gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોરવાની પરિણીતાની અંકોડીયા ગામની સીમમાં હત્યા થયેલી લાશ મળતા ચકચાર | Murdered body of Gorwani’s wife…

G METRO NEWS by G METRO NEWS
December 10, 2025
in GUJARAT
0 0
0
ગોરવાની પરિણીતાની અંકોડીયા ગામની સીમમાં હત્યા થયેલી લાશ મળતા ચકચાર | Murdered body of Gorwani’s wife…
10
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.10 વડોદરા નજીક આવેલા અંકોડીયા ગામની સીમમાં ટીપી રોડ પરથી ગોરવા વિસ્તારની એક પરિણીતાની હત્યા થયેલી લાશ રહસ્યમય સંજોગોમાં મળતાં પોલીસે હવે હત્યાનો ભેદ ઉકેલવાના પ્રયાસો  હાથ ધર્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ અંકોડીયા ગામની સીમમાં ૭ મીટરના ટીપી રોડ પાસે ખુલ્લામાં એક યુવતીની લાશ પડી છે તેમજ તેના મોંઢા અને નાકમાંથી લોહીં નીકળે છે તેવી માહિતી શેરખી-બોડીકુવા ગામના દિનેશભાઇ પરમારે પોલીસને આપતા તાલુકા પોલીસનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. આશરે ૩૬ વર્ષની વયની યુવતીએ શરીર પર પંજાબી ડ્રેસ પહેર્યો  હતો તેમજ કાનમાં કડી અને ચંપલો મળ્યા હતાં. તેના શરીર પર નખ વાગ્યા હોય તેવા નિશાન પણ હતાં.

પ્રાથમિક દ્રષ્ટિએ યુવતીને ગળે ટૂંપો આપીને હત્યા કરવામાં આવી હોવાના અનુમાન સાથે પોલીસે તેની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધરતા યુવતી ગોરવા વિસ્તારમાં રહેતી અજીદા મુસ્તુફા ઇસ્માઇલ દિવાન હોવાની ઓળખ થઇ હતી. પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે અજીદા પરિણીત તેમજ તેને સંતાનમાં ૧૧ વર્ષનો પુત્ર રેહાન છે. તેને પતિ સાથે અણબનાવ થતાં છેલ્લા છ માસથી તે પિયરમાં રહેતી હતી.

ગોરવા વિસ્તારની પરિણીતાના મોત અંગે પ્રથમ અકસ્માત મોતની નોંધ બાદ પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. તેની હત્યા કોણે અને ક્યા કારણોસર કરી તે દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ
GUJARAT

October 10, 2026
Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…

KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK

Next Post
નર્મદા કાંઠાના યાત્રાધામ નારેશ્વરની આસપાસમાં મધરાતે રેતી ખનનથી લોકોમાં રોષ | Sand mining at midnight…

નર્મદા કાંઠાના યાત્રાધામ નારેશ્વરની આસપાસમાં મધરાતે રેતી ખનનથી લોકોમાં રોષ | Sand mining at midnight...

સેન્ટ્રલ યુનિ.માં પ્રો.ભટ્ટાચાર્યની ઈન્ચાર્જ વીસી તરીકે નિમણૂક | in charge vice chancellor appointed…

સેન્ટ્રલ યુનિ.માં પ્રો.ભટ્ટાચાર્યની ઈન્ચાર્જ વીસી તરીકે નિમણૂક | in charge vice chancellor appointed...

પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરનાર ગુલબાનુના પ્રેમીને શોધવા વડોદરા પોલીસના મુંબઇમાં છાપા | Vadodara…

પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરનાર ગુલબાનુના પ્રેમીને શોધવા વડોદરા પોલીસના મુંબઇમાં છાપા | Vadodara...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિન હથિયારી PSIની ભરતીની લેખિત પરીક્ષા યોજાઈ, 472 જગ્યા માટે 1,02,935 ઉમેદવારો | Written exam held f…

1 year ago
રેલવે મુસાફરોને મોટો ઝટકો! ટ્રેનમાં વધુ સામાન લઈ જવા માટે આપવો પડશે એક્સ્ટ્રા ચાર્જ, સરકારે આપી માહિ…

10 months ago
ક્રૂડ ઉંચામાં 98 ડોલર પાર કર્યા પછી ઘટયું :સોના ચાંદીમાં બે તરફી ઉછળકુદ | Crude slips after crossing…

4 months ago
બિનઅધિકૃત રીતે ખનીજની હેરાફેરી કરતા ૨૦ વાહન સહિતનો ૬.૦૮ કરોડનો મુદ્દામાલ સીઝ | 6 08 crore worth of g…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News