gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા હાલોલ રોડ પર અકસ્માતમાં ઘાયલ બાઇક ચાલકનું મોત | Biker injured in accident on Vadodara Halol r…

G METRO NEWS by G METRO NEWS
December 13, 2025
in GUJARAT
0 0
0
વડોદરા હાલોલ રોડ પર અકસ્માતમાં ઘાયલ બાઇક ચાલકનું મોત | Biker injured in accident on Vadodara Halol r…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,વડોદરા  હાલોલ રોડ પર ત્રણ દિવસ પહેલા થયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થયું છે. 

પંચમહાલ જિલ્લાના કાલોલ ગામે રહેતા સુરેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ ચૌહાણ (ઉં.વ.૬૭) તથા તેમના પત્ની ગત ૧૦ મી તારીખે ટુ વ્હિલર લઇને વડોદરાથી કાલોલ આવતા  હતા. તે સમયે વડોદરા હાલોલ  રોડ પર મછલીપુરા ગામ પાસે એક કાર ચાલક તેઓને ટક્કર મારીને ફરાર થઇ ગયો હતો.સુરેન્દ્રસિંહને કપાળ, છાતીના ભાગે ઇજા થતા બેભાન થઇ ગયા હતા. જ્યારે તેમના પત્ની ભીખીબેનને પણ ઇજા થઇ હતી. દંપતીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. સારવાર દરમિયાન સુરેન્દ્રસિંહનું મોત થયું હતું.જરોદ પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાબરમતી નદીના વાસણા બેરેજમાં 10 કરોડના ખર્ચે 19 નવા દરવાજા લગાવાયા, ફરી પાણી ભરવાનું શરૂ | ahmedabad…
GUJARAT

June 24, 2026
નર્મદાના સાગબારામાં મોડી રાતથી ધોધમાર, પ્રથમ વરસાદે નદીઓમાં પૂર, સેલંબા-મહારાષ્ટ્ર હાઈવે બંધ | Narma…

છોટાઉદેપુર જિલ્લામાં ખાતર સમયસર ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં | chhota udepur bodeli farmers fertilizer …

Next Post
આર્ટસમાં અધ્યાપકોએ પોતાના જ વિભાગમાં ઈન્ટર્નશિપ કરાવવા મંજૂરી માગી | teachers of arts faculty of msu…

આર્ટસમાં અધ્યાપકોએ પોતાના જ વિભાગમાં ઈન્ટર્નશિપ કરાવવા મંજૂરી માગી | teachers of arts faculty of msu...

ખૂનના કેસમાં 9 વર્ષથી ફરાર કેદીને પકડવા વડોદરા પોલીસે યુપીની કંપનીમાં મજૂર બની કામ કર્યું | Vadodara…

ખૂનના કેસમાં 9 વર્ષથી ફરાર કેદીને પકડવા વડોદરા પોલીસે યુપીની કંપનીમાં મજૂર બની કામ કર્યું | Vadodara...

જૂના પાદરારોડની ખાનગી કંપનીમાં 2.25 કરોડની ઉચાપતનો આરોપી પકડાયો | accused caught in case of cheating…

જૂના પાદરારોડની ખાનગી કંપનીમાં 2.25 કરોડની ઉચાપતનો આરોપી પકડાયો | accused caught in case of cheating...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પોઝિટિવ પરિબળો વચ્ચે બિટકોઈન 1,24,૦૦૦ ડોલરની નવી ટોચે | Bitcoin hits new high of 124 000 amid positi…

10 months ago
પુત્રી ઉપર કલર નાંખ્યો, ઠપકો આપતાં સગીરે ધક્કો મારતા પિતાનું મોત | Ekkewe polis lon Odhav ra makkei …

4 months ago
આણંદમાં 32 લાખનો રોડ મહિનામાં તૂટી જતા કોન્ટ્રાક્ટરને સ્વખર્ચે બનાવવા હુકમ | repair road worth Rs 32…

12 months ago
મધ્ય પ્રદેશમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મના આરોપીનું હાફ એન્કાઉન્ટર, 7 દિવસથી ફરાર હતો | Madhya Prad…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News