gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

માઇક્રોસોફ્ટ ભારતમાં રૂ. 1.5 લાખ કરોડનું જંગી રોકાણ કરશે : નડેલા | Microsoft to invest Rs 1 5 lakh c…

G METRO NEWS by G METRO NEWS
December 10, 2025
in INDIA
0 0
0
માઇક્રોસોફ્ટ ભારતમાં રૂ. 1.5 લાખ કરોડનું જંગી રોકાણ કરશે : નડેલા | Microsoft to invest Rs 1 5 lakh c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પીએમ મોદીને મળી માઇક્રોસોફ્ટના સીઇઓએ જાહેરાત કરી

–  માઇક્રોસોફ્ટ અગાઉ ભારતમાં બેંગ્લુરુમાં ક્લાઉડ અને એઆઇમાં ત્રણ અબજ ડોલરનું રોકાણ કરી ચૂક્યું છે

– ગૂગલના સીઇઓ સુંદર પિચાઈ પણ પીએમ મોદીને મળીને ભારતમાં ૧૫ અબજ ડોલરના રોકાણની જાહેરાત કરી ચૂક્યા છે

નવી દિલ્હી : માઇક્રોસોફ્ટના સીઇઓ સત્ય નડેલાએ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી અને તેમણે ભારતમાં એઆઇમાં ૧૭.૫ અબજ ડોલર (૧.૫ લાખ કરોડ રુપિયા)ના રોકાણનું વચન આપ્યું છે. 

અમેરિકન કંપની માઇક્રોસોફ્ટનું એશિયામાં અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ છે. સત્ય નડેલાએ સોશિયલ મીડિયા પર એઆઈને લઈ પ્રેરણાજનક વાત માટે પીએમ મોદીનો આભાર માન્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે દેશના લક્ષ્યોનો સમર્થન આપવું, માઇક્રોસોફ્ટ ભારત એઆઈ-ફર્સ્ટના ભવિષ્ય માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રકચર, સ્કિલ્સ અને સોવરીન ક્ષમતા બનાવવામાં મદદ કરવા માટે ૧૭.૫ અબજ ડોલરના રોકાણનું વચન આપે છે. 

માઇક્રોસોફ્ટ અગાઉ બેંગ્લુરુમાં ક્લાઉડ અને એઆઈ ઇન્ફ્રાસ્ટ્રકચર પાછળ ત્રણ અબજ ડોલરનું રોકાણ કરી ચૂકી છે. તેથી નવું ૧૭.૫ અબજ ડોલર એટલે કે ૧.૫ લાખ કરોડનું રોકાણ તે સિવાયનું હશે. આ રોકાણમાં અપસ્કિલિંગ અને નવા ડેટા સેન્ટરનો સમાવેશ થાય છે. તેની સાથે કંપની ભારતમાં મોટાપાયા પર હાજરી સુનિશ્ચિત કરવાનો પ્રયત્ન કરશે.

કંપનીએ જણાવ્યું હતું કે ભારત આજે એઆઇના મોરચે મહત્ત્વના પડાવમાંથી પસાર થઈ રહ્યું છે. તેમા આગળ રહેવાની ભૂખ અને વ્યાપના આધારે તેને વ્યાખ્યાયિત કરી શકાય. ટેકનોલોજી સમાવિષ્ટ વૃદ્ધિ માટે પ્રેરકબળ બની રહી છે અને આર્થિક મોરચે ધરમૂળથી પરિવર્તન આવી રહ્યું છે ત્યારે દેશ એઆઈના મોરચે ઇમર્જિંગ ફ્રન્ટિયર તરીકે આગળ આવી શકે છે. તેથી જ અમે આગામી ચાર વર્ષમાં એશિયાનું સૌથી મોટું રોકાણ ભારતમાં કરવાની જાહેરાત કરી છે.

માઇક્રોસોફ્ટે ભારતમાં આગામી ચાર વર્ષ માટે લગભગ ૨૦ અબજ ડોલરનું રોકાણ કરવાનું નક્કી કરી રાખ્યું છે. ભારતમાં કંપની ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રકચર વિકસાવવામાં આગળ રહેવા માંગે છે. 

આ પહેલા ઓક્ટોબરમાં ગૂગલના સુંદર પિચાઈ પણ વડાપ્રધાન પીએમ મોદીને મળ્યા હતા અને આંધ્રના વિશાખાપટ્ટનમમમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું હબ સ્થાપવાના આયોજનો અંગે જણાવ્યું હતું. 

ગૂગલનું પણ ભારતમાં આ અત્યાર સુધીનું સૌથી મોટું રાકાણ છે. ગૂગલે વિશાખાપટ્ટનમમાં ડેટા સેન્ટર અને એઆઈ બેઝ સ્થાપવા માટે અદાણી જૂથ સાથે ભાગીદારી કરી છે. કંપની ભારતમાં આગામી પાંચ વર્ષમાં ૧૫ અબજ ડોલરનું રોકાણ કરવાનું આયોજન ધરાવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
રાજ રાજેશ્વરી સોસાયટીના મકાનમાંથી જુગાર રમતા 9 શખ્સ ઝડપાયા | 9 people caught gambling from Raj Rajes…

રાજ રાજેશ્વરી સોસાયટીના મકાનમાંથી જુગાર રમતા 9 શખ્સ ઝડપાયા | 9 people caught gambling from Raj Rajes...

પિસ્તોલથી ફાયરિંગ થતા માથામાં વાગતા સગીર સારવાર હેઠળ | Semirit mi nom fan tumun ren feiengauen mokur…

પિસ્તોલથી ફાયરિંગ થતા માથામાં વાગતા સગીર સારવાર હેઠળ | Semirit mi nom fan tumun ren feiengauen mokur...

ઇન્ડિગોને ફટકો, દૈનિક ફ્લાઇટ્સ પર સરકારે 10 ટકા કાપ મુક્યો | IndiGo suffers blow government cuts dai…

ઇન્ડિગોને ફટકો, દૈનિક ફ્લાઇટ્સ પર સરકારે 10 ટકા કાપ મુક્યો | IndiGo suffers blow government cuts dai...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

AC વાપરવા છતાં બિલ ઘટશે! ઉનાળામાં વીજળીની બચત કરવાની 8 બેસ્ટ ટિપ્સ | how to reduce electricity bill in summer tips

3 months ago
માછીમારોએ હજુ જોવી પડશે રાહ! આગામી 28 તારીખ સુધી દરિયા ન ખેડવાની તંત્રની સૂચના | gujarat rain foreca…

માછીમારોએ હજુ જોવી પડશે રાહ! આગામી 28 તારીખ સુધી દરિયા ન ખેડવાની તંત્રની સૂચના | gujarat rain foreca…

10 months ago
કફ સીરપમાં નશીલું પ્રવાહી મળતા મેડિકલ સ્ટોર સંચાલક સહિત પાંચ વિરુદ્ધ ગુનો નોંધાયો | FIR against 5 in…

કફ સીરપમાં નશીલું પ્રવાહી મળતા મેડિકલ સ્ટોર સંચાલક સહિત પાંચ વિરુદ્ધ ગુનો નોંધાયો | FIR against 5 in…

11 months ago
પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય, પેટ્રોલ પંપો પર ભીડ કરવાની જરૂર નથી: સરકારી સૂત્રો | Petro Diese…

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય, પેટ્રોલ પંપો પર ભીડ કરવાની જરૂર નથી: સરકારી સૂત્રો | Petro Diese…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News