gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘6 જાન્યુઆરીએ કર્ણાટકના CM બનશે ડીકે શિવકુમાર…’, કોંગ્રેસ નેતાના દાવાથી રાજકારણમાં હડકંપ | Congres…

G METRO NEWS by G METRO NEWS
December 13, 2025
in INDIA
0 0
0
‘6 જાન્યુઆરીએ કર્ણાટકના CM બનશે ડીકે શિવકુમાર…’, કોંગ્રેસ નેતાના દાવાથી રાજકારણમાં હડકંપ | Congres…
0
VIEWS
Share on FacebookShare on Twitter

HA Iqbal Hussain On Karnataka CM : કર્ણાટક મુખ્યમંત્રી બનવાને લઈને કોંગેસ નેતાના દાવાથી રાજકારણમાં હડકંપ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય એચ.એ. ઇકબાલ હુસૈને કહ્યું કે, ‘નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર 6 જાન્યુઆરીએ મુખ્યમંત્રી બનશે.’ રામનગરના ધારાસભ્ય હુસૈને જણાવ્યું હતું કે, ‘સિદ્ધારમૈયાએ શિવકુમાર માટે મુખ્યમંત્રી પદ છોડવું જોઈએ.’

કોંગ્રેસ નેતાના દાવાથી રાજકારણમાં હડકંપ

હુસૈન લાંબા સમયથી માગ કરી રહ્યા છે કે, ડી.કે. શિવકુમારને મુખ્યમંત્રી બનાવવામાં આવે. આ દરમિયાન તેમણે કહ્યું કે, ‘ડી.કે. શિવકુમારને મુખ્યમંત્રી બનવાની તક આપવી જોઈએ. 99 ટકા શક્યતા છે કે, ડી.કે. શિવકુમાર 6 જાન્યુઆરીએ મુખ્યમંત્રી બનશે. આમ 6 કે 9 જાન્યુઆરી આ બે તારીખો છે.’

મુખ્યમંત્રીની ખુરશી માટેનો જંગ

છેલ્લા કેટલાક મહિનાઓથી કર્ણાટક કોંગ્રેસ પાર્ટીમાં મુખ્યમંત્રી પદને લઈને જંગ ચાલી રહી છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારના સમર્થકો આ મામલે આમને-સામને છે. કોંગ્રેસ હાઈકમાન્ડે દરમિયાનગીરી કર્યા પછી, સિદ્ધારમૈયા અને ડી.કે. શિવકુમારે તેમનું વલણ ઢીલું કર્યું અને બંને નેતાઓ એકબીજાના ઘરે નાસ્તો કરવા પહોંચ્યા હતા.

મુખ્યમંત્રીની ખુરશીને લઈને ચાલી રહેલી ચર્ચાનો હવે બંધ થઈ શકે છે, પરંતુ ધારાસભ્ય હુસૈનના દાવા બાદ કર્ણાટકની રાજનીતિમાં આગામી દિવસોમાં રાજકીય ગરમાવો વધી શકે છે. 

આ પણ વાંચો: તિરુવનંતપુરમમાં ભગવો લહેરાતા થરૂરનું ચોંકાવનારું નિવેદન, કોંગ્રેસના અન્ય નેતાઓ વાંધો ઉઠાવે તેવી શક્યતા

આ દરમિયાન, રેલવે રાજ્યમંત્રી અને ભાજપના સાંસદ વી. સોમન્નાએ કહ્યું કે, ‘તેઓ મુખ્યમંત્રી પદ માટે ગૃહમંત્રી જી. પરમેશ્વરને ટેકો આપશે.’ તુમકુરુમાં એક કાર્યક્રમમાં બોલતા સોમન્નાએ કહ્યું કે, ‘સત્તા મેળવવી એ નસીબની વાત છે. મેં ક્યારેય સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું કે પરમેશ્વર ફક્ત ગૃહમંત્રી તરીકે જ રહેશે. અમે તેમને મુખ્યમંત્રી તરીકે જોવા માગીએ છીએ. ફક્ત હું જ નહીં, પરંતુ તુમકુરુના લોકો પણ તેમને મુખ્યમંત્રી તરીકે જોવા માગે છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મધ્ય પ્રદેશમાં સરકારી નોકરીમાં બે બાળકોની મર્યાદા ખતમ, ભાજપ સરકારનો મહત્ત્વનો નિર્ણય | madhya prades…
INDIA

