gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદ શહેરના કબીર કોમ્પ્લેક્સમાં સાત દુકાનો સીલ કરી દેવામાં આવી | Seven shops sealed in Kabir Compl…

G METRO NEWS by G METRO NEWS
December 14, 2025
in GUJARAT
0 0
0
નડિયાદ શહેરના કબીર કોમ્પ્લેક્સમાં સાત દુકાનો સીલ કરી દેવામાં આવી | Seven shops sealed in Kabir Compl…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મહાનગરપાલિકા દ્વારા વેરા વસૂલાત માટે કડક કાર્યવાહી

– 3 મિલકતધારકો પાસેથી સ્થળ પર જ રૂ. 38,794 ની વસૂલાત, આગામી દિવસોમાં કાર્યવાહી હાથ ધરાશે 

નડિયાદ : નડિયાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના મિલકત ધારકો પાસેથી બાકી મિલકત વેરાની વસૂલાત કરવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત શનિવારે પાલિકાની ટીમે કબીર કોમ્પ્લેક્સ વિસ્તારમાં વેરો ભરપાઈ ન કરનારા મિલકત ધારકોની ૭ દુકાનોને સીલ મારી દેવામાં આવ્યા હતા. જેમાં ૩ દુકાનો પાસેથી સ્થળ પર જ ૩૮,૭૯૪ રૂપિયાની વસૂલાત કરવામાં આવી હતી.

નડિયાદ મહાનગરપાલિકા દ્વારા વેરા વસૂલાતની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. જે અંતર્ગત તારીખ ૧૩ ડિસેમ્બરના રોજ કબીર કોમ્પ્લેક્સ કબ્રસ્તાન ચોકડી પાસે આવેલી મિલકતોની તપાસ કરવામાં આવી હતી. જેમાં વેરો બાકી હોય તેવી ૭ દુકાનોને પાલિકા દ્વારા સીલ કરવામાં આવી હતી, જેની કુલ બાકી રકમ ૧,૮૦,૬૦૪ રૂપિયા જેટલી થતી હતી. આ ઉપરાંત, પાલિકાની આ કડક કાર્યવાહીને જોતા ૩ દુકાનદારોએ સ્થળ ઉપર જ પોતાનો બાકી વેરો ભરપાઈ કરી દીધો હતો. તંત્ર દ્વારા આ ૩ મિલકત ધારકો પાસેથી સ્થળ પર જ રૂ. ૩૮,૭૯૪ રૂપિયાની વસૂલાત કરવામાં આવી હતી. પાલિકા દ્વારા આગામી દિવસોમાં પણ બાકી વેરાના કિસ્સામાં આ પ્રકારની સીલિંગની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેવા સંકેત આપવામાં આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
દેશભરમાં થતી છેતરપીંડીના વધુ 5.23 કરોડ ભુજની વિવિધ બેન્કોમાં જમા થયા બાદ ટ્રાન્સફર કરાયા | Another R…

દેશભરમાં થતી છેતરપીંડીના વધુ 5.23 કરોડ ભુજની વિવિધ બેન્કોમાં જમા થયા બાદ ટ્રાન્સફર કરાયા | Another R...

ભુજના નગરરક્ષક મંદિર પાસેના નાળાના કીચડમાં ગાયોની કફોડી હાલત | The miserable condition of cows in th…

ભુજના નગરરક્ષક મંદિર પાસેના નાળાના કીચડમાં ગાયોની કફોડી હાલત | The miserable condition of cows in th...

ગીતામંદિર જન્મ મરણ નોંધણી ઓફિસમાં કોર્ટના ખોટા ૯ હુકમો રજૂ કર્યા| | 9 ekkewe allúkún kapwúng mi chof…

ગીતામંદિર જન્મ મરણ નોંધણી ઓફિસમાં કોર્ટના ખોટા ૯ હુકમો રજૂ કર્યા| | 9 ekkewe allúkún kapwúng mi chof...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અકસ્માતનો ડોળ કરી વડોદરાના દંપતીની કાર અને મોબાઇલની લૂંટ | Car and mobile phone of a couple from Vad…

6 months ago
કારમાંથી રૃા.૨.૫૬ કરોડની રોકડ ઝડપાઈ, કારચાલકની અટકાયત | Cash worth Rs 2 56 crore seized from car dri…

1 month ago
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર રીક્ષા અને ખાનગી લક્ઝરી બસ વચ્ચેના અકસ્માતમાં બે મહિલા અને બે બાળકો સહિ…

8 months ago
પહલગામ હુમલાના ત્રણ દિવસ પહેલા PM મોદીને ગુપ્ત રિપોર્ટ મોકલાયો હતો: કોંગ્રેસ અધ્યક્ષ ખડગેનો દાવો | P…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News