gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં ટ્રક ચાલકે 11માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને અડફેટે લીધી, ઘટનાસ્થળે જ મોત | surat acc…

G METRO NEWS by G METRO NEWS
December 10, 2025
in GUJARAT
0 0
0
સુરતમાં ટ્રક ચાલકે 11માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને અડફેટે લીધી, ઘટનાસ્થળે જ મોત | surat acc…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Accident: સુરત જિલ્લાના અંબિકા વિસ્તારમાં બુધવારે (10 ડિસેમ્બર) એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં ધોરણ 11માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીનું કરુણ મોત નિપજ્યું છે. બેફામ ગતિએ આવતા ટ્રકે વિદ્યાર્થિનીને અડફેટે લેતા આ દુર્ઘટના બની હતી.

આ પણ વાંચોઃ વધુ એક કૌભાંડ: ગુજરાતમાં મનરેગા યોજનામાં 22 લાખ શ્રમિકો ‘નકલી’, ભ્રષ્ટ અધિકારી-એજન્ટોની મિલીભગત

માથા પર ટ્રકનું ટાયર ફરી વળતા મોત

મળતી માહિતી મુજબ, મૃતક વિદ્યાર્થિનીની ઓળખ રીયા પટેલ તરીકે થઈ છે, જે બહેડા રાયપુરી વિસ્તારની રહેવાસી છે. અંબિકા વિસ્તારમાંથી પસાર થતી વખતે બેફામ ટ્રકે રીયા પટેલને ટક્કર મારી હતી. ટ્રકનું ટાયર માથાના ભાગેથી ફરી વળતા રીયાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ ગમખ્વાર અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. વિદ્યાર્થિનીનું મોત થતાં તેના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

આ પણ વાંચોઃ ‘પ્રશ્ન નહીં ઉકેલો તો ચૂંટણીમાં જવાબ મળશે..’ અમદાવાદના ઠક્કરબાપા નગરના ધારાસભ્યને સ્થાનિકોની ચીમકી

ઘટનાની જાણ થતાં જ મહુવા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને ટ્રક ચાલક વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે અને આગળની તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…
GUJARAT

June 30, 2026
ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …

Next Post
વધુ એક કૌભાંડ: ગુજરાતમાં મનરેગા યોજનામાં 22 લાખ શ્રમિકો ‘નકલી’, ભ્રષ્ટ અધિકારી-એજન્ટોની મિલીભગત | gu…

વધુ એક કૌભાંડ: ગુજરાતમાં મનરેગા યોજનામાં 22 લાખ શ્રમિકો 'નકલી', ભ્રષ્ટ અધિકારી-એજન્ટોની મિલીભગત | gu...

‘પ્રશ્ન નહીં ઉકેલો તો ચૂંટણીમાં જવાબ મળશે..’ અમદાવાદના ઠક્કરબાપા નગરના ધારાસભ્યને સ્થાનિકોની ચીમકી |…

'પ્રશ્ન નહીં ઉકેલો તો ચૂંટણીમાં જવાબ મળશે..' અમદાવાદના ઠક્કરબાપા નગરના ધારાસભ્યને સ્થાનિકોની ચીમકી |...

બાઈકર્સ ક્લબનો ગ્રાન્ડ ફિનાલે: અમદાવાદ બન્યું ભારતના સૌથી મોટા રાઈડિંગ મિલનનું કેન્દ્ર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાંધીનગરના ઈન્દ્રોડામાં રિક્ષાચાલકની નિર્મમ હત્યા, માથાના ભાગે અત્યંત ગંભીર ઈજા; શંકાના આધારે તપાસ શ…

9 months ago
ઇલેક્ટ્રિક વ્હીકલનો રજિસ્ટ્રેશન આંક પ્રથમ જ વખત વીસ લાખને પાર | Electric vehicle registrations cross…

7 months ago
છત્તીસગઢના રાયપુરમાં સ્ટીલ પ્લાન્ટમાં મોટી દુર્ઘટના, 6 શ્રમિકોના મોતની આશંકા | steel plant accident …

પોલીસની માઠી, બગદાણા પ્રકરણમાં પોલીસ અધિકારી માથે તપાસની લટકતી તલવાર | Police hand investigation swo…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News