gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પિસ્તોલથી ફાયરિંગ થતા માથામાં વાગતા સગીર સારવાર હેઠળ | Semirit mi nom fan tumun ren feiengauen mokur…

G METRO NEWS by G METRO NEWS
December 10, 2025
in GUJARAT
0 0
0
પિસ્તોલથી ફાયરિંગ થતા માથામાં વાગતા સગીર સારવાર હેઠળ | Semirit mi nom fan tumun ren feiengauen mokur…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, મંગળવારપિસ્તોલથી ફાયરિંગ થતા માથામાં વાગતા સગીર સારવાર હેઠળ 1 - image

નારોલમાં માતા-પિતા માટે ચેતવણીરૃપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં મજાક મજાકમાં પિસ્તોલ તાકતાં અચાનક ફાયરિંગ થતાં સગીરને માથામાં ગોળી વાગી હતી. જો કે ગોળી માથામાં ફસાઈ જતા એલ.જી. હોસ્પિટલથી વધુ સારવાર માટે સગીરને સિવિલમાં દાખલ કરાયો હતો. આ બનાવ અંગે નારોલ પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી તેઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં માતા બિમાર હોવાથી સગીર મિત્રના ઘરે ખબર કાઢવા ગયો હતો જમતા સમયે આ ઘટના બની હતી.

નારોલમાં મજાક મજાકમાં ફાયરિંગ થતાં ગોળી માથામાં ફસાતા વધુ સારવાર માટે સિવિલમાં દાખલ કરાયો પિસ્તોલ કચરામાં ફેંકી નાસી જનારા બે શખ્સો પકડાયા

વટવામાં  રહેતા અને યુવકે નારોલ પોલીસ સ્ટેશનમાં નારોલમાં રહેતા સિધ્ધાંત તથા વટવામાં રહેતા રોહિત સામે ફરિયાદ નોંધાવી છે કે  આરોપી સિધ્ધાંતની માતાને હોસ્પિટલમાં દાખલ કરી હોવાથી તેમનો સગીર પુત્ર તેના ઘરે ખબર કાઢવા માટે ગયો હતો જ્યાં તેનો બીજો મિત્ર પણ હાજર હતો ત્રણેય મોડી રાતે જમતા હતા.

આ સમયે સિધ્ધાંત તેના મિત્ર પાસેથી ગેરકાયદે દેશી  બનાવટની પિસ્તોલ લાવ્યો હતો જે પિસ્તોલ બીજા આરોપી રોહતને આપી હતી આરોપી પિસ્તોલ સગીર તરફ તાકતો હતો જેથી સગીર આવું નહી કરવા કહ્યું હતું છતાં મજાક મજાકમાં પિસ્તોલ સગીર તરફ તાકી હતી અને અચાનક ફાયરિંગ થતાં સગીરને માથા અને કાનના ભાગે ઇજા થઇ હતી જે હાલમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે કચરામાં ફેંકેલી પિસ્તોલ સાથે બન્ને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…
GUJARAT

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

August 20, 2026
ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

August 20, 2026
ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો
GUJARAT

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો

August 19, 2026
Next Post
ઇન્ડિગોને ફટકો, દૈનિક ફ્લાઇટ્સ પર સરકારે 10 ટકા કાપ મુક્યો | IndiGo suffers blow government cuts dai…

ઇન્ડિગોને ફટકો, દૈનિક ફ્લાઇટ્સ પર સરકારે 10 ટકા કાપ મુક્યો | IndiGo suffers blow government cuts dai...

વઢવાણના ખેડૂતે જામફળની ઓર્ગેનિક ખેતી કરી વર્ષે 4 લાખની આવક મેળવી | A farmer from Wadhwan earned an i…

વઢવાણના ખેડૂતે જામફળની ઓર્ગેનિક ખેતી કરી વર્ષે 4 લાખની આવક મેળવી | A farmer from Wadhwan earned an i...

‘સર’ના કામમાં અવરોધ દૂર નહીં કરાય તો અરાજક્તા સર્જાશે : સુપ્રીમ | If obstacles to ‘Sir”s’ work are …

'સર'ના કામમાં અવરોધ દૂર નહીં કરાય તો અરાજક્તા સર્જાશે : સુપ્રીમ | If obstacles to 'Sir''s' work are ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગર અને બોટાદમાંથી દારૂની 88 બોટલ ઝડપાઈ | 88 bottles of liquor seized from Bhavnagar and Botad

ભાવનગર અને બોટાદમાંથી દારૂની 88 બોટલ ઝડપાઈ | 88 bottles of liquor seized from Bhavnagar and Botad

8 months ago
સેક્ટર-૨૦ની સરકારી શાળામાં બાળકો ઝાડ નીચે અભ્યાસ કરવા મજબૂર બન્યાં | Children forced to study under …

સેક્ટર-૨૦ની સરકારી શાળામાં બાળકો ઝાડ નીચે અભ્યાસ કરવા મજબૂર બન્યાં | Children forced to study under …

1 year ago
ભારતનો GDP સાત ગણો અને વિદેશી રોકાણ 1247 ગણું વધ્યું, ગ્લોબલાઈઝેશન ઈન્ડેક્સમાં 100માંથી 90 માર્ક! | …

ભારતનો GDP સાત ગણો અને વિદેશી રોકાણ 1247 ગણું વધ્યું, ગ્લોબલાઈઝેશન ઈન્ડેક્સમાં 100માંથી 90 માર્ક! | …

1 year ago
દેશમાં ઇન્ડસ્ટ્રીયલ ડીઝલનો ભાવ 28ના વધારા સાથે રૂ.137ને પાર | Industrial diesel price in the country…

દેશમાં ઇન્ડસ્ટ્રીયલ ડીઝલનો ભાવ 28ના વધારા સાથે રૂ.137ને પાર | Industrial diesel price in the country…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News