gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા–કોટ્ટાયમ વચ્ચે ચાલશે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન | Weekly special train will run between Vadodar…

G METRO NEWS by G METRO NEWS
December 11, 2025
in GUJARAT
0 0
0
વડોદરા–કોટ્ટાયમ વચ્ચે ચાલશે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન | Weekly special train will run between Vadodar…
4
VIEWS
Share on FacebookShare on Twitter

પશ્ચિમ રેલ્વેએ વડોદરા અને કેરળના કોટ્ટાયમ વચ્ચે વિશેષ ભાડે સ્પેશિયલ ટ્રેન તેમજ અજમેર ખાતે યોજાનારા ઉર્સ ઉત્સવ નિમિત્તે બાંદ્રા ટર્મિનસથી અજમેર વચ્ચે ખાસ ભાડે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. 

વડોદરા – કોટ્ટાયમ  સ્પેશિયલ ટ્રેન કુલ 8 ફેરા કરશે. વડોદરા–કોટ્ટાયમ સાપ્તાહિક સ્પેશિયલ તા. 20 ડિસેમ્બરથી તા.10 જાન્યુઆરી સુધી દર શનિવારે સવારે 9:05 કલાકે વડોદરાથી રવાના થશે અને બીજા દિવસે સાંજે 7 વાગ્યે કોટ્ટાયમ પહોંચશે. જ્યારે પરત ફરતી  કોટ્ટાયમ–વડોદરા સાપ્તાહિક સ્પેશિયલ તા. 21 ડિસેમ્બરથી તા.11 જાન્યુઆરી સુધી દર રવિવારે રાત્રે 9 કલાકે કોટ્ટાયમથી નીકળીને ત્રીજા દિવસે સવારે 6 વાગ્યે વડોદરા પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં સૂરત, વાપી, વસઈ રોડ, પનવેલ, રત્નાગીરી, કણકવલી, મડગાંવ સહિત 35થી વધુ મહત્વના સ્ટેશનો પર રોકાશે. 

બાંદ્રા ટર્મિનસ-અજમેર ટ્રેન બે ફેરા કરશે. બાંદ્રા ટર્મિનસ–અજમેર સુપરફાસ્ટ સ્પેશિયલ તા. 24 ડિસેમ્બર બુધવારે બપોરે 12:15 કલાકે બાંદ્રા ટર્મિનસથી પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 6:15 વાગ્યે અજમેર પહોંચશે. પરત ફરતી અજમેર–બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ તા.25 ડિસેમ્બર ગુરુવારે સવારે 11:40 કલાકે અજમેરથી પ્રસ્થાન કરીને બીજા દિવસે સવારે 4:20 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પર પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં બોરિવલી, પાલઘર, વાપી, વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, સાબરમતી, રાણી, મારવાડ વગેરે સ્ટેશનો પર રોકાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

10 વર્ષીય બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર 21 વર્ષીય આરોપીને આજીવન કેદ | 21 year old accused …
GUJARAT

10 વર્ષીય બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર 21 વર્ષીય આરોપીને આજીવન કેદ | 21 year old accused …

May 30, 2026
મહારાષ્ટ્રથી બાળકો સાથે વડોદરાના ખુલ્લા મકાનોમાં ચોરી કરતી મહિલા ગેંગ પકડાઈ | Gang of women from Mah…
GUJARAT

મહારાષ્ટ્રથી બાળકો સાથે વડોદરાના ખુલ્લા મકાનોમાં ચોરી કરતી મહિલા ગેંગ પકડાઈ | Gang of women from Mah…

May 30, 2026
CCTV: અમદાવાદમાં મોબાઇલમાં વ્યસ્ત કર્મચારીની બેગમાંથી નોટોના બંડલ સેરવી ગઠિયો ફરાર! ચોંકાવનારો વીડિય…
GUJARAT

CCTV: અમદાવાદમાં મોબાઇલમાં વ્યસ્ત કર્મચારીની બેગમાંથી નોટોના બંડલ સેરવી ગઠિયો ફરાર! ચોંકાવનારો વીડિય…

May 30, 2026
Next Post
જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રાત્રિના ઠંડીના માહોલમાં એક તસ્કર સ્કુટરની ચોરી કરીને લઈ જતાં કેમેરામ…

જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રાત્રિના ઠંડીના માહોલમાં એક તસ્કર સ્કુટરની ચોરી કરીને લઈ જતાં કેમેરામ...

દક્ષિણ ગુજરાતના ઈકોનોમિક માસ્ટર પ્લાનની કામગીરી સુરત પાલિકા કમિશનર સંભાળશે | Surat Municipal Commiss…

દક્ષિણ ગુજરાતના ઈકોનોમિક માસ્ટર પ્લાનની કામગીરી સુરત પાલિકા કમિશનર સંભાળશે | Surat Municipal Commiss...

ONGC સાથે 67 લાખની છેતરપિંડી: 14 વર્ષ બાદ ચુકાદો, આરોપીઓને ત્રણ વર્ષની કેદ અને 30 હજારનો દંડ | ONGC …

ONGC સાથે 67 લાખની છેતરપિંડી: 14 વર્ષ બાદ ચુકાદો, આરોપીઓને ત્રણ વર્ષની કેદ અને 30 હજારનો દંડ | ONGC ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફોરએવર મિસેજ ઈન્ડિયા ગ્રાન્ડ ફિનાલે સીઝન 6ના ઓડિશનની શરૂઆત થઈ

ફોરએવર મિસેજ ઈન્ડિયા ગ્રાન્ડ ફિનાલે સીઝન 6ના ઓડિશનની શરૂઆત થઈ

4 months ago
સુપ્રીમ કોર્ટ પહોંચ્યો પ.બંગાળ Vs ઈડી વિવાદ: મમતા સરકારે કેવિએટ પિટિશન દાખલ કરી, હવે એજન્સી પણ મેદાન…

સુપ્રીમ કોર્ટ પહોંચ્યો પ.બંગાળ Vs ઈડી વિવાદ: મમતા સરકારે કેવિએટ પિટિશન દાખલ કરી, હવે એજન્સી પણ મેદાન…

5 months ago
ગુજસીટોકના વોન્ટેડ આરોપીને પોલીસે ડ્રોનની મદદથી ટ્રેસ કરી ઝડપી લીધો | Police trace and arrest wanted…

ગુજસીટોકના વોન્ટેડ આરોપીને પોલીસે ડ્રોનની મદદથી ટ્રેસ કરી ઝડપી લીધો | Police trace and arrest wanted…

2 months ago
અમદાવાદની વાવમાં જળ સંકટ: પ્રાચીન વારસામાં પાણીના બદલે ગંદકી, વિશ્વ જળ દિવસે તંત્રની પોલ ખુલી | Ahme…

અમદાવાદની વાવમાં જળ સંકટ: પ્રાચીન વારસામાં પાણીના બદલે ગંદકી, વિશ્વ જળ દિવસે તંત્રની પોલ ખુલી | Ahme…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News