gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જૂનાગઢની ઠેસીયા ગાયનેક હોસ્પિટલની પીએનડીટી નોંધણી બે માસ માટે સસ્પેન્ડ | PNDT registration of Junaga…

G METRO NEWS by G METRO NEWS
December 10, 2025
in GUJARAT
0 0
0
જૂનાગઢની ઠેસીયા ગાયનેક હોસ્પિટલની પીએનડીટી નોંધણી બે માસ માટે સસ્પેન્ડ | PNDT registration of Junaga…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સગર્ભાની વિગતો દર્શાવતું ફોર્મ-એફ ન ભરતા કાર્યવાહી 

જિલ્લા આરોગ્ય ટીમ દ્વારા નોટિસ આપવા સાથે હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન સીલ, કોર્ટ કાર્યવાહી કરવા માટે તજવીજ

જૂનાગઢ: જૂનાગઢ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ખાનગી ગાયનેક હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી હતી. ચકાસણી દરમ્યાન સોનોગ્રાફી માટેના જરૂરી રેકોર્ડ તથા ફોર્મ ભર્યા ન હોવાનું માલુમ પડતા નોટિસ આપવામાં આવી હતી પરંતુ કાયદાના ભંગ બદલ પીસી એન્ડ પીએનડીટી એક્ટ અંતર્ગત હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું અને બે માસ માટે પીએનડીટી નોંધણી રદ કરી કોર્ટ કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે.

જૂનાગઢ જિલ્લા  આરોગ્ય વિભાગની એપ્રોપીએટ ઓથોરિટી ટીમ દ્વારા શહેરમાં પીસી એન્ડ પીએનડી એક્ટ-૧૯૯૪ અંતર્ગત નોંધણી થયેલ ગાયનેક તબીબ ડો. અતુલ ઠેસીયા અને ડો. હેમાક્ષી કોટડીયા સંચાલિત ઠેસીયા મેટરનીટી અને ગાયનેક સર્જીકલ હોસ્પિટલમાં ૨૫ નવેમ્બરના ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. તપાસ દરમ્યાન સોનોગ્રાફી કરેલ સગર્ભા માતાના ફોર્મ- એફ ભરવામાં કે રજીસ્ટરમાં એન્ટ્રી કરવામાં આવેલ ન હોવાનું ધ્યાને આવ્યું હતું. આરોગ્ય વિભાગના ધારાધોરણ મુજબ સોનોગ્રાફી કરતા પહેલા ફોર્મ એફ પૂરી વિગત સાથે અવશ્ય ભરવાનું હોય છે પરંતુ હોસ્પિટલના તબીબે તપાસ દરમ્યાન ગર્ભવતીનું ફોર્મ ભર્યું ન હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પીસી એન્ડ પીએનડીટી એકટ અન્વયે કલમ-૪(૩), ૨૯, નિયમ-૯(૧), ૯(૪) અને ૧૦(૧એ)નો ભંગ થયો હોવાથી કલમ-૨૦(૧) હેઠળ ૨૬ નવેમ્બરના  જવાબ રજૂ કરવા કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી હતી. ઠેસીયા હોસ્પિટલ દ્વારા તા.૩ ડિસેમ્બરના નોટિસનો ખુલાસો કરવામાં આવ્યો હતો. પીએનડીટી જિલ્લા એડવાઈઝરી કમિટીની ૪ ડિસેમ્બરના યોજાયેલ મિટિંગમાં ઠેસીયા હોસ્પિટલ દ્વારા થયેલા ખુલાસાને ગ્રાહ્ય રાખવામાં આવ્યો ન હતો. પીએનડીટી કમિટી દ્વારા જૂનાગઢની ઠેસીયા મેટરનીટી અને ગાયનેક હોસ્પિટલની પીએનડીટી નોંધણી બે માસ માટે સસ્પેન્ડ કરવામાં આવી છે અને સોનોગ્રાફી મશીન સીલ કરવાના આદેશ થયા હતા જે સંદર્ભે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આજે ઠેસિયા મેટરનીટી હોસ્પિટલ સોનોગ્રાફી મશીનને સીલ કરવામાં આવ્યું હતું અને હોસ્પિટલની પીએનડીટી નોંધણી બે માસ માટે સસ્પેન્ડ કરવામાં આવી છે અને કોર્ટ કેસની કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ૐ વિશ્વ મંગલની ઉદઘોષણા માટે છે:પૂ.મોરારિબાપુ માનસ ભારત સ્વસ્તિક યાત્રા”નું ગાન ઓમકારેશ્વર અને ઝાંસીમ…
GUJARAT

ૐ વિશ્વ મંગલની ઉદઘોષણા માટે છે:પૂ.મોરારિબાપુ માનસ ભારત સ્વસ્તિક યાત્રા”નું ગાન ઓમકારેશ્વર અને ઝાંસીમ…

October 16, 2026
નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ
GUJARAT

નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ

October 15, 2026
“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…
GUJARAT

“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

October 15, 2026
Next Post
સગીરા ઉપર સામૂહિક બળાત્કાર ગુજારનાર ત્રણ આરોપીઓને છેલ્લા શ્વાસ સુધીની સજા | Three accused in gang ra…

સગીરા ઉપર સામૂહિક બળાત્કાર ગુજારનાર ત્રણ આરોપીઓને છેલ્લા શ્વાસ સુધીની સજા | Three accused in gang ra...

આણંદમાં નોકરી કરતી યુવતી પર સુરતના યુવકે દુષ્કર્મ ગુજારીને રૂ. 28 લાખ પડાવ્યાની ફરિયાદ | Complaint f…

આણંદમાં નોકરી કરતી યુવતી પર સુરતના યુવકે દુષ્કર્મ ગુજારીને રૂ. 28 લાખ પડાવ્યાની ફરિયાદ | Complaint f...

એક કરોડની છેતરપિંડી આચરનાર અમદાવાદનો શખ્સ ગિરફ્તાર | Ahmedabad man arrested for committing fraud of …

એક કરોડની છેતરપિંડી આચરનાર અમદાવાદનો શખ્સ ગિરફ્તાર | Ahmedabad man arrested for committing fraud of ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે કાર્યવાહી, સસ્પેન્ડ કરાયેલા 4 અધિકારીઓની મિલકત ચકાસવા SITની રચના | Gambh…

ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે કાર્યવાહી, સસ્પેન્ડ કરાયેલા 4 અધિકારીઓની મિલકત ચકાસવા SITની રચના | Gambh…

1 year ago
માઢીયા ગામેથી ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો | Fake doctor caught running a clinic wi…

માઢીયા ગામેથી ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો | Fake doctor caught running a clinic wi…

1 year ago
વડોદરામાં રાત્રે કેમિકલયુક્ત દુર્ગંધથી લોકો પરેશાન : એર મોનીટરીંગ ક્વોલિટી સ્ટેશન સ્થાપવામાં વિલંબ |…

વડોદરામાં રાત્રે કેમિકલયુક્ત દુર્ગંધથી લોકો પરેશાન : એર મોનીટરીંગ ક્વોલિટી સ્ટેશન સ્થાપવામાં વિલંબ |…

1 year ago
મહિલાને પોસ્ટ મારફતે તલ્લાક આપ્યાનું કહી પતિએ બીજા લગ્ન કરી લીધા | Ewe mwan a puluweni ewe aruwen pu…

મહિલાને પોસ્ટ મારફતે તલ્લાક આપ્યાનું કહી પતિએ બીજા લગ્ન કરી લીધા | Ewe mwan a puluweni ewe aruwen pu…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News