gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એસટી બસના ટાયર નીચે કચડાતા યુવકનું સ્થળ ઉપર મોત | Malo pokiten a turutiu fan ekkewe taia lon eu bus …

G METRO NEWS by G METRO NEWS
December 13, 2025
in GUJARAT
0 0
0
એસટી બસના ટાયર નીચે કચડાતા યુવકનું સ્થળ ઉપર મોત | Malo pokiten a turutiu fan ekkewe taia lon eu bus …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શુક્રવાર

પૂર્વ  વિસ્તારમાં બેફામ વાહનો હંકારવાના કારણે દિન પ્રતિદિન હિટ એન્ડ રન તથા અકસ્માતમાં મોતના બનાવોમાં ચિંતાનજક વધારો થઇ રહ્યો છે. આજે બપોરે ટ્રાફિકથી ધમધતા ખોખરા વિસ્તારમાં અનુપમ સિનેમા  એસ.ટી.બસના ટાયર નીચે કચડાતાં યુવકનું સ્થળ ઉપર મોત થયું  હતું. જેમાં યુવક ટુ-વ્હીલર સાથે રોડ ઉપર પડયો હતો. દરમિયાન  પૂરઝડપે આવી રહેલી એસ.ટી. બસ ડ્રાઇવરે બસ યુવક પર ચડાવી દેતા મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે બસના ડ્રાઇવર સામે ગુનો નોંધીને યુવકે બ્રેક મારવાથી કે પછી બસની ટકકરથી મોત થયું તે નક્કી કરવા માટે સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ  હાથ ધરી છે.

ટ્રાફિક પોલીસે બસ ડ્રાઇવર સામે ગુનો નોંધી યુવકે અચાનક બ્રેક મારતા પડયો કે બસની ટક્કરથી પડયો તે નક્કી કરવા સીસીટીવી  ફૂટેજ આધારે તપાસ શરુ કરી

બહેરામપુરામાં રહેતો યુવક આજે બપોરે તેના મિત્ર  સાથે કામ માટે વિરાટનગર ટુ-વ્હીલર લઇને જતો હતો. દરમિયાન અમરાઇવાડી સૌજન્ય એપાર્ટમેન્ટ નજીક અનુપમ સિનેમા પાસેથી પસાર થતા હતા. આ સમયે અચાનક બ્રેક મારતા યુવકે બેલેન્સ ગુમાવતા રોડ ઉપર  બન્ને મિત્રો જમણી અને ડાભી સાઇડ પટકાયા હતા.

જ્યાં પૂરઝડપે આવી રહેલા એસટી બસના ડ્રાઇવરે બસ યુવક પર ચડાવી દેતા તેનુ માથું છુંદાઇ જતા  ઘટના સ્થળે મોત થયું હતું. આ અંગે ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસે બસના ડ્રાઇવર સામે ગુનો નોંધીને યુવકે બ્રેક મારવાથી કે પછી બસની ટક્કરથી તે પડયો હતો તે નક્કી કરવા માટે પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
પતિએ માથામાં પાવડો અને ઇંટના ઘા મારી પત્નીની હત્યા કરી | Pwúlúwan we a nieló pwúlúwan we ren an wich…

પતિએ માથામાં પાવડો અને ઇંટના ઘા મારી પત્નીની હત્યા કરી | Pwúlúwan we a nieló pwúlúwan we ren an wich...

કાર પાર્ક કરવાના મામલે પેટ્રોલ પંપ માલિક યુવાન પર ૪ શખ્સોનો હુમલો | Four men attack young petrol pum…

કાર પાર્ક કરવાના મામલે પેટ્રોલ પંપ માલિક યુવાન પર ૪ શખ્સોનો હુમલો | Four men attack young petrol pum...

સુરેન્દ્રનગરમાં ખાણી-પીણીની દુકાનોમાં મનપાનું ચેકિંગ | Municipal Corporation checks food and beverag…

સુરેન્દ્રનગરમાં ખાણી-પીણીની દુકાનોમાં મનપાનું ચેકિંગ | Municipal Corporation checks food and beverag...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એમડી મોટર્સએ બોગસ ફિટનેસ સર્ટિફિકેટ આપ્યા : ગાંધીનગર ટ્રાન્સપોર્ટ કચેરીએ લાઇસન્સ છ મહિના માટે સસ્પેન…

એમડી મોટર્સએ બોગસ ફિટનેસ સર્ટિફિકેટ આપ્યા : ગાંધીનગર ટ્રાન્સપોર્ટ કચેરીએ લાઇસન્સ છ મહિના માટે સસ્પેન…

8 months ago
બરોડાડેરીના મુદ્દે લડત આપનાર ભાજપ ધારાસભ્યની રજૂઆતોને કોંગ્રેસનું પરોક્ષરીતે સમર્થન, ડેરીનો વળતો જવા…

બરોડાડેરીના મુદ્દે લડત આપનાર ભાજપ ધારાસભ્યની રજૂઆતોને કોંગ્રેસનું પરોક્ષરીતે સમર્થન, ડેરીનો વળતો જવા…

1 year ago
પિતાએ મોબાઈલ આપવાની ના કહેતા 17 વર્ષના પુત્રએ કર્યો આપઘાત, સુરતના પાંડેસરા વિસ્તારની હચમચાવી દેનારી …

પિતાએ મોબાઈલ આપવાની ના કહેતા 17 વર્ષના પુત્રએ કર્યો આપઘાત, સુરતના પાંડેસરા વિસ્તારની હચમચાવી દેનારી …

1 year ago
ગુજરાતની તમામ આશ્રમ શાળામાં શિક્ષકોની ભરતી મામલે નિયમો ઘડવા હાઇકોર્ટની સૂચના | gujarat high court di…

ગુજરાતની તમામ આશ્રમ શાળામાં શિક્ષકોની ભરતી મામલે નિયમો ઘડવા હાઇકોર્ટની સૂચના | gujarat high court di…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News