gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહીસાગર નદીના રાયકા, ફાજલપુર ફ્રેન્ચ વેલમાં ડિસિલ્ટિંગની કામગીરીથી પાણીનો કકળાટ : 11 લાખ લોકોને અસર …

G METRO NEWS by G METRO NEWS
December 13, 2025
in GUJARAT
0 0
0
મહીસાગર નદીના રાયકા, ફાજલપુર ફ્રેન્ચ વેલમાં ડિસિલ્ટિંગની કામગીરીથી પાણીનો કકળાટ : 11 લાખ લોકોને અસર …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં આગામી 15 થી 20 દિવસ સુધી પાણી ઓછા પ્રેશરથી અને ઓછા સમય સુધી મળશે પરિણામે વિવિધ વિસ્તારના 11 લાખ લોકોમાં પાણીનો કકળાટ સર્જાશે. આ પરિસ્થિતિ આગામી 15 થી 20 દિવસ સર્જાશે. જોકે આ અંગે પાલિકા તંત્ર દ્વારા કોઈ ચોક્કસ તારીખો જણાવાઈ નથી. 

ઉલ્લેખનીય છે કે મહીસાગર નદીમાં ગત ચોમાસાની ઋતુ દરમિયાન ઉપરવાસમાંથી ખૂબ જ પ્રમાણમાં પાણીની આવક થઈ છે પરંતુ મહીસાગર ખાતેના રાયકા ફ્રેન્ચવેલની આસપાસ નદીમાં વધુ પ્રમાણમાં સિલ્ટીગ થયું છે પરિણામે આ ફ્રેંચ કુવા ખાતેથી પાણીનો સપ્લાય ઓછો થયો છે. જેના નિવારણ માટે આ ફ્રેન્ચવેલની પાસેથી ડીસિલ્ટીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરીમાં ફ્રેન્ચવેલ પરથી પાણીનો સપ્લાય ઓછો થવાની શક્યતા છે જેથી ફ્રેન્ચવેલ ખાતેથી પાણી મેળવતી ટાંકીઓ જેવી કે, એરપોર્ટ બુસ્ટર, આજવા ટાંકી, ખોડીયાર નગર બુસ્ટર, વારસિયા બુસ્ટર, ગાજરાવાડી ટાંકી, નાલંદા ટાંકી, દરજીપુરા બુસ્ટર, સમા ટાંકી, પૂનમ નગર ટાંકી, નોર તો હરણી ટાંકી, કારેલીબાગ ટાંકી, વિહિકલ પુલ બુસ્ટર, સયાજી બાગ ટાંકી, જેલ ટાંકી, પાણીગેટ ટાંકી, તથા લાલવા ટાંકીના કમાંડ વિસ્તારમાં આગામી 15 થી 20 દિવસ માટે સ્થાનિક રહીશોને પાણી ઓછા પ્રેશર અને ઓછા સમય માટે આપવામાં આવશે. આ ઉપરાંત ફાજલપુર ફ્રેન્ચવેલ ખાતેથી પાણી મેળવતી ટાંકી જેવી કે, પરશુરામ બુસ્ટર, જુનીગઢી બુસ્ટર, વિહીકલપુલ બૂસ્ટર, વારસિયા બુસ્ટર, છાણી ગામ ટાંકી, છાણી જકાતનાકા ટાંકી, સમા જૂની ટાંકી, સમા પુનમ નગર, ટીપી 13 ટાંકી, જેલ ટાંકી, લાલબાગ ટાંકી, સયાજી બાગ ટાંકી, નવી ધરતી બુસ્ટર, ફતેપુરા બુસ્ટર, સાધના નગર બુસ્ટર, તથા બકરાવાડી બુસ્ટરના કમાન્ડો વિસ્તારમાં આગામી સમય દરમિયાન પાણી વિતરણ વ્યવસ્થામાં અસર થવાની શક્યતા છે. આમ શહેરના જુદા જુદા વિસ્તારના કુલ 11 લાખ જેટલા લોકોમાં ફરી એકવાર પાણીનો કકળાટ સર્જાવાની શક્યતા નકારી શકાતી નથી. જેથી આ ટાંકીઓના કમાંડ વિસ્તારમાં સ્થાનિક રહીશોને પણ પાણી ઓછા પ્રેશર અને ઓછા સમય માટે આપવામાં આવશે. તેની નોંધ લેવા પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવાયું છે.

