gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં કૌટુંબિક સંબંધ બન્યા લોહિયાળ: પત્નીને ભગાડી જનાર પિતરાઈ ભાઈની હત્યા | jamnagar man stabbed…

G METRO NEWS by G METRO NEWS
December 10, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં કૌટુંબિક સંબંધ બન્યા લોહિયાળ: પત્નીને ભગાડી જનાર પિતરાઈ ભાઈની હત્યા | jamnagar man stabbed…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Crime News: જામનગર શહેરના શંકર ટેકરી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પિતરાઈ ભાઈએ જ ભાઈ પર છરીના ઉપરાછાપરી ઘા ઝીંકીને તેની હત્યા કરી નાખી છે. આ હત્યાનું કારણ આઠ મહિના જૂની અદાવત હોવાનું પ્રાથમિક પોલીસ તપાસમાં સામે આવ્યું છે, જેમાં મૃતક યુવાન આરોપીની પત્નીને ભગાડી ગયો હતો. પોલીસે આરોપીની તાત્કાલિક ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં બની ઘટના

પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતા જીતેન્દ્ર ઉર્ફે જયલો જગદીશભાઈ ચાવડા નામના યુવાનની હત્યા કરવામાં આવી છે. આ ઘટના દિગ્વિજય પ્લોટ શેરી નંબર 54ના પાસે બની હતી. જીતેન્દ્ર જ્યારે પોતાના એક્ટિવા સ્કૂટર પર જઈ રહ્યો હતો, ત્યારે તેના પિતરાઈ ભાઈ દિલીપ રમેશભાઈ ચાવડાએ તેને રસ્તામાં રોક્યો હતો.

આરોપી દિલીપે ઉશ્કેરાઈ જઈને જીતેન્દ્ર પર છરી વડે ચાર જેટલા ઘા ઝીંકી દીધા હતા. હુમલાના કારણે જીતેન્દ્ર લોહીલુહાણ હાલતમાં ઘટનાસ્થળે જ ઢળી પડ્યો હતો અને ગંભીર ઈજાઓને કારણે તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા.

પત્નીને ભગાડી જવાની જૂની અદાવત

આ ગંભીર ગુનાની જાણ થતાં જ સિટી સી. ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં હત્યાનું ચોંકાવનારું કારણ બહાર આવ્યું હતું. મૃતક જીતેન્દ્ર ઉર્ફે જયલો આશરે આઠ મહિના પહેલા આરોપી દિલીપની પત્નીને ભગાડી ગયો હતો અને તેને પોતાના જ ઘરમાં રાખી હતી. આ વાતનું દિલીપને સખત મનદુઃખ હતું અને તેના બદલાની ભાવનાથી તેણે મોકો જોઈને જીતેન્દ્ર પર જીવલેણ હુમલો કરી હત્યાને અંજામ આપ્યો હતો.

પોલીસે આરોપીની ધરપકડ કરી

પોલીસે મૃતક જીતેન્દ્રના પિતા જગદીશભાઈ ચાવડાની ફરિયાદના આધારે આરોપી દિલીપ રમેશભાઈ ચાવડા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને તેની તાત્કાલિક અટકાયત કરી લીધી છે. હાલ પોલીસ આરોપીની સઘન પૂછપરછ કરી રહી છે અને આ હત્યામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ ચલાવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…
GUJARAT

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…

June 28, 2026
‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર
GUJARAT

‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર

June 28, 2026
ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા
GUJARAT

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

June 28, 2026
Next Post
તાજેતરમાં હડાદ પોલીસ સ્ટેશન વિસ્તારના જેલાણા ગામે ખુનનો બનાવ બનેલો જે ગુન્હાનો આરોપી પકડી પાડી ગુન્હ…

તાજેતરમાં હડાદ પોલીસ સ્ટેશન વિસ્તારના જેલાણા ગામે ખુનનો બનાવ બનેલો જે ગુન્હાનો આરોપી પકડી પાડી ગુન્હ...

કાંકરિયામાં ધોળા દિવસે લૂંટ! અપ્સરા સિનેમા પાસે વૃદ્ધ મહિલાના કાનમાંથી સોનાની બુટ્ટી ઝૂંટવાઈ | ahmed…

કાંકરિયામાં ધોળા દિવસે લૂંટ! અપ્સરા સિનેમા પાસે વૃદ્ધ મહિલાના કાનમાંથી સોનાની બુટ્ટી ઝૂંટવાઈ | ahmed...

સરકારી દાવાનું સુરસુરિયું : ખરીદ શક્તિ ઘટી, સરેરાશ માસિક ખર્ચમાં પણ આપણું રાજ્ય પાછલી હરોળે | gujara…

સરકારી દાવાનું સુરસુરિયું : ખરીદ શક્તિ ઘટી, સરેરાશ માસિક ખર્ચમાં પણ આપણું રાજ્ય પાછલી હરોળે | gujara...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટૂંક સમયમાં અમેરિકામાં કોમોડિટીના ભાવ વધશે | Commodity prices in America will rise soon

ટૂંક સમયમાં અમેરિકામાં કોમોડિટીના ભાવ વધશે | Commodity prices in America will rise soon

1 year ago
ગુજરાત નજીક અરબ સાગરમાં વાયુસેનાનું શક્તિ પ્રદર્શન, યુદ્ધાભ્યાસ માટે NOTAM જાહેર | Indian Air Force …

ગુજરાત નજીક અરબ સાગરમાં વાયુસેનાનું શક્તિ પ્રદર્શન, યુદ્ધાભ્યાસ માટે NOTAM જાહેર | Indian Air Force …

10 months ago
સાબરકાંઠામાં જીવલેણ અકસ્માત: GIDCની ફેક્ટરીમાં કામ કરતા યુવક પર લિફ્ટ પટકાતાં કમકમાટીભર્યું મોત, લાઈ…

સાબરકાંઠામાં જીવલેણ અકસ્માત: GIDCની ફેક્ટરીમાં કામ કરતા યુવક પર લિફ્ટ પટકાતાં કમકમાટીભર્યું મોત, લાઈ…

4 weeks ago
અનમોલ બિશ્નોઈને 11 દિવસની કસ્ટડીમાં મોકલાયો, NIAએ કહ્યું- ’35થી વધુ હત્યાકાંડમાં ડાયરેક્ટ કનેક્શન’ |…

અનમોલ બિશ્નોઈને 11 દિવસની કસ્ટડીમાં મોકલાયો, NIAએ કહ્યું- ’35થી વધુ હત્યાકાંડમાં ડાયરેક્ટ કનેક્શન’ |…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News