૯૮૦માં પોતાના નામને મતદાર
યાદીમાં સામેલ કરાવ્યું હતું. આ અરજી વકીલ વિકાસ ત્રિપાઠીએ દાખલ કરી છે. જે રાઉઝ
એવન્યુ કોર્ટ બાર એસોસિએશનનાં ઉપાધ્યક્ષ પણ છે.

રાઉઝ એવન્યુ સેશન્સ કોર્ટે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ અને
રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધીની વિરુદ્ધ કેસ દાખલ કરવાની માંગવાળી અરજી પર નોટિસ
જારી કરી છે. આગામી સુનાવણી ૬ જાન્યુઆરી
,
૨૦૨૬ના રોજ થશે.

અરજી અનુસાર ૧૯૮૦ની મતદાર યાદીમાં સોનિયા ગાંધીનું નામ
સામેલ હતું. જો કે તેમને સત્તાવાર રીતે ભારતીય નાગરિકતા ૩૦ એપ્રિલ
, ૧૯૮૩ના રોજ મળી
હતી. પ્રશ્ર એ થાય છે કે જ્યારે તે ભારતીય નાગરિક ન હતાં ત્યારે ૧૯૮૦ની મતદાર
યાદીમાં તેમનું નામ કેવી રીતે સામેલ કરવામાં આવ્યું
?

અરજીમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે કે ૧૯૮૨માં તેમનું નામ
મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યું હતું. અરજકર્તાએ પ્રશ્ર કર્યો છે કે ૧૯૮૦માં
મતદાર યાદીમાં નામ ક્યા પુરાવાઓને આધારે દાખલ કરવામાં આવ્યું હતું
?

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
જૂનાગઢની ઠેસીયા ગાયનેક હોસ્પિટલની પીએનડીટી નોંધણી બે માસ માટે સસ્પેન્ડ | PNDT registration of Junaga…

જૂનાગઢની ઠેસીયા ગાયનેક હોસ્પિટલની પીએનડીટી નોંધણી બે માસ માટે સસ્પેન્ડ | PNDT registration of Junaga...

સગીરા ઉપર સામૂહિક બળાત્કાર ગુજારનાર ત્રણ આરોપીઓને છેલ્લા શ્વાસ સુધીની સજા | Three accused in gang ra…

સગીરા ઉપર સામૂહિક બળાત્કાર ગુજારનાર ત્રણ આરોપીઓને છેલ્લા શ્વાસ સુધીની સજા | Three accused in gang ra...

આણંદમાં નોકરી કરતી યુવતી પર સુરતના યુવકે દુષ્કર્મ ગુજારીને રૂ. 28 લાખ પડાવ્યાની ફરિયાદ | Complaint f…

આણંદમાં નોકરી કરતી યુવતી પર સુરતના યુવકે દુષ્કર્મ ગુજારીને રૂ. 28 લાખ પડાવ્યાની ફરિયાદ | Complaint f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભગવદ ગીતા, નાટયશાસ્ત્રને યુનેસ્કોનાં ‘મેમરી ઓફ ધ વર્લ્ડ રજીસ્ટર’માં સ્થાન અપાયું | Bhagavad Gita Nat…

1 year ago
અંતિમ શ્વાસ સુધી લડીશ : નોકરી ગુમાવનારા ૨૫ હજાર લોકોને મમતાનું આશ્વાસન | Will fight till my last bre…

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નીચે યુવકનો આપઘાત | Youth commits suicide under Vande Bharat Express train

12 months ago
SOU ઇ-બસ હડતાળ યથાવત્: ‘પગાર સ્લીપ 22 હજારની અને હાથમાં 15 હજાર કેમ?’ ચૈતર વસાવાએ કંપનીનો ભાંડો ફોડ્…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News