gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

BIG NEWS | ચાંદીની પહેલીવાર રૂ. 2 લાખને પાર, સોનું પણ ચમક્યું! જાણો લેટેસ્ટ રેટ | One Kg Of Silver C…

G METRO NEWS by G METRO NEWS
December 12, 2025
in Business
0 0
0
BIG NEWS | ચાંદીની પહેલીવાર રૂ. 2 લાખને પાર, સોનું પણ ચમક્યું! જાણો લેટેસ્ટ રેટ | One Kg Of Silver C…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gold and Silver Price News : દેશના કોમોડિટી એક્સચેન્જ પર સોના અને ચાંદીની કિંમતમાં નવો રેકોર્ડ નોંધાયો છે. પ્રતિ કિલો ચાંદીના કિંમત 12 ડિસેમ્બરે રૂ. બે લાખને પાર થઈને રૂ. 2,00,362 સુધી પહોંચી ગઈ હતી, જે નવો ઑલ ટાઈમ હાઈ રેકોર્ડ છે. 

માઈક્રોસોફ્ટને પછાડીને પાંચમી સૌથી મોટી એસેટ 

આજે ચાંદી એમસીએક્સ પર રૂ. 1,984ના ઘટાડા સાથે પ્રતિ કિલો રૂ. 1,96,958 ભાવે સાથે ખૂલી હતી, પરંતુ બાદમાં તેમાં તેજી જોવા મળી  હતી. આ સાથે ચાંદી માઈક્રોસોફ્ટને પછાડીને દુનિયાની પાંચમી સૌથી મોટી એસેટ બની ગઈ છે. આમ, એક જ સપ્તાહમાં ચાંદીના ભાવમાં રૂ. 17,000નો વધારો નોંધાયો છે. 

ડિસેમ્બરમાં ચાંદીના ભાવમાં 25,381 રૂપિયાનો વધારો

નવેમ્બરના છેલ્લા કારોબારના દિવસે ચાંદીનો ભાવ 1,74,981 રૂપિયા નોંધાયો હતો. એ રીતે જોઈએ તો ડિસેમ્બરમાં આજની તારીખ સુધીમાં ચાંદીનો ભાવ પ્રતિ કિલો રૂ. 25,381 સુધી પહોંચી ગયો છે. 

આ પણ વાંચો : સુપરપાવર દેશોનું અલગ ગ્રુપ! ભારત અને ચીન સહિત આ 5 પાર્ટનર, જાણો ટ્રમ્પનો નવો ‘C5’ પ્લાન

સોનાની કિંમતમાં પણ રેકોર્ડબ્રેક વધારો 

આ સાથે સોનાએ પણ નવા રેકોર્ડ બનાવ્યા છે. એમસીએક્સના આંકડા પ્રમાણે, સોનાના ભાવ રૂ. 1,642ના વધારા સાથે રૂ. 1,34,111 સુધી પહોંચી ગયા છે. સોનામાં પણ 17 ઓક્ટોબર પછી પહેલીવાર રેકોર્ડબ્રેક વધારો નોંધાયો છે. આજે સવારે સોનું સામાન્ય ઘટાડા સાથે રૂ. 1,32,442ના ભાવ સાથે ખૂલ્યું હતું અને બાદમાં રૂ. 1,32,469 પર બંધ થયું હતું. ડિસેમ્બરમાં સોનાના ભાવમાં રૂ. 3,649નો વધારો જોવા મળ્યો છે.

ચાંદીની ભાવો ઉછળવાનું કારણ

જાણકારોનું કહેવું છે કે, અમેરિકન ફેડરલ બેંક દ્વારા વ્યાજદરમાં ઘટાડો કર્યો છે, જ્યારે સોના-ચાંદીની જેટલી માંગ છે, તેટલો પુરવઠો મળી રહ્યો નથી. આ ઉપરાંત અમેરિકાએ મેક્સિકો પર 50 ટકા ટેરિફ ઝીંકી દીધો છે. આ કારણોસર સોના-ચાંદીના ભાવમાં ધરખમ ઉછાળો થયો છે. રિપોર્ટ મુજબ ચાંદીના ભાવ વર્ષ 2026ના પ્રથમ છ મહિનાની અંદર રૂ. 2.50 લાખ સુધી પહોંચવાનો અંદાજ છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
VIDEO: અમદાવાદના 16 ઓવરબ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકાશે, હાઇટ બેરિયર લગાવાશે | AMC to ban heav…

VIDEO: અમદાવાદના 16 ઓવરબ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકાશે, હાઇટ બેરિયર લગાવાશે | AMC to ban heav...

VIDEO : મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં ડીઝલ ભરેલા ટેન્કરમાં પ્રચંડ વિસ્ફોટ, આખા રોડ પર ફેલાઈ આગ | Mahara…

VIDEO : મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં ડીઝલ ભરેલા ટેન્કરમાં પ્રચંડ વિસ્ફોટ, આખા રોડ પર ફેલાઈ આગ | Mahara...

ટેરિફ વિવાદ વચ્ચે ભારતનો મોટો નિર્ણય : ચીની પ્રોફેશનલ્સને આપશે ‘ફટાફટ વિઝા’ | India Speeds Up Visa C…

ટેરિફ વિવાદ વચ્ચે ભારતનો મોટો નિર્ણય : ચીની પ્રોફેશનલ્સને આપશે 'ફટાફટ વિઝા' | India Speeds Up Visa C...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘સરપંચ પતિ’ પ્રથા મુદ્દે NHRCની લાલ આંખ: ગુજરાત સહિત 34 રાજ્યને સમન્સ, જેલની હવા પણ ખાવી પડશે | Panc…

‘સરપંચ પતિ’ પ્રથા મુદ્દે NHRCની લાલ આંખ: ગુજરાત સહિત 34 રાજ્યને સમન્સ, જેલની હવા પણ ખાવી પડશે | Panc…

6 months ago
તેજપ્રતાપની પાર્ટીના ઉમેદવારોનો અનોખો અંદાજ, કોઈ ભેંસ પર તો કોઈ હાથકડીમાં ઉમેદવારી નોંધાવા પહોંચ્યું…

તેજપ્રતાપની પાર્ટીના ઉમેદવારોનો અનોખો અંદાજ, કોઈ ભેંસ પર તો કોઈ હાથકડીમાં ઉમેદવારી નોંધાવા પહોંચ્યું…

8 months ago
યુનિ.ના કોમ્પ્યુટર સેન્ટરના ભાવિ સામે પ્રશ્નાર્થ, કર્મચારીઓના પગારના ફાંફા પડશે | question mark over…

યુનિ.ના કોમ્પ્યુટર સેન્ટરના ભાવિ સામે પ્રશ્નાર્થ, કર્મચારીઓના પગારના ફાંફા પડશે | question mark over…

11 months ago
35 વર્ષ બાદ પહેલી વખત આખું કાશ્મીર બંધ, આતંકી હુમલા બાદ જમ્મુ-કાશ્મીરમાં જનતાનો પ્રચંડ વિરોધ, લોકો ર…

35 વર્ષ બાદ પહેલી વખત આખું કાશ્મીર બંધ, આતંકી હુમલા બાદ જમ્મુ-કાશ્મીરમાં જનતાનો પ્રચંડ વિરોધ, લોકો ર…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News