gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સરકારી દાવાનું સુરસુરિયું : ખરીદ શક્તિ ઘટી, સરેરાશ માસિક ખર્ચમાં પણ આપણું રાજ્ય પાછલી હરોળે | gujara…

G METRO NEWS by G METRO NEWS
December 10, 2025
in GUJARAT
0 0
0
સરકારી દાવાનું સુરસુરિયું : ખરીદ શક્તિ ઘટી, સરેરાશ માસિક ખર્ચમાં પણ આપણું રાજ્ય પાછલી હરોળે | gujara…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat economic ranking: સમૃદ્ધ ગુજરાતમાં માથાદીઠ આવક વધી હોવાનો સરકારે દાવો કર્યો છે. હકીકતમાં ગુજરાતમાં લોકોની ખરીદ શક્તિ ઘટી છે. સરેરાશ માસિક ખરીદ ખર્ચમાં ગુજરાત પાછલા ક્રમે રહ્યુ છે જ્યારે અન્ય રાજ્યોની સ્થિતી ઘણી સારી છે. કેન્દ્ર સરકારના રિપોર્ટના મતે, ગુજરાતમાં શહેરોમાં માસિક ખરીદ પાછળ રૂ.7175 ખર્ચાય છે જ્યારે ગામડાઓમાં રૂ.4146 ખર્ચ કરવામાં આવી રહ્યો છે. આ જોતાં માસિક ખર્ચમાં શહેરો અને ગામડાઓમાં મોટી અસમાનતા રહી છે. આ જોતાં ગુજરાતમાં લોકો ખર્ચ ઘટાડવા મજબૂર બન્યાં છે. સાથે સાથે લોકોના ખિસ્સામાં પૈસા નથી એ વાત સાચી ઠરી છે. 

ગુજરાતના શહેરોમાં માસિક ખરીદ ખર્ચ રૂ.7175 જ્યારે ગામડામાં રૂ,4146

એક પરિવાર મહિને ખોરાક, પરિવહન, દવા, શિક્ષણ, વસ્ત્રો સહિત રોજીંદી જરૂરિયાતો પર સરેરાશ ખર્ચ કરે છે. કેન્દ્ર સરકારના રિપોર્ટે પરથી લોકોની આર્થિક પરિસ્થિતીનું સાચુ પ્રતિબિંબ રજૂ થયુ છે કેમકે, રોજગાર-આવક વધે તો જ ખરીદ શક્તિ પણ વધે. ગુજરાતમાં શહેરી વિસ્તારોમાં સરેરાશ માસિક ખરીદ ખર્ચ રૂ.7175 થઇ રહ્યો છે જ્યારે ગામડામાં રૂ.4146 ખર્ચ કરાય છે. આ જોતાં શહેરો અને ગ્રામિણ વિસ્તારના ખરીદ ખર્ચ વચ્ચે મોટી અસમાનતા જોવા મળી રહી છે. એ વાત સાબિત થઇ છેકે, શહેરોની સરખામણીમાં ગામડાઓમાં લોકોની ખરીદ શક્તિ વઘુ ઘટી છે. કારમી મોઘવારી વચ્ચે લોકો રોજગારી માટે ફાંફા મારી રહ્યાં છે. સ્થિર આવક વચ્ચે ખર્ચ વધી રહ્યો છે પરિણામે આર્થિક તંગીનું ચિત્ર ઉપસ્યુ છે. 

આ તરફ, ગુજરાતની સરખામણીએ ચંદીગઢ, ગોવા, હિમાચલ પ્રદેશ, સિક્કીમ, પોડીચેરી, દિલ્હી, તામિલનાડુ સહિત અન્ય રાજ્યોની સરેરાશ માસિક ખર્ચની સ્થિતી ઘણી સારી છે.  દેશમાં શહેરી વિસ્તારની માસિક ખર્ચની દ્રષ્ટિએ ગુજરાત 23માં ક્રમે રહ્યુ છે જ્યારે ગ્રામિણ વિસ્તારની દ્રષ્ટિએ 27મા ક્રમે રહ્યુ છે. રાષ્ટ્રીય માસિક ખરીદ ખર્ચ રૂ.6996 રહ્યો છે તે જોતાં ગુજરાતના ગ્રામિણ વિસ્તારનો ખરીદ ખર્ચ ઓછો રહ્યો છે. 

