gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છોટાઉદેપુર: રતનપુરમાં ગેરકાયદેસર રેતી ખનન પર ‘જનતા રેડ’, 2 હિટાચી અને 4 ટ્રકો ઝડપાયા; તંત્રની પોલ ખૂ…

G METRO NEWS by G METRO NEWS
December 14, 2025
in GUJARAT
0 0
0
છોટાઉદેપુર: રતનપુરમાં ગેરકાયદેસર રેતી ખનન પર ‘જનતા રેડ’, 2 હિટાચી અને 4 ટ્રકો ઝડપાયા; તંત્રની પોલ ખૂ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Illegal Sand Mining in Ratanpur: છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના રતનપુર ગામે ઓરસંગ નદીના પટમાં બેરોકટોક ચાલતા ગેરકાયદેસર રેતી ખનન સામે આખરે સ્થાનિકોનો રોષ ફાટી નીકળ્યો છે. તંત્રની રહેમનજર હેઠળ ચાલતા આ ગોરખધંધા સામે સ્થાનિક યુવાનોએ મેદાનમાં ઉતરી ‘જનતા રેડ’ કરી હતી, જેમાં લાખોનો મુદ્દામાલ ઝડપી પાડી ખનીજ વિભાગને સોંપવામાં આવ્યો હતો.

જનતા રેડ અને મુદ્દામાલ

રતનપુર નદીના પટમાં ગેરકાયદેસર ખનન ધમધમી રહ્યું હોવાની જાણ થતાં સ્થાનિક જાગૃત નાગરિકો અને યુવાનોએ નદીમાં દરોડા પાડ્યા હતા. આ દરમિયાન સ્થળ પરથી રેતી ખોદતા બે હિટાચી મશીન અને બિનઅધિકૃત રીતે ઓવરલોડ રેતી વહન કરતી ચાર ટ્રકો ઝડપી પાડવામાં આવી હતી. ત્યારબાદ ગ્રામજનોએ જ ખાણખનીજ વિભાગના અધિકારીઓને બોલાવી આ મુદ્દામાલ તેમને સોંપ્યો હતો.

અધિકારીઓ પર ગંભીર આક્ષેપ

સ્થાનિક યુવાનોએ ખાણખનીજ વિભાગના અધિકારીઓ પર મિલીભગતનો સીધો આરોપ લગાવ્યો છે. લોકોના જણાવ્યા મુજબ, નદીમાંથી ગેરકાયદેસર રેતી ભરીને નજીકના સ્ટોકયાર્ડમાં ઠાલવવામાં આવતી હતી. ઓવરલોડ વહન અને ગેરકાયદેસર ખનનની તમામ હકીકતોથી અધિકારીઓ વાકેફ હોવા છતાં કોઈ પગલાં લેવાતા ન હતા. અધિકારીઓ આંખ આડા કાન કરતા હોવાથી યુવાનોએ જાતે જ તંત્રની પોલ ખોલી નાખી હતી.

નેતાની ઓથ અને બેવડી નીતિ

સ્થાનિકોમાં ભારે આક્રોશ છે કે સામાન્ય ગ્રામજનોને ટ્રેક્ટરમાં રેતી લઈ જવા દેવામાં આવતી નથી અને હેરાન કરવામાં આવે છે, જ્યારે રેતી માફિયાઓને ખુલ્લો દોર આપવામાં આવ્યો છે. આ સમગ્ર કૌભાંડ એક સ્થાનિક નેતાની ઓથમાં અને અધિકારીઓના સાથ-સહકારથી ચાલી રહ્યું હોવાનો પર્દાફાશ સ્થાનિકોએ કર્યો છે. અધિકારીઓ અને નેતાઓ દ્વારા બે નંબરના કામોને પ્રોત્સાહન અપાતું હોવાથી રતનપુર પંથકના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

बाल-बाल बचीं भोजपुरी टीआरपी क्वीन संजना पांडेय,सेट पर लगी आग
GUJARAT

बाल-बाल बचीं भोजपुरी टीआरपी क्वीन संजना पांडेय,सेट पर लगी आग

October 3, 2026
Shastri Ji’s 122nd Birth Anniversary Celebrated with Bhajan Sandhya, Anup Jalota Enchants Audience
GUJARAT

Shastri Ji’s 122nd Birth Anniversary Celebrated with Bhajan Sandhya, Anup Jalota Enchants Audience

October 3, 2026
शास्त्री जी की 122वीं जयंती पर भजन संध्या, अनूप जलोटा ने भजनों से बांधा समां
GUJARAT

शास्त्री जी की 122वीं जयंती पर भजन संध्या, अनूप जलोटा ने भजनों से बांधा समां

October 3, 2026
Next Post
લેબ ટેક્નિશિયનની નવી ભરતી માટે ધારાધોરણ બદલાયા, સરકારે પગારમાં પણ કાપ મૂક્યો | New Recruitment Polic…

લેબ ટેક્નિશિયનની નવી ભરતી માટે ધારાધોરણ બદલાયા, સરકારે પગારમાં પણ કાપ મૂક્યો | New Recruitment Polic...

‘Lakh’ કે ‘Lac’ માંથી સાચું શું? RBIએ જણાવ્યું કે શું લખશો તો ચેક કેન્સલ થઈ શકે છે.. | lac or lakh w…

'Lakh' કે 'Lac' માંથી સાચું શું? RBIએ જણાવ્યું કે શું લખશો તો ચેક કેન્સલ થઈ શકે છે.. | lac or lakh w...

ભારતને 52000 કરોડના ફટકાની શક્યતા, મેક્સિકોની 50% ટેરિફની જાહેરાત મુશ્કેલી વધારશે | India Faces ₹52 …

ભારતને 52000 કરોડના ફટકાની શક્યતા, મેક્સિકોની 50% ટેરિફની જાહેરાત મુશ્કેલી વધારશે | India Faces ₹52 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રામ મંદિરમાં દાન ચોરી મામલે SITનો કડક નિર્દેશ, પદાધિકારીઓ અયોધ્યા બહાર નહીં જઈ શકે | ayodhya ram man…

રામ મંદિરમાં દાન ચોરી મામલે SITનો કડક નિર્દેશ, પદાધિકારીઓ અયોધ્યા બહાર નહીં જઈ શકે | ayodhya ram man…

3 months ago
જામનગરમાં મોડી રાત્રે ઘોડીપાસાનો જુગાર રમી રહેલા 6 શખ્સો પકડાયા | 6 people caught gambling in Jamnag…

જામનગરમાં મોડી રાત્રે ઘોડીપાસાનો જુગાર રમી રહેલા 6 શખ્સો પકડાયા | 6 people caught gambling in Jamnag…

1 year ago
મહારાષ્ટ્ર સરકારમાં બધુ ઠીક નથી! ભાજપે શિંદેના ‘હરીફ’ને ઈન્ચાર્જ બનાવતા તર્કવિતર્ક | Has the BJP fou…

મહારાષ્ટ્ર સરકારમાં બધુ ઠીક નથી! ભાજપે શિંદેના ‘હરીફ’ને ઈન્ચાર્જ બનાવતા તર્કવિતર્ક | Has the BJP fou…

11 months ago
2029ની ચૂંટણીમાં બદલાશે દેશની તસવીર! મહિલા અનામત અંગે PM મોદીનો રાષ્ટ્રજોગ સંદેશ | PM Modi Urges Pas…

2029ની ચૂંટણીમાં બદલાશે દેશની તસવીર! મહિલા અનામત અંગે PM મોદીનો રાષ્ટ્રજોગ સંદેશ | PM Modi Urges Pas…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News