પાણીની 13 ટાંકી અને અને 13 બુસ્ટરનો સમાવેશ 

શહેરના પૂર્વ વિસ્તારમાં વધુ ગેજવાળા મોટા પાઇપ નાખવાની કાર્યવાહી અંગે શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં તાજેતરમાં સળંગ ચાર ટાઈમ પાણીથી વંચિત રહ્યા હતા. જેની અસર શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારના પાંચ લાખ સ્થાનિક રહીશોને અસર થઈ હતી. 

જ્યારે મહીસાગર સ્થિત રાયકા ફ્રેન્ચવેલ આસપાસ અને ફાજલપુર ફ્રેન્ચવેલ ખાતે પણ થયેલા સિલ્ટિંગના કારણે ડીસીલ્ટીંગની કામગીરીના કારણે રાયકા ફ્રેન્ચવેલથી પાણી મેળવતા પાંચ બુસ્ટર અને પાંચ ટાંકી એવી જ રીતે ફાજલપુર ફ્રેન્ચવેલથી પાણી મેળવતા આઠ બુસ્ટર અને આઠ ટાંકી વિસ્તારના રહીશોને અસર થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
પાલિકાએ બનાવેલી SOP અંતર્ગત 116 માર્કેટને નોટિસ આપી, પણ બાંહેધરી આપી માત્ર 4 માર્કેટે | Notices give…

પાલિકાએ બનાવેલી SOP અંતર્ગત 116 માર્કેટને નોટિસ આપી, પણ બાંહેધરી આપી માત્ર 4 માર્કેટે | Notices give...

વડોદરાની રત્નાકર બેંકના ખાતાનો ઓનલાઈન ઠગાઈમાં ઉપયોગ, 2 મહિનામાં 7.58 કરોડના ટ્રાન્જેક્શન | Vadodaras…

વડોદરાની રત્નાકર બેંકના ખાતાનો ઓનલાઈન ઠગાઈમાં ઉપયોગ, 2 મહિનામાં 7.58 કરોડના ટ્રાન્જેક્શન | Vadodaras...

45 વર્ષથી BJP જીતી નહોતી શકતી ત્યાં કમળ ખીલ્યું, PM મોદીએ કાર્યકરોને શુભકામના પાઠવી | BJP Scripts Hi…

45 વર્ષથી BJP જીતી નહોતી શકતી ત્યાં કમળ ખીલ્યું, PM મોદીએ કાર્યકરોને શુભકામના પાઠવી | BJP Scripts Hi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં જડેશ્વર પાર્ક વિસ્તારમાં ડિમોલિશન વેળાએ વયોવૃદ્ધ નંદુબેન બેરા સાથે થયેલા વર્તન મુદ્દે આહીર…

જામનગરમાં જડેશ્વર પાર્ક વિસ્તારમાં ડિમોલિશન વેળાએ વયોવૃદ્ધ નંદુબેન બેરા સાથે થયેલા વર્તન મુદ્દે આહીર…

1 month ago
રૂપિયામાં કડાકો: ડોલર ઉછળી ઉંચામાં રૂ.89.96 | Rupee falls: Dollar rises to Rs 89 96

રૂપિયામાં કડાકો: ડોલર ઉછળી ઉંચામાં રૂ.89.96 | Rupee falls: Dollar rises to Rs 89 96

7 months ago
આંધ્ર પ્રદેશના એક ગામમાં રહસ્યમય બીમારી ફેલાઈ, 20ના મોત, સરકારે સ્વાસ્થ્ય ઈમરજન્સી જાહેર કરી | Andhr…

આંધ્ર પ્રદેશના એક ગામમાં રહસ્યમય બીમારી ફેલાઈ, 20ના મોત, સરકારે સ્વાસ્થ્ય ઈમરજન્સી જાહેર કરી | Andhr…

10 months ago
માંડલ-વિરમગામ હાઈવે પર ટ્રીપલ અકસ્માત – 2 ગાડી, પીકઅપ અથડાયું | Triple accident on Mandal Viramgam h…

માંડલ-વિરમગામ હાઈવે પર ટ્રીપલ અકસ્માત – 2 ગાડી, પીકઅપ અથડાયું | Triple accident on Mandal Viramgam h…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News