રાજ્યમાં આજે લોકોની આર્થિક સુધાર માટે અનેક સરકારી યોજના અમલમાં છે તેમ છતાંય ગરીબ કુંટુબોની સંખ્યામાં ઘટાડો થઇ શક્યો નથી. આજે પણ ગુજરાતમાં મફત અનાજ પર નિર્ભર ગરીબ કુટુંબોની સંખ્યા ઘણી મોટી છે. સિમિત આવકને લીધે લોકોએ ખર્ચ પણ સિમિત કર્યો છે. આ જોતાં ગુજરાતમાં જીવન નિર્ભર કરવા સંઘર્ષ કરી રહ્યાં છે તે વાત પ્રસ્થાપિત થઇ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

राजेश राय, राजीव वर्मा, संजय पांडेय, अंबिका वाणी की हिंदी फिल्म ‘बिजली का लट्टू’ वेव्स ओटीटी पर 2 नं…
GUJARAT

राजेश राय, राजीव वर्मा, संजय पांडेय, अंबिका वाणी की हिंदी फिल्म ‘बिजली का लट्टू’ वेव्स ओटीटी पर 2 नं…

October 3, 2026
ON GANDHI JAYANTI, ABBAS–MUSTAN REINTRODUCE THE ‘3 MONKEYS’ FOR 2026 WITH A GEN-Z TWIST — ‘SAB DEKHO…
GUJARAT

ON GANDHI JAYANTI, ABBAS–MUSTAN REINTRODUCE THE ‘3 MONKEYS’ FOR 2026 WITH A GEN-Z TWIST — ‘SAB DEKHO…

October 3, 2026
गांधी जयंती पर अब्बास-मस्तान ने पेश किए 2026 के ‘3 मंकीज़’, दिखा जेन-ज़ी अंदाज़, ‘सब देखो। अपनी सुनो…
GUJARAT

गांधी जयंती पर अब्बास-मस्तान ने पेश किए 2026 के ‘3 मंकीज़’, दिखा जेन-ज़ी अंदाज़, ‘सब देखो। अपनी सुनो…

October 3, 2026
Next Post
સુભાષ બ્રિજનું નિરીક્ષણ કરવા IIT નિષ્ણાતોની ટીમ અમદાવાદ પહોંચી, AMC કમિશનરને રિપોર્ટ સોંપાશે | iit e…

સુભાષ બ્રિજનું નિરીક્ષણ કરવા IIT નિષ્ણાતોની ટીમ અમદાવાદ પહોંચી, AMC કમિશનરને રિપોર્ટ સોંપાશે | iit e...

વડોદરા શહેરમાં પીએમ તથા રાજીવ આવાસ યોજનાના આવાસોની ડ્રો દ્વારા ફાળવણી | Allotment of PM and Rajiv Aw…

વડોદરા શહેરમાં પીએમ તથા રાજીવ આવાસ યોજનાના આવાસોની ડ્રો દ્વારા ફાળવણી | Allotment of PM and Rajiv Aw...

‘વીર સાવરકર’ ઍવૉર્ડ માટે નોમિનેટ થતાં થરુર ભડક્યા, કહ્યું- મને પૂછ્યા વિના કેવી રીતે આપી શકો | shash…

'વીર સાવરકર' ઍવૉર્ડ માટે નોમિનેટ થતાં થરુર ભડક્યા, કહ્યું- મને પૂછ્યા વિના કેવી રીતે આપી શકો | shash...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત અને ઈયુ વચ્ચે અંતે ‘મધર ઓફ ઓલ ડીલ’ | The ‘Mother of All Deals’ between India and the EU is fina…

ભારત અને ઈયુ વચ્ચે અંતે ‘મધર ઓફ ઓલ ડીલ’ | The ‘Mother of All Deals’ between India and the EU is fina…

8 months ago
સાયલાના નાના હરણીયમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ | Country liquor factory busted in Sayla Nana Hariniya

સાયલાના નાના હરણીયમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ | Country liquor factory busted in Sayla Nana Hariniya

11 months ago
પ.બંગાળમાં સત્તા પરિવર્તન સાથે જ હિંસા, TMC ઓફિસ પર બુલડોઝર ફર્યું, આસનસોલમાં આગચંપી | Bengal Post P…

પ.બંગાળમાં સત્તા પરિવર્તન સાથે જ હિંસા, TMC ઓફિસ પર બુલડોઝર ફર્યું, આસનસોલમાં આગચંપી | Bengal Post P…

5 months ago
ગુજરાતના ક્લાસ 3-4ના ફિક્સ પગારદારો માટે ખુશખબર, વધારાના ચાર્જ સામે કેડર મુજબ 5-10% મળશે એલાઉન્સ | G…

ગુજરાતના ક્લાસ 3-4ના ફિક્સ પગારદારો માટે ખુશખબર, વધારાના ચાર્જ સામે કેડર મુજબ 5-10% મળશે એલાઉન્સ | G…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News