gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મતદારના ફોર્મ અપલોડ કરવામાં સર્વરના ધાંધિયા ઃ બીએલઓ હેરાન | Server glitches in uploading voter forms…

G METRO NEWS by G METRO NEWS
November 21, 2025
in GUJARAT
0 0
0
મતદારના ફોર્મ અપલોડ કરવામાં સર્વરના ધાંધિયા ઃ બીએલઓ હેરાન | Server glitches in uploading voter forms…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ઘરે ઘરે ફોર્મ પહોંચાડયા બાદ ફોર્મ સ્વિકારવાના પણ થતાં
ધક્કા

ટાર્ગેટ પુરો કરવાના દબાણ અને કામગીરીના ભારણ વચ્ચે અપલોડની જટીલ અને લાંબી પ્રક્રિયાઃસહાયકો આપવા માંગ

ગાંધીનગર :  રાજ્યમાં ફરજ બજાવતા શિક્ષકો કે જેમને હાલ બીએલઓની જવાબદારી
એસઆઇઆર અંતર્ગત આપવામાં આવી છે તેમની સ્થિતિ હાલ ખુબ કફોડિ છે. ટાર્ગેટેડ કામને
કારણે તણાવ વધી રહ્યો છે તથા સતત કામગીરીનું ભારણ પણ વધી રહ્યું છે. આવી સ્થિતિ
વચ્ચે અપલોડ કરવાની કામગીરી કે પહેલેથી જટીલ છે તેમાં સર્વરના ધાંધિયા હોવાને
કારણે પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

મતદાર યાદી ચકાસણીની ખાસ ઝુંબેશ એસઆઇઆર અંતર્ગત હાલ સમગ્ર
ગુજરાતમાં ચાલી રહી છે જે અંતર્ગત મોટાભાગના ગણતરી ફોર્મ મતદારોને ઘરે ઘરે જઇને
બીએલઓ મારફતે પહોંચતા કરી દેવામાં આવ્યા છે પરંતુ હવે આ ફોર્મ ભરીને તેનું જરૃરી
મેપિંગ અથવા તો પુરાવા સાથે સ્વિકારવાના એટલે કે
,પરત લેવાની ક્રિયા ચાલી રહી છે. મતદારોમાં નિરૃત્સા હોવાને
કારણે ફોર્મ ભરવાની અને તે પરત લેવાની કામગીરી પણ બીએલઓએ ઘરે ઘરે જઇને હાલ કરવાની
ફરજ પડી રહી છે. આવી સ્થિતિમાં હવે આ ફોર્મ અપલોડની જવાબદારી બીએલઓના માથે જ છે
ત્યારે ફોર્મ એપ્લિકેશનમાં અપલોડ કરવાની પ્રક્રિયા જટીલ હોવાની સાથે લાંબી છે જેથી
બીએલઓ પહેલેથી જ આ પ્રક્રિયા માટે કોમ્પ્યુટર ઓપરેટર અથવા તો સહાયક મુકવા માટે
માંગણી કરી રહ્યા છે. તેવી સ્થિતિમાં હવે એપ્લિકેશનમાં એક જ સમયે ઘણા બધા યુઝર્સ
હોવાને કારણે સર્વરના પણ ધાંધિયા વારંવાર રહે છે. જેના કારણે અપલોડનો ગ્રાફ પણ
ઉંચો આવતો નથી તેવી સ્થિતિમાં ઉપરથી સમયમર્યાદામાં ચોક્કસાઇ પુર્વકનું કામ
માંગવામાં આવે છે જેના કારણે બીએલઓની માનસિક સ્થિતિ ઉપર અસર પડી રહી છે. ફોર્મના
અપલોડ માટે ટ્રેઇન કર્મચારીઓ અથવા સહાયક આપવામાં આવે તો કામગીરી ઝડપથી અને
ચોક્કસાઇથી થઇ શકે તેમ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
ગાંજાના મોટા જથ્થા સાથે ઝડપાયેલા આરોપીને ૧૦ વર્ષ સખત કેદની સજા | Accused caught with large quantity …

ગાંજાના મોટા જથ્થા સાથે ઝડપાયેલા આરોપીને ૧૦ વર્ષ સખત કેદની સજા | Accused caught with large quantity ...

અકોટાના મોલમાંથી 20000 નો સામાન ચોરી જતી બે મહિલા પકડાઇ | two Women caught stealing goods worth Rs 2…

અકોટાના મોલમાંથી 20000 નો સામાન ચોરી જતી બે મહિલા પકડાઇ | two Women caught stealing goods worth Rs 2...

એબીસી એકાઉન્ટ નહીં બનાવ્યું હોય તો પરિણામ જોવા નહીં મળે | students without academic credit bank acco…

એબીસી એકાઉન્ટ નહીં બનાવ્યું હોય તો પરિણામ જોવા નહીં મળે | students without academic credit bank acco...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છોટા ઉદેપુર: સૌરાષ્ટ્ર તરફ મજૂરોની જોખમી હેરાફેરી, ક્ષમતા કરતાં વધુ મુસાફરો ભરેલી 5 ગાડીઓ પોલીસે ઝડપ…

છોટા ઉદેપુર: સૌરાષ્ટ્ર તરફ મજૂરોની જોખમી હેરાફેરી, ક્ષમતા કરતાં વધુ મુસાફરો ભરેલી 5 ગાડીઓ પોલીસે ઝડપ…

4 months ago
આજથી રાજ્યવ્યાપી હેલ્મેટ ઝુંબેશ: સરકારી કર્મચારીઓ પણ પોલીસની રડારમાં, આખો મહિનો ચાલશે ડ્રાઇવ | Gujar…

આજથી રાજ્યવ્યાપી હેલ્મેટ ઝુંબેશ: સરકારી કર્મચારીઓ પણ પોલીસની રડારમાં, આખો મહિનો ચાલશે ડ્રાઇવ | Gujar…

5 months ago
છોટા ઉદેપુરમાં આમ આદમી પાર્ટીની મોટી કાર્યવાહી, કદવાલ તાલુકા પંચાયત સદસ્ય સહિત 6 કાર્યકરો સસ્પેન્ડ |…

છોટા ઉદેપુરમાં આમ આદમી પાર્ટીની મોટી કાર્યવાહી, કદવાલ તાલુકા પંચાયત સદસ્ય સહિત 6 કાર્યકરો સસ્પેન્ડ |…

3 months ago
પુત્રના લગ્નના ટેન્શનમાં રહેતી માતાએ જીવન ટૂંકાવ્યું | Mother who lives in tension of son marriage e…

પુત્રના લગ્નના ટેન્શનમાં રહેતી માતાએ જીવન ટૂંકાવ્યું | Mother who lives in tension of son marriage e…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News