gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કાર પાર્ક કરવાના મામલે પેટ્રોલ પંપ માલિક યુવાન પર ૪ શખ્સોનો હુમલો | Four men attack young petrol pum…

G METRO NEWS by G METRO NEWS
December 13, 2025
in GUJARAT
0 0
0
કાર પાર્ક કરવાના મામલે પેટ્રોલ પંપ માલિક યુવાન પર ૪ શખ્સોનો હુમલો | Four men attack young petrol pum…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 ચિલોડાના પ્રમુખ
લાઈટ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં

મારું નામ યશપાલ છે અને હું કોલવડાનો ડોન છું, કહી યુવાનને માર મારી કારના કાચ તોડયા

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા ચિલોડાના પ્રમુખ લાઈટ
કોમ્પ્લેક્સના પાર્કિંગમાં કાર મૂકવાના મુદ્દે પેટ્રોલ પંપ માલિક યુવાન ઉપર ચાર
શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના બહાર આવી છે. જે સંદર્ભે હાલ ચિલોડા
પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા શખ્સોની શોધખોળ શરૃ કરવામાં આવી છે.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર
નજીક આવેલા ડભોડા ગામમાં રહેતા અને ચિલોડા દહેગામ ચિલોડા રોડ ઉપર પેટ્રોલ પંપ
ચલાવતા કલ્પ પ્રજ્ઞોશભાઈ પટેલ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે
, ગત બુધવારના રોજ
તે બપોરના સમયે તેની કાર લઈને ચિલોડા ખાતેની બેન્કમાં રૃપિયા જમા કરાવવા માટે ગયો
હતો અને પ્રમુખ લાઈટ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં પહોંચ્યો ત્યારે ત્યાં એક કાર ઉભી
હતી. જે પાર્કિંગમાં અડચણરૃપ થતી હોવાથી કલ્પ દ્વારા ત્યાં ઉભેલા એક વ્યક્તિને કાર
સાઈડમાં કરવાનું કહેવામાં આવ્યું હતું. જોકે આ વ્યક્તિ ઉશ્કેરાઈ ગયો હતો અને તેની
સાથે બોલાચાલી કરવા લાગ્યો હતો. આ દરમિયાન તે તેની કાર બહાર કાઢી રહ્યો હતો તે
દરમિયાન અન્ય એક માણસ ત્યાં આવી ગયો હતો અને તેની સાથે ઝઘડો કરી થપ્પડ મારી દીધી
હતી. આ શખ્સે તેનું નામ યશપાલ હોવાનું કહ્યું હતું અને હું કોલવડાનો ડોન છું તેમ
કહીને બોલાચાલી કરી માર મારીને કારના કાચ પણ તોડી નાખ્યા હતા. આ બંને શખ્સો દ્વારા
માર મારવામાં આવી રહ્યો હતો તે દરમિયાન અન્ય ત્રણ વ્યક્તિઓ પણ ત્યાં આવી ગયા હતા
જેમણે કલ્પ ઉપર હુમલો કર્યો હતો. જોકે આ હુમલાની ઘટનાને પગલે તેના મિત્રો દોડી
આવ્યા હતા અને તેને વધુ મારમાંથી બચાવી લીધો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર માટે
ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની ફરિયાદના આધારે હાલ
ચિલોડા પોલીસ દ્વારા યશપાલ સહિત ચાર વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરીને તપાસ શરૃ
કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અક્ષય બુડાનિયા વડોદરા કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર : ગંગાસિંહને નર્મદાના કલેક્ટર તરીકેની જવાબદારી | …
GUJARAT

અક્ષય બુડાનિયા વડોદરા કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર : ગંગાસિંહને નર્મદાના કલેક્ટર તરીકેની જવાબદારી | …

May 13, 2026
વડોદરામાં વાહન અકસ્માતના પાંચ બનાવમાં બે મોત : કપડવંજ રોડ પર યુવકનું મોત | Two dead in five vehicle …
GUJARAT

વડોદરામાં વાહન અકસ્માતના પાંચ બનાવમાં બે મોત : કપડવંજ રોડ પર યુવકનું મોત | Two dead in five vehicle …

May 13, 2026
વડોદરામાં બાઈક પર કપિરાજના કૂદકાથી ચાલકનું મોત | Driver dies after monkey jumps on bike in Vadodara
GUJARAT

વડોદરામાં બાઈક પર કપિરાજના કૂદકાથી ચાલકનું મોત | Driver dies after monkey jumps on bike in Vadodara

May 13, 2026
Next Post
સુરેન્દ્રનગરમાં ખાણી-પીણીની દુકાનોમાં મનપાનું ચેકિંગ | Municipal Corporation checks food and beverag…

સુરેન્દ્રનગરમાં ખાણી-પીણીની દુકાનોમાં મનપાનું ચેકિંગ | Municipal Corporation checks food and beverag...

વાસણામાં રૃપિયા લઇ વાહન આપ્યા નહી, ૨૫ લોકો સાથે લાખોની ઠગાઇ | Ra angei moni nge rese ngeni ewe wa 25…

વાસણામાં રૃપિયા લઇ વાહન આપ્યા નહી, ૨૫ લોકો સાથે લાખોની ઠગાઇ | Ra angei moni nge rese ngeni ewe wa 25...

યુવકના ખાતામાં રૂ. 7.68 લાખની લોન જમા કરી 5 લાખ ટ્રાન્સફર કરી લીધા | A loan of Rs 7 68 lakh was depo…

યુવકના ખાતામાં રૂ. 7.68 લાખની લોન જમા કરી 5 લાખ ટ્રાન્સફર કરી લીધા | A loan of Rs 7 68 lakh was depo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘અહીં ગરબા રમવાની સખત મનાઈ’, ખેડાના માતરમાં લાગેલા બોર્ડથી સર્જાયો નવો વિવાદ | Controversy over boar…

‘અહીં ગરબા રમવાની સખત મનાઈ’, ખેડાના માતરમાં લાગેલા બોર્ડથી સર્જાયો નવો વિવાદ | Controversy over boar…

8 months ago
આણંદ અને વિદ્યાનગરમાંથી 10 રખડતા પશુઓ પાંજરે પૂરાયા | 10 stray animals from Anand and Vidyanagar wer…

આણંદ અને વિદ્યાનગરમાંથી 10 રખડતા પશુઓ પાંજરે પૂરાયા | 10 stray animals from Anand and Vidyanagar wer…

9 months ago
વિદેશમાં વસતા ગુજરાતીઓનો વિશ્વાસ જીતી શકાયો નહીં! ‘વતનપ્રેમ’ યોજના ફ્લોપ, કરોડોની ગ્રાન્ટ પડી રહી | …

વિદેશમાં વસતા ગુજરાતીઓનો વિશ્વાસ જીતી શકાયો નહીં! ‘વતનપ્રેમ’ યોજના ફ્લોપ, કરોડોની ગ્રાન્ટ પડી રહી | …

1 week ago
વ્હાઈટ સેન્ડ અલ્ટ્રા દોડમાં વડોદરાના ખેલાડીઓ ઝળક્યા | Vadodara athletes shine in White Sand Ultra Ru…

વ્હાઈટ સેન્ડ અલ્ટ્રા દોડમાં વડોદરાના ખેલાડીઓ ઝળક્યા | Vadodara athletes shine in White Sand Ultra Ru…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News