gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પંચમહાલ: પાનમ ડેમનો એક દરવાજો લીક થતાં યુદ્ધના ધોરણે બદલ્યો, અત્યાર સુધી કુલ 3 ગેટ બદલવામાં આવ્યા | …

G METRO NEWS by G METRO NEWS
December 13, 2025
in GUJARAT
0 0
0
પંચમહાલ: પાનમ ડેમનો એક દરવાજો લીક થતાં યુદ્ધના ધોરણે બદલ્યો, અત્યાર સુધી કુલ 3 ગેટ બદલવામાં આવ્યા | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Panam Dam Panchmahal : પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ ડેમના 2 નંબરના દરવાજામાં રબર સીલ લીકેજ થતાં બદલવામાં આવ્યો છે. આમ જૂનો દરવાજો કાઢી નવો દરવાજો નાખવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. થોડા સમય અગાઉ 2 નંબરના દરવાજામાં રબર સીલ લીકેજ થવાના કારણે યુદ્ધના ધોરણે મેન્ટેનન્સ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

પાનમ ડેમમાં રબર સીલ લીકેજ થતાં 2 નંબરનો દરવાજો બદલાયો

મળતી માહિતી મુજબ, પંચમહાલના જીવાદોરી સમાન ગણાતા પાનમ ડેમના 2 નંબરના દરવાજામાં ડાબી બાજુ રબર સીલ લીકેજ થતાં તંત્ર હરકતમાં આવ્યું હતું. પાનમ યોજના વર્તુળ વિભાગ તેમજ યાંત્રિક વિભાગ-1 વડોદરાના અધિકારીઓ દ્વારા રબર સીલના લીકેજને બંધ કરવા માટે મેન્ટેનન્સ કામગીરી હાથ ધરી હતી. જેમાં સૌપ્રથમ લીકેજને બંધ કરવા માટે 2 નંબરના દરવાજાની આગળના ભાગે સ્ટોપ-લોગ ઈન્સ્ટોલ કરવાની કામગીરી કરવામાં આવી હતી. 

સ્ટોપ-લોગ ઈન્સ્ટોલ કર્યા બાદ પાનમ ડેમનો 2 નંબરનો દરવાજો કાઢીને નવો દરવાજો નાખવામાં આવ્યો છે. જોકે, પાનમ ડેમના દરવાજામાં લીકેજ થતાં નદી કાંઠા અને આસપાસના ગામોના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જેથી પાનમ વિભાગના અધિકારીઓએ યુદ્ધના ધોરણે નવો દરવાજો બદલાવી કામગીરીને પાર પાડતા નદી કાંઠા તેમજ આસપાસના ગામોના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. 

આ પણ વાંચો: અમરેલી: ચાલુ બસમાં યુવક બેભાન થઈ ઢળી પડ્યો, તે જ બસમાં સવાર મહિલા નર્સે CPR આપી જીવ બચાવ્યો

ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ બંધ સુરક્ષાને ધ્યાને લઈ પાનમ ડેમના તમામ 10 દરવાજા બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધી 7, 8 અને 2 નંબરનો દરવાજા એમ કુલ 3 દરવાજા બદલવામાં આવ્યા છે. જ્યારે 4 નંબરના દરવાજાને બદલવાની કામગીરી ચાલુ છે, તો અન્ય 6 દરવાજા બદલવાના બાકી હોવાથી તે કામગીરી પણ તબક્કાવાર શરૂ કરાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટ્રેનમાં સીટ પર બેસવા મુદ્દે મહિલા અને પુરુષ પ્રવાસી વચ્ચે મારામારી | fight between man and woman in…
GUJARAT

ટ્રેનમાં સીટ પર બેસવા મુદ્દે મહિલા અને પુરુષ પ્રવાસી વચ્ચે મારામારી | fight between man and woman in…

May 18, 2026
પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાનો આપઘાત | Married woman commits suicide after being hara…
GUJARAT

પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાનો આપઘાત | Married woman commits suicide after being hara…

May 18, 2026
ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટેલા બૂટલેગરો ફરીથી સક્રિય | Bootleggers released on bail in Gujsitok …
GUJARAT

ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટેલા બૂટલેગરો ફરીથી સક્રિય | Bootleggers released on bail in Gujsitok …

May 18, 2026
Next Post
અમરેલી: ચાલુ બસમાં યુવક બેભાન થઈ ઢળી પડ્યો, તે જ બસમાં સવાર મહિલા નર્સે CPR આપી જીવ બચાવ્યો | Amreli…

અમરેલી: ચાલુ બસમાં યુવક બેભાન થઈ ઢળી પડ્યો, તે જ બસમાં સવાર મહિલા નર્સે CPR આપી જીવ બચાવ્યો | Amreli...

ગુજરાતના મુખ્યમંત્રીએ સુરતમાં 116મી ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયરની કારોબારીનો કરાવ્યો પ્રારંભ | Gujar…

ગુજરાતના મુખ્યમંત્રીએ સુરતમાં 116મી ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયરની કારોબારીનો કરાવ્યો પ્રારંભ | Gujar...

માત્ર મોંઘા શેમ્પૂથી નહીં જાય ડેન્ડ્રફ! અપનાવો 4 ઘરગથ્થુ ઉપાય, વાળની સમસ્યા થશે દૂર | 4 homemade hair masks to cure dandruff check details here

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુવકને ટકકર મારી મોતને ઘાટ ઉતારી ટ્રક ચાલક ફરાર | Eú sáráfé a máló lón eú aksiten arap ngeni Hathija…

યુવકને ટકકર મારી મોતને ઘાટ ઉતારી ટ્રક ચાલક ફરાર | Eú sáráfé a máló lón eú aksiten arap ngeni Hathija…

2 months ago
કાલાવડમાં પતંગ લૂંટવા માટે ગયેલા 16 વર્ષના કિશોરને વિજ આંચકો ભરખી ગયો : વિજ કરન્ટથી કરુણ મૃત્યુ | 16…

કાલાવડમાં પતંગ લૂંટવા માટે ગયેલા 16 વર્ષના કિશોરને વિજ આંચકો ભરખી ગયો : વિજ કરન્ટથી કરુણ મૃત્યુ | 16…

4 months ago
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય, જજોની સંપત્તિ જાહેર કરાઈ, CJI ખન્ના પાસે છે 3 ફ્લેટ | supreme court…

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય, જજોની સંપત્તિ જાહેર કરાઈ, CJI ખન્ના પાસે છે 3 ફ્લેટ | supreme court…

1 year ago
જામનગરના રણજીત સાગર રોડ પર ‘હિટ એન્ડ રન’ ની ઘટનામાં રાહદારી બુઝુર્ગનું ઘટના સ્થળેજ કરુણ મૃત્યુ | Eld…

જામનગરના રણજીત સાગર રોડ પર ‘હિટ એન્ડ રન’ ની ઘટનામાં રાહદારી બુઝુર્ગનું ઘટના સ્થળેજ કરુણ મૃત્યુ | Eld…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News