gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગેરકાયદેસર રેતી લઈ જતા ૭ ડમ્પર પકડાયા, ૨.૧૦ કરોડનો મુદ્દામાલ જપ્ત | 7 dumpers caught carrying illega…

G METRO NEWS by G METRO NEWS
December 12, 2025
in GUJARAT
0 0
0
ગેરકાયદેસર રેતી લઈ જતા ૭ ડમ્પર પકડાયા, ૨.૧૦ કરોડનો મુદ્દામાલ જપ્ત | 7 dumpers caught carrying illega…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર જિલ્લામાં રેત માફિયાઓ સામે તંત્રની ડ્રાઇવ

પીપળજ, ઉવારસદ અને ગાંધીનગરમાં ભૂસ્તર વિભાગની કાર્યવાહી ઃ ડમ્પર માલિકો પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લામાં ગેરકાયદેસર રીતે રેતી ચોરી જતા તત્વો
સામે તંત્ર દ્વારા ખાસ ડ્રાઈવ શરૃ કરવામાં આવી છે. જે અંતર્ગત છેલ્લા બે દિવસમાં
ભૂસ્તર વિભાગ દ્વારા ૭ જેટલા ડમ્પર જપ્ત કરીને ૨.૧૦ કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં
આવ્યો હતો. આ ડમ્પર માલિકો પાસેથી દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે.

તાજેતરમાં જ કલોલ ખાતે ગેરકાયદેસર રીતે રેતી ચોરી જતા
ડમ્પરને પકડનાર મહિલા અધિકારી ઉપર હુમલો કરવાની ઘટના બહાર આવી હતી. જેના પગલે
જિલ્લા કલેકટર મેહુલ દવે દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર રીતે રેતી ચોરી જતાં માફીઆઓ
સામે કડક સાથે કાર્યવાહી કરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. જેથી મદદની ભૂસ્તરશાી
પ્રણવ સિંહની સૂચનાને પગલે છેલ્લા બે દિવસથી ગાંધીનગર જિલ્લાના અલગ-અલગ વિસ્તારમાં
ભૂસ્તર વિભાગ દ્વારા તપાસ ઝુંબેશ શરૃ કરવામાં આવી છે. ખાસ કરીને રાત્રિના સમયે
ભૂસ્તર વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાએ જઈને વાહન ચેકિંગ કરીને ગેરકાયદેસર રીતે રેતી
લઈ જતા ડમ્પરોને પકડવામાં આવી રહ્યા છે. જેમાં ગાંધીનગર તાલુકાના પેથાપુર મહુડી
હાઇવે ઉપર આવેલા પીપળજ ગામ પાસેથી તેમજ ઉવારસદ સર્કલ પાસેથી ડમ્પર પકડી લેવામાં
આવ્યા હતા. આ ઉપરાંત ગાંધીનગર શહેરના સેક્ટર ૨૬ અને ૨૭ પાસેથી પણ ગેરકાયદેસર રીતે
રહેતી લઈ જતા ડમ્પર પકડવામાં આવ્યા હતા. બે દિવસ દરમિયાન ૭ જેટલા ડમ્પર કબજે કરીને
કુલ ૨.૧૦ કરોડ રૃપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો તેમજ તેના માલિકો પાસેથી
દંડ પણ વસૂલ કરવામાં આવ્યો હતો. આગામી દિવસમાં પણ તંત્ર દ્વારા આ કાર્યવાહી ચાલુ
રાખવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધંધુકાના જીંજર ગામના વૃદ્ધ પર જીવલેણ હુમલો | Fatal attack on elderly man from Jinjar village of Dhan…
GUJARAT

May 22, 2026
શહેરને વધુ સ્વચ્છ બનાવવા ડોગ-બર્ડ ફીડિંગ માટે ૨૭૫થી વધુ સ્પોટ,ગમે ત્યાં ખવડાવી નહીં શકાય | make the …

ફોરેસ્ટર અને બીટગાર્ડ સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો | Crime registered against five people inclu…

Next Post
ભારતે ચીનના પ્રોફેશનલ્સ માટે બિઝનેસ વિઝાની પ્રક્રિયા ઝડપી કરી

વીમા ક્ષેત્રમાં 100 ટકા એફડીઆઇને મંજૂરી, સંસદમાં બિલ રજુ કરાશે

વીમા ક્ષેત્રમાં 100 ટકા એફડીઆઇને મંજૂરી, સંસદમાં બિલ રજુ કરાશે | 100% FDI approved in insurance sect…

વીમા ક્ષેત્રમાં 100 ટકા એફડીઆઇને મંજૂરી, સંસદમાં બિલ રજુ કરાશે | 100% FDI approved in insurance sect...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટમાં ઝડપાયા હાઈટેક ગંજીપાના: કોણ જીતશે તેની પહેલેથી ખબર પડી જાય, લેન્સથી હરીફના પત્તા જોઈ શકાય …

10 months ago
કેન્સરની સારવાર માટે ડ્રગ ડિલિવરી ટેકનોલોજી વિકસાવવા બદલ અમેરિકન પેટન્ટ | msu researchers gets ameri…

5 days ago
NEET PG 2025ની પરીક્ષા સ્થગિત, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ NBEMSનો નિર્ણય

12 months ago
કીર્તિ પટેલને જૂનાગઢની કોર્ટમાં રજૂ કરાઈ, કોર્ટ કમ્પાઉન્ડમાં પહોંચતા જ રડવા લાગી | Junagadh News Kir…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News