gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘2 કરોડ કા બંદોબસ્ત કરો…’, ગુજરાતી દંપતિ અને 3 વર્ષની પુત્રી લીબિયામાં બંધક, પરિવારજનો પાસે ખંડણી …

G METRO NEWS by G METRO NEWS
December 12, 2025
in GUJARAT
0 0
0
‘2 કરોડ કા બંદોબસ્ત કરો…’, ગુજરાતી દંપતિ અને 3 વર્ષની પુત્રી લીબિયામાં બંધક, પરિવારજનો પાસે ખંડણી …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarati Family stuck in Libya: દુબઈથી યુરોપ જવા નીકળેલો ગુજરાતી પરિવાર લીબિયામાં ફસાયો છે. મહેસાણા જિલ્લાના બદલપુરા (મેઉ)  ગામના પતિ-પત્ની સહિત તેમની 3 વર્ષની પુત્રી ગત 1 ડિસેમ્બરના રોજ દુબઈથી પોર્ટુગલ જવા માટે નિકળ્યા હતા. પરંતુ એજન્ટોએ પરિવારને છેતરીને યુરોપના બદલે લીબિયા મોકલી દીધો હતો. જ્યાં આ પરિવારનું અપહરણ કરીને એંકાત સ્થળે લઈ જઈને બંધક બનાવાયો હોવાના સમાચાર મળી રહ્યા છે. ત્યારબાદ આ લીબિયામાં ફસાયેલા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. 4થી ડિસેમ્બરના રોજ પરિવારને છોડાવવા માટે 2 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. પરિવારજનોને અપહરણ કરનારાઓ દ્વારા વોટ્સએપ પર મેસેજ કરાયો છે કે, ‘2 કરોડ કા બંદોબસ્ત કરો, આપકી ફેમિલી હમારે પાસ હે.’ આ ઘટનાની જાણ થતા જ બંધકના પરિવારજનોએ સમગ્ર મામલે મહેસાણા કલેક્ટર જોડે મદદ માગી હતી.

રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાસે મદદની માગ

મળતી માહિતી અનુસાર, ચાવડા કિસ્મતસિંહ ભરતસિંહ, ચાવડા હીનાબેન કિસ્મતસિંહ અને ત્રણ વર્ષની પુત્રી દેવાંશીને બંધક બનાવાયા છે. ત્યારે હવે ડરેલા પરિવારજનોએ તાત્કાલિક મહેસાણા કલેક્ટર કચેરીએ આ અંગે લેખિતમાં રજૂઆત કરી છે. દંપતિ અને બાળકી હેમખેમ પરત ફરે તેવી પરિવાની માંગ છે. આ સમગ્ર મામલે મહેસાણા કલેક્ટરે કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે. તેમણે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર પાસે તાત્કાલિક મદદની માંગ કરી છે. જોકે, સાંસદ મયંક પટેલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી. ત્યારે હવે વિદેશ મંત્રાલયના સંપર્કમાં રહીને પરિવારને સુરક્ષિત ભારત પરત લાવવાના પ્રયાસો શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે.

'2 કરોડ કા બંદોબસ્ત કરો...', ગુજરાતી દંપતિ અને 3 વર્ષની પુત્રી લીબિયામાં બંધક, પરિવારજનો પાસે ખંડણી મંગાઈ 2 - image

અપહરણ કરનારા લોકો પાકિસ્તાની હોવાનો પરિવારજનોનો દાવો

આ વચ્ચે હવે પરિવારજનોએ મોટો દાવો કરતા કહ્યું કે, અપહરણ કરનારા લોકો પાકિસ્તાની હતા અને તેઓ ઉર્દુ ભાષામાં વાત કરતા હતા. આ સાથે પીડિત પરિવારે સમગ્ર ષડયંત્રમાં મહેતા હર્ષિત કમલેશભાઈ નામના એક વ્યક્તિની સંડોવણી હોવાનો પણ આક્ષેપ કર્યો છે. પરિવારે વિનંતી કરી છે કે વિદેશમાં ફસાયેલા આ પરિવારને કોઈ પણ ભોગે હેમખેમ પરત લાવવામાં આવે.

