gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોરવા – દશામાં મંદિર સામેથી દબાણ શાખા દ્વારા વધુ 150 ઝૂંપડા તોડતા હોબાળો | Vadodara Uproar as 150 mo…

G METRO NEWS by G METRO NEWS
December 11, 2025
in GUJARAT
0 0
0
ગોરવા – દશામાં મંદિર સામેથી દબાણ શાખા દ્વારા વધુ 150 ઝૂંપડા તોડતા હોબાળો | Vadodara Uproar as 150 mo…
3
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોરવા દશામાં મંદિર સામે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નવા મકાનો બનાવવા અંગે વસાહતમાં બનેલા 350 ઝૂંપડા પૈકીના બાકી 150 ઝૂંપડા પાલિકાની દબાણ શાખા એ તોડી પાડ્યા હતા. આ કાર્યવાહીનો અનેક ઝૂંપડધારકોએ ભારે વિરોધ કર્યો હતો. પરંતુ પોલીસ ટીમે સમજાવટથી મામલો થાળે પાડતા દબાણ શાખાની કાર્યવાહી સરળ બની હતી.

ઉલ્લેખનીય છે કે શહેરના પશ્ચિમ વિસ્તાર ગોરવા ખાતે આવેલા દશામાં મંદિરની સામે છેલ્લા કેટલાય વખતથી ગેરકાયદે 350 જેટલા ઝૂંપડામાં શ્રમજીવીઓ રહેતા આવ્યા હતા. 

પરંતુ આ જગ્યાએ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નવા મકાનો બનાવવાની કાર્યવાહી શરૂ કરવાના ભાગરૂપે પાલિકા તંત્રની દબાણ શાખા પાસે મદદ માગવામાં આવી હતી અને આ તમામ 209 જેટલા ઝૂંપડા ગઈકાલે તોડી નાખયા હતા. જ્યારે બાકીના વધુ 150 ઝૂંપડા પર આજે બુલડોઝરો ફેરવી દેવાતા ભારે હોબાળો મચ્યો હતો. પાલિકાની દબાણ શાખાની ટીમ આજે સવારે સ્થાનિક પોલીસ સ્ટેશનના કાફલા સહિત એસઆરપીની ટીમ તથા ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ તથા વીજ નિગમના સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા બાકી રહેલા વધુ 150 ઝૂંપડા તોડી પાડવાની કામગીરી તત્કાળ શરૂ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
અમદાવાદના ન્યૂ રાણીપમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને મંદિરની જગ્યા મુદ્દે ઘર્ષણ, સ્થાનિકોની રામધૂન બાદ …

અમદાવાદના ન્યૂ રાણીપમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને મંદિરની જગ્યા મુદ્દે ઘર્ષણ, સ્થાનિકોની રામધૂન બાદ ...

વડોદરાના સન ફાર્મા રોડ અને રણોલી વિસ્તારમાંથી ગાંજા સાથે વધુ બે કેરિયર પકડાયા | Two more carriers ca…

વડોદરાના સન ફાર્મા રોડ અને રણોલી વિસ્તારમાંથી ગાંજા સાથે વધુ બે કેરિયર પકડાયા | Two more carriers ca...

આજવા રોડ પર નશાબાજ કાર ચાલકે બુલેટ ચાલકને ટક્કર મારી | Drunk car driver hits Bullet driver on Ajwa R…

આજવા રોડ પર નશાબાજ કાર ચાલકે બુલેટ ચાલકને ટક્કર મારી | Drunk car driver hits Bullet driver on Ajwa R...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદમાં પારસ સર્કલ પાસે પાલિકાની મિલકતમાં ગેરકાયદે બાંધકામ ખડકાયું | Illegal construction on munic…

8 months ago
ગુજરાતમાં ગન કલ્ચર : કાયદાની છટકબારીના ઉપયોગથી બીજા રાજ્યના લાઈસન્સ મેળવી ‘સીનસપાટાનો ખેલ’ | 80 perc…

1 year ago
અમદાવાદમાં 4 નવી ડબલ ડેકર AMTS બસો દોડશે: SP રિંગ રોડ, વૈષ્ણોદેવી, વસ્ત્રાલના લોકોને મળશે સુવિધા | A…

વડોદરા-કરજણ હાઇવે પર ટ્રાફિકની સમસ્યા બાદ ગોલ્ડન ચોકડી પાસે પોલીસનો સપાટોઃદબાણો તોડ્યા | Police remo…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News