gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નળ સરોવર 2 વર્ષથી બોટિંગ બંધ, 300 પરિવારની રોજી છીનવાઈ | Boating closed in Nal Sarovar for 2 years l…

G METRO NEWS by G METRO NEWS
December 13, 2025
in GUJARAT
0 0
0
નળ સરોવર 2 વર્ષથી બોટિંગ બંધ, 300 પરિવારની રોજી છીનવાઈ | Boating closed in Nal Sarovar for 2 years l…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– નવી એસઓપી લાગુ કરીને નૌકા વિહાર શરૂ કરાવા માંગ

– હરણીકાંડ બાદ પ્રતિબંધ યથાવત્ : એન્ટ્રી ફી વસૂલાય છે, પણ સુવિધા શૂન્યઃ શિયાળુ સીઝનમાં પ્રવાસીઓ નિરાશ

બગોદરા : વડોદરાના હરણીકાંડની ઘટના બાદ રાજ્ય સરકારે ગુજરાતભરના જળવિસ્તારોમાં નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) લાગુ કર્યા વિના બોટ વિહાર પર પ્રતિબંધ મૂકતાં વિરમગામ નજીક આવેલું નળ સરોવર પક્ષી અભ્યારણ છેલ્લા બે વર્ષથી બંધ હાલતમાં છે. પરિણામે, કાઈલા અને વેકરીયા ગામના આશરે ૩૦૦ બોટ ચાલક પરિવારોની રોજીરોટી છીનવાઈ ગઈ છે. 

નળ સરોવરની મુલાકાત લેવાનો મુખ્ય સમય નવેમ્બરથી જાન્યુઆરીનો હોય છે, જ્યારે વિદેશી પક્ષીઓ અહીં આશ્રય લે છે. આ મોસમમાં રાજ્યભરમાંથી પ્રવાસીઓ મોટો ખર્ચ કરીને પક્ષી નિરીક્ષણ માટે નૌકા વિહારની આશા સાથે આવે છે, પરંતુ ગેટ પર પહોંચ્યા પછી નૌકા વિહાર બંધ હોવાની જાણ થતાં સખત નિરાશા અનુભવી પાછા ફરવા મજબૂર બને છે.

આશ્ચર્યની વાત એ છે કે, મુખ્ય પ્રવૃત્તિઓ બંધ હોવા છતાં અભ્યારણના સત્તાધીશો દ્વારા મસમોટી એન્ટ્રી ફી વસૂલવામાં આવે છે. સ્થાનિકોની માગ છે કે વન પર્યાવરણ મંત્રી આ સ્થળની મુલાકાત લે અને નવી એસઓપી તાત્કાલિક લાગુ કરીને નૌકા વિહાર શરૂ કરાવે, જેથી સ્થાનિક પરિવારોને રાહત મળે અને ગુજરાતનું આ પક્ષી તીર્થધામ ફરી ધમધમતું થાય.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
બાલાસિનોરના વડદલામાં ગાંજાના વાવેતરનો પદાર્ફાશ : 2.37 કરોડના 258 છોડ જપ્ત | Marijuana cultivation bu…

બાલાસિનોરના વડદલામાં ગાંજાના વાવેતરનો પદાર્ફાશ : 2.37 કરોડના 258 છોડ જપ્ત | Marijuana cultivation bu...

વસ્તડી ગામમાંથી બિનવરાસી કારમાંથી 5.55 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth 5 55 lakhs seized from uncla…

વસ્તડી ગામમાંથી બિનવરાસી કારમાંથી 5.55 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth 5 55 lakhs seized from uncla...

26 બેંક ખાતા અને 357 એટીએમ લોકેશનની તપાસ, 5 ની અટકાયત | 26 bank accounts and 357 ATM locations inves…

26 બેંક ખાતા અને 357 એટીએમ લોકેશનની તપાસ, 5 ની અટકાયત | 26 bank accounts and 357 ATM locations inves...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાંધીનગર શહેરમાં પણ હવે પાલતુ શ્વાનનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરાશે | Registration of pet dogs will now…

11 months ago
સુપ્રીમ કોર્ટ પહોંચ્યો પ.બંગાળ Vs ઈડી વિવાદ: મમતા સરકારે કેવિએટ પિટિશન દાખલ કરી, હવે એજન્સી પણ મેદાન…

7 months ago
હિંમતનગરના મોતીપુરા સર્વિસ રોડ પરના દબાણો પર પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું, 12 મીટર પહોળો રસ્તો ખુલ્લ…

5 months ago
મુખ્તાર અંસારીના શૂટર શોએબની 15 ગોળી મારીને હત્યા, ઉત્તરપ્રદેશના બારાબંકીમાં બની ઘટના | Mukhtar Ansa…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News