gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કમોસમી વરસાદને કારણે વડોદરામાં 72018 ખેડૂતોને 94 કરોડ વળતર મળ્યું,26210 રહી ગયા | 72018 farmers rece…

G METRO NEWS by G METRO NEWS
December 10, 2025
in GUJARAT
0 0
0
કમોસમી વરસાદને કારણે વડોદરામાં 72018 ખેડૂતોને 94 કરોડ વળતર મળ્યું,26210 રહી ગયા | 72018 farmers rece…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરા જિલ્લામાં કમોસમી વરસાદમાં ખેડૂતોેન થયેલા નુકસાનનો સર્વે પુરો થતાં રાજ્ય સરકારે કુલ ૭૨૦૧૮ ખેડૂતોને વળતરની રકમ ચૂકવી દીધી છે.જ્યારે,૨૬ હજારથી વધુ ખેડૂતો વળતરની રકમથી વંચિત રહી ગયા છે.

રાજ્યમાં ઓક્ટોબરમાં કમોસમી વરસાદે સર્જેલી તારાજીમાં વડોદરા જિલ્લો પણ બાકાત રહ્યો નહતો.વડોદરામાં ડાંગર,કેળા,કપાસ, સોયાબીન,  શાકભાજી સહિતના પાકને મોટું નુકસાન થયું હતું.તો બીજીતરફ શિયાળુ પાક લેવાનો સમય આવી જતાં ખેડૂતોએ તાકીદે મદદ મળી રહે તે માટે માગણી કરી હતી.

ખેતીવાડી સૂત્રોના કહેવા મુજબ,વડોદરા જિલ્લામાં પાંચ મદદનીશ ખેતી નિયામકના નેજા હેઠળ ૯ વિસ્તરણ અધિકારી અને ૧૦૭ ગ્રામ સેવકો સહિત ૧૪૯ જેટલી ટીમો દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો.જે દરમિયાન કુલ ૯૮૨૨૯ ખેડૂતોની અરજીઓ મળતાં તેની તપાસ કરી રાજ્ય સરકારને અહેવાલ મોકલવામાં આવ્યો હતો.

આ પૈકી ૭૨૦૧૮ ખેડૂતોને સરકારે તેમના ખાતામાં રૃ.૯૪ કરોડની  સહાય મોકલી આપી છે.પરંતુ બાકીના ૨૬૨૧૦ ખેડૂતો સહાયથી વંચિત રહ્યા છે.ખેતીવાડી અધિકારીના કહેવા મુજબ,આ ખેડૂતોને વળતર મળે તે માટે તજવીજ ચાલી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

Next Post
પ્રિયલક્ષ્મી મિલ પાસે કોર્પોરેશનના આસિ.એન્જિનિયર પર હુમલો કરનાર બે આરોપી પકડાયા | two accsed caught …

પ્રિયલક્ષ્મી મિલ પાસે કોર્પોરેશનના આસિ.એન્જિનિયર પર હુમલો કરનાર બે આરોપી પકડાયા | two accsed caught ...

ગોરવાની પરિણીતાની અંકોડીયા ગામની સીમમાં હત્યા થયેલી લાશ મળતા ચકચાર | Murdered body of Gorwani’s wife…

ગોરવાની પરિણીતાની અંકોડીયા ગામની સીમમાં હત્યા થયેલી લાશ મળતા ચકચાર | Murdered body of Gorwani's wife...

નર્મદા કાંઠાના યાત્રાધામ નારેશ્વરની આસપાસમાં મધરાતે રેતી ખનનથી લોકોમાં રોષ | Sand mining at midnight…

નર્મદા કાંઠાના યાત્રાધામ નારેશ્વરની આસપાસમાં મધરાતે રેતી ખનનથી લોકોમાં રોષ | Sand mining at midnight...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

2900 કિલો IED મટિરિયલ જપ્ત, બે ડોક્ટર સહિત 7ની ધરપકડ; કાશ્મીરમાં મોટા આતંકી કાવતરાનો પર્દાફાશ | mass…

8 months ago
નવું વહીવટી સંકુલ સેવા તીર્થ ભારતની વિકાસ યાત્રાની નવી શરૂઆત : મોદી | New administrative complex Sev…

5 months ago
રાજકોટ મહાપાલિકાની ચૂંટણીમાં લોકો નિરસ : 51.60 ટકા મતદાન | People are disappointed in Rajkot Municip…

2 months ago
જામનગરના એક અગ્રણી ઉદ્યોગપતિ સામે દુષ્કર્મની ફરિયાદ બાદ તેના જ ભાગીદારને રિવોલ્વરની અણીએ પતાવી દેવાન…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News