gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટ્રેક્ટરે અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં મહિલાનું મોત | Woman dies in tractor trailer accident

G METRO NEWS by G METRO NEWS
December 14, 2025
in GUJARAT
0 0
0
ટ્રેક્ટરે અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં મહિલાનું મોત | Woman dies in tractor trailer accident
1
VIEWS
Share on FacebookShare on Twitter

– ગારિયાધારના પરવડી ગામના ગેટ પાસે

– દંપતિ લૌકીક કામ પતાવી ગારિયાધારથી સુરનગર પરત આવી રહ્યાં હતા ત્યારે અકસ્માત નડયો

ભાવનગર : ગારિયાધાર ખાતે લૌકીક કામ પતાવીને પોતાના ગામ સુરનગર ખાતે બાઈક પર પરત આવી રહેલા દંપતિને પરવડી ગામના ગેટ પાસે ટ્રેક્ટરે અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં મહિલાનું મોત નિપજ્યું છે. બનાવ અંગે અકસ્માત સર્જી નાસી જનાર ટ્રેક્ટરના ચાલક સામે ગારિયાધાર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

ગારિયાધાર તાલુકાના સુરનગર ગામે રહેતા સુરેશભાઈ સંજયભાઈ પરમારે ગારિયાધાર પોલીસ મથકમાં અજય આરશીભાઈ ભીલ (રહે.પરવડી, તા.ગારિયાધાર) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ગઈકાલે ગારિયાધાર ખાતે લૌકીક કાર્ય પતાવીને તેઓ, તેમના ફુવા તથા અન્ય એક બાઈકમાં તેમના માતા-પિતા પરત પોતાના ગામ સુરનગર ખાતે આવી રહ્યાં હતા ત્યારે બપોરના અઢી પોણા ત્રણ કલાકના અરસામાં પરવડી ગેટ પાસે પહોંચતા એક ટ્રેક્ટરના ચાલકે તેમના મમ્મી-પપ્પાની બાઈકને ઓવરટેક કરી ટલ્લો મારી દઈ અકસ્માત સર્જી નાસી છુટયો હતો. જેમાં તેમના મમ્મી મધુબેન (ઉ.વ.૪૫)ને ગંભીર ઈજાઓ પહોંચતા ઈમર્જન્સી ૧૦૮ મારફત તેમને સારવાર માટે પાલિતાણાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જી નાસી જનાર ટ્રેક્ટર ચાલક અજય આરસીભાઈ ભીલ હોવાનું અને તે પરવડી ગામના ભરતભાઈ ગોયાણીની વાડીમાં ટ્રેક્ટર ચલાવનાર ડ્રાઈવર હોવાનું જાણવા મળ્યું હતું. બનાવ અંગે ગારિયાધાર પોલીસે ગુનો નોંધ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
ચેક બાઉન્સ કેસમાં બે શખ્સને એક-એક વર્ષ સાદી કેદની સજા | Two men sentenced to one year simple impriso…

ચેક બાઉન્સ કેસમાં બે શખ્સને એક-એક વર્ષ સાદી કેદની સજા | Two men sentenced to one year simple impriso...

બોરસદમાં પાલિકાનું ટ્રેક્ટર અટકાવીને 6 ગાય છોડાવી જતા 21 હજારનો દંડ | Fined Rs 21000 for stopping a …

બોરસદમાં પાલિકાનું ટ્રેક્ટર અટકાવીને 6 ગાય છોડાવી જતા 21 હજારનો દંડ | Fined Rs 21000 for stopping a ...

થાનના નળખંભામાંથી 620 લીટર દેશી દારૂ ઝડપાયો | 620 liters of country liquor seized from Thana pillar

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં લાલચ આપી રૂ.4 કરોડની ઠગાઈ કરવાના કેસમાં આરોપી અમદાવાદથી ઝડપાયો | Accused arrested from Ahm…

10 months ago
રોકડ રકમ સહિત જુગારનું સાહિત્ય કબજે લઇને પોલીસે ગુનો દાખલ કર્યો | Police have registered a case afte…

7 months ago
પૂર્વોત્તરમાં વિનાશ વેરતા વરસાદ, પૂર, ભૂસ્ખલન : આસામમાં 4 લાખને અસર | Devastating rains floods lands…

1 year ago
ભાવનગર મહાપાલિકામાં અંતે 10-20-30 વર્ષ મુજબનું ઉચ્ચત્તર પગાર ધોરણ આપવા હુકમ કરાયો | Bhavnagar Munici…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News