gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત શિક્ષણ સમિતિની શાળામાં ઈન્ટર એક્ટિવ બોર્ડ માટે કોર્પોરેટરની ગ્રાન્ટનો ઉપયોગ કરવાનો નિર્ણય રદ્દ …

G METRO NEWS by G METRO NEWS
March 20, 2025
in GUJARAT
0 0
0
સુરત શિક્ષણ સમિતિની શાળામાં ઈન્ટર એક્ટિવ બોર્ડ માટે કોર્પોરેટરની ગ્રાન્ટનો ઉપયોગ કરવાનો નિર્ણય રદ્દ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Corporation : સુરતમાં ખાનગી સ્કૂલોની જેમ સરકારી સ્કૂલમાં શિક્ષણનું સ્તર સુધારવા સાથે શિક્ષકો અને વિદ્યાર્થીઓને સ્માર્ટ બનાવવા પાલિકા પ્રયાસ કરી રહી છે. આ પ્રયાસના ભાગરૂપે ખાનગી સ્કૂલમાં જેમ ઈન્ટર એક્ટિવ (સ્માર્ટ બોર્ડ) પર શિક્ષણ અપાય રહ્યું છે. હાલમાં સમિતિની શાળામાં ઈન્ટર એક્ટિવ બોર્ડ માટે કોર્પોરેટરની ગ્રાન્ટનો ઉપયોગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ પાલિકાની બજેટની સ્થાયી સમિતિની સભામાં આ નિર્ણયને રદ્દ કરવામા આવ્યો છે અને સર્વ શિક્ષા અભિયાનની ગ્રાન્ટમાંથી બોર્ડ ખરીદવાનો નિર્ણય કરાયો છે. 

સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં હાઈટેક શિક્ષણ માટે ઈન્ટર એક્ટિવ બોર્ડ મુકવામાં આવી રહ્યા છે. જોકે, આ બોર્ડ માટે પાલિકાના કોર્પોરેટરની ગ્રાન્ટનો ઉપયોગ થાય તેવો નિર્ણય કરાયો હતો. આ નિર્ણય કર્યા બાદ શાસક પક્ષના દંડક સહિત કેટલાક કોર્પોરેટરોએ ઈન્ટર એક્ટિવ બોર્ડ માટે ગ્રાન્ટ પણ ફાળવી દીધી હતી. જોકે, આ નિર્ણય બાદ કેટલાક સેટિંગ બાજ કોર્પોરેટરોએ સ્માર્ટ બોર્ડ સપ્લાય કરનારા કોન્ટ્રાક્ટરો સાથે સેટીંગ કરી દીધું હોવાની ફરિયાદ બહાર આવી હતી. આ ગંભીર ફરિયાદ બાદ સ્થાયી સમિતિએ નિર્ણય ફેરવી તોળ્યો છે. પરંતુ કારણ  સર્વ શિક્ષા અભિયાનની ગ્રાન્ટમાથી બોર્ડ ખરીદવાનું જાહેર કર્યું છે. 

સ્થાયી અધ્યક્ષ રાજન પટેલે બજેટ બેઠક ની ચર્ચા દરમિયાન કહ્યું હતું કે, સ્માર્ટ બોર્ડની ખરીદી સર્વ શિક્ષા અભિયાનની ગ્રાન્ટમાંથી થઇ શકે તેમ છે. તેના માટે કોર્પોરેટરોની ગ્રાન્ટનો ઉપયોગ યોગ્ય નથી પરંતુ સ્કૂલમાં બાળકો અભ્યાસ કરે છે તેઓને સ્વચ્છ પાણી મળે તે માટે આર.ઓ. પ્લાન્ટ લગાવવાનો નિર્ણય કર્યો છે તેથી કોર્પોરેટરો તેમાં ગ્રાન્ટ ફાળવી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત નેચર પાર્કમાં એર કુલર, ફુવારા, પાણીના હોજ અને ઈલેક્ટ્રોલ પાઉડરથી પ્રાણી-પક્ષીઓને ગરમીથી બચાવવાન…
GUJARAT

May 12, 2026
વડોદરામાં JCB પર જોખમી સવારીનો વિડીયો વાયરલ : પોલીસ કાર્યવાહી કરશે | Video of dangerous ride on JCB …

માણેજામાં 55 વર્ષીય મહિલાનો અગમ્ય કારણોસર આપઘાત | 55 year old woman commits suicide in Maneja of vad…

Next Post
સુરત પાલિકાની સતત બીજા વર્ષે પેઈડ એફ.એસ.આઈ.ની રેકર્ડ બ્રેક 1035 કરોડની આવક | Surat Municipality’s pa…

સુરત પાલિકાની સતત બીજા વર્ષે પેઈડ એફ.એસ.આઈ.ની રેકર્ડ બ્રેક 1035 કરોડની આવક | Surat Municipality's pa...

વલસાડના ભીલાડમાંથી ડ્રગ્સ સાથે બે નાઇજીરિયન યુવકોની ધરપકડ | Two Nigerian youth arrested with drugs i…

વલસાડના ભીલાડમાંથી ડ્રગ્સ સાથે બે નાઇજીરિયન યુવકોની ધરપકડ | Two Nigerian youth arrested with drugs i...

જામનગરમાં વ્યાજે આપેલા પૈસાની કડકથી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે મહિલા સામે ફરિયાદ |…

જામનગરમાં વ્યાજે આપેલા પૈસાની કડકથી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે મહિલા સામે ફરિયાદ |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહારનો અનોખો કિસ્સોઃ એક ગામના તમામ બ્રાહ્મણો સામે FIR, 12ની ધરપકડ, જાણો શું છે મામલો | bihar darbha…

3 months ago
શેરોમાં ધનતેરસ પૂર્વે અવિરત ધનવર્ષા : સેન્સેક્સ 485 પોઈન્ટ ઉછળીને 83952 | Stocks witness uninterrupt…

7 months ago
આણંદ જિલ્લાના સરકારી તબીબો આરોગ્ય દિવસે માસ સીએલ પર | Government doctors of Anand district on mass CL on Health Day

1 year ago
વડોદરામાં SIRની કામગીરીનો વિરોધ, કોંગ્રેસ પ્રમુખ સહિતના કાર્યકરોની અટકાયત | Vadodara Protest against…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News