gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO : નોઈડાની હોટલમાં ભયાનક વિસ્ફોટ, જીવ બચાવવા લોકો ધાબા પર ચઢી ગયા | Uttar Pradesh : Noida Hotel…

G METRO NEWS by G METRO NEWS
April 20, 2025
in INDIA
0 0
0
VIDEO : નોઈડાની હોટલમાં ભયાનક વિસ્ફોટ, જીવ બચાવવા લોકો ધાબા પર ચઢી ગયા | Uttar Pradesh : Noida Hotel…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Uttar Pradesh News : ઉત્તર પ્રદેશના નોઈડામાં એક હોટલમાં ભયાનક વિસ્ફોટ થતા હડકંપ મચી ગયોછે. વિસ્ફોટ બાદ હોટલમાં ભીષણ આગ લાગતા લોકો જીવ બચાવવા ધાબા પર ચઢી ગયા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ગઈ છે. ટીમે તમામ લોકોને હેમખેમ બચાવવાની સાથે આગ પર પણ કાબુ મેળવી લીધો છે. મળતા અહેવાલો મુજબ પ્રાથમિક તપાસમાં એસીમાં વિસ્ફોટ થયા બાદ હોટલમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે.

હાઈડ્રોલિક વાહનથી લોકોના જીવ બચાવાયા

સીએફઓ પ્રદીપ કુમાર ચૌબેએ કહ્યું કે, અમને સેક્ટર-46ના બી બ્લોક સ્થિત સ્વાસ્તિક ઓમ હોટલમાં આગ લાગી હોવાની સૂચના મળી હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડના ચાર વાહનો અને હાઈડ્રોલિક વાહનને ઘટનાસ્થળે મોકલાયા હતા. ટીમ પહોંચી ત્યારે બીજા માળે આવેલી હોટલના એક રૂમમાં આગ લાગી હતી. ભીષણ આગના કારણે લોકો જીવ બચાવવા માટે ધાબા તરફ ભાગ્યા હતા. આમાંથી મોટાભાગના કર્મચારીઓ હતા. વિભાગની એક ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે, જ્યારે બીજી ટીમે જીવ બચાવવા ધાબા પર ભાગેલા તમામને બચાવી લીધા છે.

આ પણ વાંચો : દેશના સૈન્યદળોમાં સર્જાઈ છે હેલિકોપ્ટર કટોકટી, ‘ચેતક’ અને ‘ચિત્તા’ પછી હવે ‘ધ્રુવ’ની ઉડાન બંધ

એસીમાં વિસ્ફોટથી આગ લાગી

ફાયર બ્રિગેડના કર્મચારીઓએ પાણીનો મારો કરી 20 મિનિટમાં આગ પર કાબુ મેળવી લીધો છે. ફાયર બ્રિગેડના વધુ ત્રણ વાહનોને પણ ઘટનાસ્થળે હાજર રખાયા હતા.  સીએફઓએ કહ્યું કે, પ્રાથમિક તપાસ મુજબ એસીમાં વિસ્ફોટ થયા બાદ આગ લાગી હતી.

આ પણ વાંચો : નેપાળમાં ફરી બબાલ, દેશને હિન્દુ રાષ્ટ્ર અને રાજાશાહી જાહેર કરવા હજારો સમર્થકો PM આવાસ પહોંચ્યા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
‘યુપીમાં 2027ની ચૂંટણી ‘INDIA’ ગઠબંધન સાથે લડીશું’, અખિલેશ યાદવની મોટી જાહેરાત | Samajwadi party akh…

'યુપીમાં 2027ની ચૂંટણી 'INDIA' ગઠબંધન સાથે લડીશું', અખિલેશ યાદવની મોટી જાહેરાત | Samajwadi party akh...

કર્ણાટકના પૂર્વ DGPની હત્યાથી હડકંપ, પત્ની પર જ શંકાની સોય, તપાસ શરૂ | Retired Karnataka DGP Om Prak…

કર્ણાટકના પૂર્વ DGPની હત્યાથી હડકંપ, પત્ની પર જ શંકાની સોય, તપાસ શરૂ | Retired Karnataka DGP Om Prak...

નિશિકાંત દુબેના નિવેદન પર દિગ્વિજય સિંહનો મોટો દાવો, કહ્યું- ‘મંત્રી બનવા માટે હિન્દુ-મુસ્લિમ’ | con…

નિશિકાંત દુબેના નિવેદન પર દિગ્વિજય સિંહનો મોટો દાવો, કહ્યું- 'મંત્રી બનવા માટે હિન્દુ-મુસ્લિમ' | con...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરકાર ઇલેક્ટ્રિકલ ઉપકરણો માટે QCO મુલતવી રાખે તેવી વકી | Government may postpone QCO for electrical …

1 year ago
સરકારી પરીક્ષાની તૈયારી કરનારા માટે બજેટમાં બે એલાન, કુલ 4500 નવી જગ્યાઓ ઉભી કરાશે | Gujarat Budget …

5 months ago
શુરવીરોની ભૂમિ એવા હળવદનો આજે 539 મો સ્થાપના દિવસ | Today is the 539th foundation day of Halvad the …

બેન્ક ફ્રોડ કેસમાં અનિલ અંબાણી ગ્રૂપની સાણંદની જમીન સહિત ₹3,034 કરોડની સંપત્તિ જપ્ત | Anil Ambani in…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News