gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

SBIએ હોમ લોનના વ્યાજ દરમાં ઘટાડાની કરી જાહેરાત, જાણો કેટલી ઓછી થઈ ગઈ EMI | sbi cut mclr lending rate…

G METRO NEWS by G METRO NEWS
December 13, 2025
in Business
0 0
0
SBIએ હોમ લોનના વ્યાજ દરમાં ઘટાડાની કરી જાહેરાત, જાણો કેટલી ઓછી થઈ ગઈ EMI | sbi cut mclr lending rate…
0
VIEWS
Share on FacebookShare on Twitter

SBI Cut MCLR Lending Rate: રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા(RBI)ના રેપો રેટ ઘટાડવાના નિર્ણય બાદ, દેશની સૌથી મોટી બૅન્ક ભારતીય સ્ટેટ બૅન્ક(SBI)એ તેના કરોડો ગ્રાહકોને મોટી રાહત આપી છે. SBIએ વ્યાજ દરોમાં25 બેસિસ પોઇન્ટ્સ(BPS)નો ઘટાડો જાહેર કર્યો છે, જેના કારણે હોમ લોન સહિત તમામ લોન સસ્તી થશે. આ નિર્ણય હેઠળ, SBI તેના વિવિધ ધિરાણ દરો જેવા કે માર્જિનલ કોસ્ટ ઑફ ફંડ્સ-બેઝ્ડ લેન્ડિંગ રેટ(MCLR), ઍક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ(EBLR), રેપો લિન્ક્ડ લેન્ડિંગ રેટ(RLLR), બેન્ચમાર્ક પ્રાઇમ લેન્ડિંગ રેટ(BPLR) અને બેઝ રેટમાં પણ ઘટાડો કરશે.

EBLR ઘટીને 7.90% થઈ

SBI દ્વારા કરવામાં આવેલા આ ઘટાડા બાદ, બૅન્કનો ઍક્સટર્નલ બેન્ચમાર્ક લિન્ક્ડ વ્યાજ દર(EBLR) 25 બેસિસ પોઇન્ટ્સ ઘટીને 7.90% થઈ જશે. આ નવા દરો 15 ડિસેમ્બર, 2025થી લાગુ થશે. ઉલ્લેખનીય છે કે, RBIએ ગ્રોથને ટેકો આપવા માટે ગયા સપ્તાહે રેપો રેટમાં 25 બેસિસ પોઇન્ટ્સનો ઘટાડો કર્યો હતો, જેના પગલે SBIએ આ નિર્ણય લીધો છે.

અન્ય વ્યાજ દરોમાં પણ ફેરફાર

SBIએ EBLR સિવાય અન્ય મહત્ત્વપૂર્ણ વ્યાજ દરોમાં પણ ઘટાડો કર્યો છે:

વ્યાજ દર અવધિ ઘટાડો નવો દર લાગુ તારીખ
MCLR તમામ અવધિ 5 BPS 1 વર્ષ માટે 8.70% (હાલનો 8.75%) 15 ડિસેમ્બર
બેઝ રેટ/BPLR – 10 BPS BPLR 9.90% (હાલનો 10%) 15 ડિસેમ્બર
ફિક્સ્ડ ડિપોઝિટ (FD) 2 વર્ષથી 3 વર્ષ સુધી 5 BPS 6.40% 15 ડિસેમ્બર
સ્પેશિયલ FD સ્કીમ(અમૃત વૃષ્ટિ) 444 દિવસ 15 BPS 6.45% (હાલનો 6.60%) 15 ડિસેમ્બર

આ પણ વાંચો: સરકારને જાહેર સાહસો મારફતે ડિવિડન્ડ રૂપે અત્યાર સુધીમાં 41378 કરોડની ધરખમ આવક થઈ

તમારી EMIમાં કેટલી બચત થશે?

જો તમે EBLR આધારિત ₹30 લાખ સુધીની લોન 20 વર્ષના સમયગાળા માટે લીધી છે અને હાલમાં વ્યાજ 8% છે, તો તમારી EMI ₹25,093 હશે. હવે, 25 બેસિસ પોઇન્ટના ઘટાડા પછી, આ EMI ઘટીને ₹24,628 થઈ જશે.

IOBએ પણ વ્યાજદરમાં ઘટાડો કર્યો

દેશની અન્ય અગ્રણી બૅન્ક ઇન્ડિયન ઓવરસીઝ બૅન્કે(IOB) પણ 15 ડિસેમ્બરથી તેના લોન દરોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. IOBએ તેના EBLRને 8.35%થી ઘટાડીને 8.10% કર્યો છે, જે 25 બેસિસ પોઇન્ટ્સનો ઘટાડો દર્શાવે છે. આ ઉપરાંત, બૅન્કે ત્રણ મહિનાથી લઈને ત્રણ વર્ષ સુધીની તમામ અવધિ માટે MCLRમાં પણ 5 બેસિસ પોઇન્ટ્સનો ઘટાડો મંજૂર કર્યો છે.