મધ્ય પ્રદેશમાં સરકારી નોકરીમાં બે બાળકોની મર્યાદા ખતમ, ભાજપ સરકારનો મહત્ત્વનો નિર્ણય | madhya prades…

June 10, 2026
તૃણમૂલ ખતમ થવાને આરે? સોનિયા ગાંધીના એક ફોન કોલથી બદલાઈ ગયું બંગાળનું રાજકારણ! | Sonia Gandhi Mamata…
INDIA

તૃણમૂલ ખતમ થવાને આરે? સોનિયા ગાંધીના એક ફોન કોલથી બદલાઈ ગયું બંગાળનું રાજકારણ! | Sonia Gandhi Mamata…

June 10, 2026
મમતા બેનરજીને મોટો આંચકો, 20 સાંસદો NDAના સમર્થનમાં હોવાનો દાવો, પણ નામ હજુ સુધી ગુપ્ત | TMC Crisis …
INDIA

મમતા બેનરજીને મોટો આંચકો, 20 સાંસદો NDAના સમર્થનમાં હોવાનો દાવો, પણ નામ હજુ સુધી ગુપ્ત | TMC Crisis …

June 10, 2026
Next Post
નેશનલ લોક અદાલતમાં રૂ. ૧૧૨ કરોડથી વધુનું સેટલમેન્ટ, ૭૯ હજાર કેસોનો નિકાલ | Settlement of over Rs 112…

નેશનલ લોક અદાલતમાં રૂ. ૧૧૨ કરોડથી વધુનું સેટલમેન્ટ, ૭૯ હજાર કેસોનો નિકાલ | Settlement of over Rs 112...

છેલ્લા અઢી મહિનાથી ઉભરાતી ડ્રેનેજથી નાગરિકોને હાલાકી

છેલ્લા અઢી મહિનાથી ઉભરાતી ડ્રેનેજથી નાગરિકોને હાલાકી

પ્રાથમિક સુવિધા મુદ્દે રહીશોના આક્ષેપ બાદ વિપક્ષ નેતાની પ્રતિક્રિયા | Opposition leader’s reaction a…

પ્રાથમિક સુવિધા મુદ્દે રહીશોના આક્ષેપ બાદ વિપક્ષ નેતાની પ્રતિક્રિયા | Opposition leader's reaction a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં એકઝાટકે 6 ડિગ્રીનો ઘટાડો થતાં ગરમીથી હાશકારો, રાજ્યભરમાં આંશિક રાહત | Ahmedabad’s tempera…

અમદાવાદમાં એકઝાટકે 6 ડિગ્રીનો ઘટાડો થતાં ગરમીથી હાશકારો, રાજ્યભરમાં આંશિક રાહત | Ahmedabad’s tempera…

1 year ago
આણંદ શહેરમાં ટીબી હોસ્પિટલ પાસે આવેલો પરિવાર પાર્ટી પ્લોટ સીલ | Family party plot near TB hospital i…

આણંદ શહેરમાં ટીબી હોસ્પિટલ પાસે આવેલો પરિવાર પાર્ટી પ્લોટ સીલ | Family party plot near TB hospital i…

7 months ago
હોર્મુઝના બદલે ભારતે નવો રસ્તો શોધી કાઢ્યો, ઓઇલ સંકટ દૂર કરવા આ દેશ સાથે કરી મોટી ડીલ! | india buy o…

હોર્મુઝના બદલે ભારતે નવો રસ્તો શોધી કાઢ્યો, ઓઇલ સંકટ દૂર કરવા આ દેશ સાથે કરી મોટી ડીલ! | india buy o…

3 months ago
ઉત્તરાખંડ માથે તોળાતું સંકટ: કાટમાળે ભાગીરથી નદીનો પ્રવાહ રોકીને બનાવેલું જળાશય ગમે ત્યારે ફાટશે | U…

ઉત્તરાખંડ માથે તોળાતું સંકટ: કાટમાળે ભાગીરથી નદીનો પ્રવાહ રોકીને બનાવેલું જળાશય ગમે ત્યારે ફાટશે | U…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News