
– ઈન્ડિગો કટોકટી : 10મા દિવસે બેંગ્લુરુમાંથી 60 ફ્લાઈટ રદ
– ઈન્ડિગો 3 થી 5 ડિસે. વચ્ચે અસરગ્રસ્ત પ્રવાસીઓને વધારાનું 10 હજારનું વળતર અને વાઉચર્સ આપશે
નવી દિલ્હી : દેશના વિવિધ એરપોર્ટ્સ પર ઓપરેશનલ કટોકટીના કારણે લાખો પ્રવાસીઓ પરેશાન થયા હતા. ઈન્ડિગો કટોકટીના પગલે હવે ડીજીસીએએ કોઈપણ ફ્લાઈટમાં ૧૫ મિનિટનો પણ વિલંબ થશે તો તુરંત તપાસ કરવાના આદેશ આપ્યો છે. બીજીબાજુ ઈન્ડિગોએ ગુરુવારે અસરગ્રસ્ત પ્રત્યેક પ્રવાસીઓને રૂ.