SBIએ હોમ લોનના વ્યાજ દરમાં ઘટાડાની કરી જાહેરાત, જાણો કેટલી ઓછી થઈ ગઈ EMI 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગોલ્ડમેને ભારતીય શેરબજારનું રેટિંગ ઘટાડયું, નિફ્ટીના ટાર્ગેટમાં ઘટાડો | Goldman downgrades Indian st…
Business

ગોલ્ડમેને ભારતીય શેરબજારનું રેટિંગ ઘટાડયું, નિફ્ટીના ટાર્ગેટમાં ઘટાડો | Goldman downgrades Indian st…

March 28, 2026
બ્લેક ફ્રાઈડે : સેન્સેક્સ 1690 પોઈન્ટ ખાબકી 73583 | Black Friday: Sensex falls 1690 points to 73583
Business

બ્લેક ફ્રાઈડે : સેન્સેક્સ 1690 પોઈન્ટ ખાબકી 73583 | Black Friday: Sensex falls 1690 points to 73583

March 28, 2026
ડોલર સામે રૂપિયો 94.85ના ઐતિહાસિક તળિયે | Rupee hits historic low of 94 85 against dollar
Business

ડોલર સામે રૂપિયો 94.85ના ઐતિહાસિક તળિયે | Rupee hits historic low of 94 85 against dollar

March 28, 2026
Next Post
અમદાવાદ: ડરેલા હાવભાવવાળા વૃદ્ધાએ 33 લાખની FD તોડાવી, બેન્ક સ્ટાફને શંકા જતાં ‘ડિજિટલ અરેસ્ટ’થી બચાવ…

અમદાવાદ: ડરેલા હાવભાવવાળા વૃદ્ધાએ 33 લાખની FD તોડાવી, બેન્ક સ્ટાફને શંકા જતાં 'ડિજિટલ અરેસ્ટ'થી બચાવ...

‘6 જાન્યુઆરીએ કર્ણાટકના CM બનશે ડીકે શિવકુમાર…’, કોંગ્રેસ નેતાના દાવાથી રાજકારણમાં હડકંપ

'6 જાન્યુઆરીએ કર્ણાટકના CM બનશે ડીકે શિવકુમાર...', કોંગ્રેસ નેતાના દાવાથી રાજકારણમાં હડકંપ

તિરુવનંતપુરમમાં ભગવો લહેરાતા થરૂરનું ચોંકાવનારું નિવેદન, કોંગ્રેસના અન્ય નેતાઓ વાંધો ઉઠાવે તેવી શક્ય…

તિરુવનંતપુરમમાં ભગવો લહેરાતા થરૂરનું ચોંકાવનારું નિવેદન, કોંગ્રેસના અન્ય નેતાઓ વાંધો ઉઠાવે તેવી શક્ય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કલાસ્મૃતિ મોન્સૂન ફેસ્ટિવલ ૨૦૨૫ : પ્રતિભાશાળી ડિજિટલ માર્કેટર અનુજ ઠાકરને શુભેચ્છા ભેટથી સન્માન.

કલાસ્મૃતિ મોન્સૂન ફેસ્ટિવલ ૨૦૨૫ : પ્રતિભાશાળી ડિજિટલ માર્કેટર અનુજ ઠાકરને શુભેચ્છા ભેટથી સન્માન.

7 months ago
હવામાનનો મિજાજ બદલાયો: 9 રાજ્યોમાં તોફાની વરસાદનું એલર્ટ, 14 ફેબ્રુઆરી સુધી ઠંડીમાં રાહત નહીં | IMD …

હવામાનનો મિજાજ બદલાયો: 9 રાજ્યોમાં તોફાની વરસાદનું એલર્ટ, 14 ફેબ્રુઆરી સુધી ઠંડીમાં રાહત નહીં | IMD …

2 months ago
વિરમગામના ગોલવાડી દરવાજાથી તિરૂપતિ કોમ્પલેક્સ સુધીનો ટકાઉ રોડ તોડી પડાયો | The durable road from Gol…

વિરમગામના ગોલવાડી દરવાજાથી તિરૂપતિ કોમ્પલેક્સ સુધીનો ટકાઉ રોડ તોડી પડાયો | The durable road from Gol…

2 months ago
અંકલેશ્વરના એપલ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં ભરૂચ એસઓજીનો સપાટો : 7 દુકાન માલિકો વિરુદ્ધ જાહેરનામા ભંગ બદ…

અંકલેશ્વરના એપલ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં ભરૂચ એસઓજીનો સપાટો : 7 દુકાન માલિકો વિરુદ્ધ જાહેરનામા ભંગ બદ…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News