પરિવારજનો પાસે 2 કરોડની ખંડણીની માંગ

શરૂઆતમાં અપહરણ કરનારાઓએ 54,000 ડોલરની ખંડણીની માંગ કરી હતી. ત્યારબાદ આ ષડયંત્રમાં સંડોવાયેલા દુબઈના એજન્ટો દ્વારા આ પરિવારને મુક્ત કરવા માટે હવે રૂપિયા 2 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કચ્છ: કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની ગારમેન્ટ કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે | kutch …
GUJARAT

કચ્છ: કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની ગારમેન્ટ કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે | kutch …

March 25, 2026
છોટા ઉદેપુર: સગર્ભા મહિલાઓને પડતી તકલીફ નસવાડી તંત્રને દેખાઈ, અધિકારીએ ડબ્બા ગામની લીધી મુલાકાત | Ch…
GUJARAT

છોટા ઉદેપુર: સગર્ભા મહિલાઓને પડતી તકલીફ નસવાડી તંત્રને દેખાઈ, અધિકારીએ ડબ્બા ગામની લીધી મુલાકાત | Ch…

March 25, 2026
‘વેરા બિલ મોડા મોકલ્યા ને વ્યાજ પણ વસૂલ્યું’: ગાંધીનગર મનપાની ઉઘાડી લૂંટ સામે રહીશોમાં આક્રોશ | Gand…
GUJARAT

‘વેરા બિલ મોડા મોકલ્યા ને વ્યાજ પણ વસૂલ્યું’: ગાંધીનગર મનપાની ઉઘાડી લૂંટ સામે રહીશોમાં આક્રોશ | Gand…

March 25, 2026
Next Post
વલસાડ: પારડીમાં પુત્રની હત્યા કેસમાં પિતાને આજીવન કેદ, વૃક્ષના પૈસા ન આપવા બદલ કુહાડીના ઘા ઝીંકી દીધ…

વલસાડ: પારડીમાં પુત્રની હત્યા કેસમાં પિતાને આજીવન કેદ, વૃક્ષના પૈસા ન આપવા બદલ કુહાડીના ઘા ઝીંકી દીધ...

સુરેન્દ્રનગર: બિનવારસી પડેલી કાર ખોલી તો દારુનો જથ્થો મળ્યો, 31મી ડિસેમ્બરની ઉજવણી માટે લવાયો હોવાની…

સુરેન્દ્રનગર: બિનવારસી પડેલી કાર ખોલી તો દારુનો જથ્થો મળ્યો, 31મી ડિસેમ્બરની ઉજવણી માટે લવાયો હોવાની...

બાંગ્લાદેશમાં રાજકીય ચક્રવાતનાં એંધાણ : આવામી લીગ પૂર્વગ્રહ ભરી ચૂંટણી સ્વીકારવા તૈયાર નથી | Politic…

બાંગ્લાદેશમાં રાજકીય ચક્રવાતનાં એંધાણ : આવામી લીગ પૂર્વગ્રહ ભરી ચૂંટણી સ્વીકારવા તૈયાર નથી | Politic...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: ગુજરાત માટે સારા સમાચાર, MPના ડેમ ઓવરફ્લો થતા નર્મદા ડેમમાં થશે પાણીની આવક, કેચમેન્ટ વિસ્તારમ…

VIDEO: ગુજરાત માટે સારા સમાચાર, MPના ડેમ ઓવરફ્લો થતા નર્મદા ડેમમાં થશે પાણીની આવક, કેચમેન્ટ વિસ્તારમ…

8 months ago
ધ્રાંગધ્રામાં ખાનગી સ્કૂલ પાસે ખુલ્લું ટ્રાન્સફોર્મરથી દુર્ઘટનાનો થવાનો ભય | Danger of accident due …

ધ્રાંગધ્રામાં ખાનગી સ્કૂલ પાસે ખુલ્લું ટ્રાન્સફોર્મરથી દુર્ઘટનાનો થવાનો ભય | Danger of accident due …

1 week ago
ગ્રામ્ય એલસીબી દરોડો પાડી રોકડ, મોબાઇલ સહિત રૂ. 73 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો | Rural LCB raided an…

ગ્રામ્ય એલસીબી દરોડો પાડી રોકડ, મોબાઇલ સહિત રૂ. 73 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો | Rural LCB raided an…

5 months ago
અધિકારીઓના નામે કસ્ટમ્સ હાઉસ એજન્ટ્સ પૈસા માગે તો અમે જવાબદાર નથી | Customs officers adviced to stay…

અધિકારીઓના નામે કસ્ટમ્સ હાઉસ એજન્ટ્સ પૈસા માગે તો અમે જવાબદાર નથી | Customs officers adviced to stay…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News