gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રાંગધ્રા પંથકમાં અનેક જગ્યાએ માઇનોર કેનાલનું કામ અધુરૂ | Minor canal work incomplete in many place…

G METRO NEWS by G METRO NEWS
December 14, 2025
in GUJARAT
0 0
0
ધ્રાંગધ્રા પંથકમાં અનેક જગ્યાએ માઇનોર કેનાલનું કામ અધુરૂ | Minor canal work incomplete in many place…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ખેડૂતોને સિંચાઈ માટે પાણી નહીં મળતા હાલાકી

– કેનાલ અનેક જગ્યાએ તૂટેલી હાલતમાં અને સફાઈનો પણ અભાવ, તાત્કાલિક સમારકામની માંગ

ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા તાલુકામાં નર્મદા કેનાલ હોવા છતાં અનેક ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત છે. નર્મદા વિભાગ દ્વારા નિર્માણ કરાયેલી માયનોર કેનાલો અધૂરી હોવા અને સફાઈના અભાવે ખેડૂતોને તેનો લાભ મળી રહ્યો નથી.

નર્મદા વિભાગ દ્વારા મુખ્ય કેનાલ સાથે પેટા માયનોર કેનાલોનું પણ નિર્માણ કરાયું હતું. જોકે, દર વર્ષે માયનોર કેનાલોની સફાઈ માટે દોઢ મહિના સુધી પાણી બંધ રાખી લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. તેમ છતાં પણ માયનોર કેનાલોમાં ઝાડી-ઝાંખરા યથાવત રહે છે.

આ ઝાડી-ઝાંખરા પાણીના પ્રવાહમાં અવરોધ ઊભા કરે છે, જેના કારણે ખેડૂતોને માયનોર કેનાલનો યોગ્ય લાભ મળતો નથી. પરિણામે, લાખો રૂપિયાના ખર્ચ છતાં ખેડૂતોને મુખ્ય કેનાલથી નર્મદાનું પાણી મેળવવા માટે આથક બોજ સહન કરવો પડે છે. હાલ તાલુકાના ખેડૂતોએ રવી પાકનું વાવેતર કર્યું છે અને પાણીની જરુર છે એવા સમયે પાણી નહીં મળતા ધ્રાંગધ્રા પંથકના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતના લોકાયુક્ત તરીકે નિવૃત્ત જસ્ટિસ બિરેન વૈષ્ણવની નિમણૂક, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લેવડાવ્યા શપ…
GUJARAT

May 13, 2026
અમદાવાદ: NEET પેપર લીક મુદ્દે NSUIના ઉગ્ર દેખાવો, ગુજરાત યુનિવર્સિટી નજીક કાર્યકરોની અટકાયત | Ahmeda…

જામનગરમાં RTE ફોર્મ રદ થવાના પ્રકરણમાં NSUI અને યુથ કોંગ્રેસની રજૂઆતને સફળતા : બંને વિદ્યાર્થીઓને શા…

Next Post
૪૦ હજારની ઘાતક ચાઇનીઝ દોરીના ૮૦ ટેલર-ફીરકી પકડાયા | Aramas mi feito amomolo lace ra ares ren lace se…

૪૦ હજારની ઘાતક ચાઇનીઝ દોરીના ૮૦ ટેલર-ફીરકી પકડાયા | Aramas mi feito amomolo lace ra ares ren lace se...

અડાલજથી શરૂ થયેલી 30 બાળકોની સાયકલ યાત્રા ચોટીલામાં પૂર્ણ થઇ | The cycle journey of 30 children that…

અડાલજથી શરૂ થયેલી 30 બાળકોની સાયકલ યાત્રા ચોટીલામાં પૂર્ણ થઇ | The cycle journey of 30 children that...

ટ્રેક્ટરે અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં મહિલાનું મોત | Woman dies in tractor trailer accident

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મધ્યપ્રદેશથી કારમાં દારૂ ભરીને આવતા બે આરોપી વડોદરામાં ઝડપાયા, દારૂ-બિયરની 620 બોટલ કબજે | Two accus…

8 months ago
યુપીમાં કરુણ ઘટના, એક જ પરિવારના 5 સભ્યોના શંકાસ્પદ મોત, દરવાજો તોડતાં જ ગ્રામજનો ચોંક્યા | UP Shrav…

6 months ago
શેરબજારમાં રોકાણના બહાને અમદાવાદની નિવૃત્ત મહિલા સાથે રૂ.86.71 લાખની છેતરપિંડી | woman cheated of Rs…

4 months ago
૮૨ વર્ષની વયે પીએચડીની ઉપાધિ મેળવી પૂરું કર્યું બાળપણમાં જોયેલું ડૉક્ટર બનવાનું સ્વપ્ન

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News